Education Department Gujarat Online Quiz તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો NEP 2020 મુજબ ક્યા વયજુથનાં બાળકોને પ્રારંભિક સ્ટેજ માં મુકવામાં આવેલ છે? ૬ થી ૧૨ ૮ થી ૧૪ ૬ થી ૧૪ ૮ થી ૧૧ નીચેના પૈકી ક્યાં ધોરણમાં અધ્યયન અધ્યાપન દરમિયાન ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે ૧ થી ૫ ૬ થી ૮ ૬ થી ૧૨ ૧ થી ૮ સરકારી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી વિષય ક્યા ધોરણથી શરુ થાય છે? 4 3 5 6 નીચેના પૈકી કોના તરફથી સ્કૂલ બોર્ડ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે ? REACH NATIONAL CENTER SPARSH NATIONAL CENTER PARAKH NATIONAL COUNCIL PARAKH NATIONAL CENTER PARAKH ની રચના શેની સાથે સંબંધીત નથી? મૂલ્યાંકન તાલીમ સર્વે અધ્યયન નિષ્પત્તિ સિદ્ધિ NEP 2020 માં ધોરણ ૧ નાં બાળકો માટે કેટલા માસ સુધી શાળા તત્પરા મોડ્યુલ તૈયાર કરવામાં આવશે ? ૩ માસ ૪ માસ ૨ માસ ૧ માસ પ્રજ્ઞા અભિગમ હાલ કયા કયા ધોરણોમાં ચાલુ છે ? ધોરણ ૧ થી ૪ ધોરણ ૧ થી ૫ ધોરણ ૧ થી ૨ ધોરણ ૩ અને ૪ રચનાત્મક મુલ્યાંકન માં 20 અધ્યયન નિષ્પતિઓ પૈકી 10 માં "?" છે તો "?" ના કુલ કેટલા ગુણ ગણાય? 10 20 0 5 વિદ્યાર્થીની પ્રગતિ જાણવા માટે કયું સોફ્વેર મદદરૂપ બનશે ? SSA G SHALA AL SOFTWARE MICROSOFT TEAMS નીચેનામાંથી એકની એન્ટ્રી SSA દ્વારા કરવામાં આવે છે. શિષ્યવૃત્તિ દરખાસ્ત શિક્ષકોના પગારબીલની એન્ટ્રી મધ્યાહ્ન ભોજન માટેની સંખ્યાની એન્ટ્રી સરળ ડેટા એપ NEP 2020 મુજબ ધોરણ 1 નાં બાળકોને શરુઆતમાં કેટલો સમય સુધી શાળા પ્રશિક્ષણ તાલિમ આપવામાં આવશે? ૧૦ દિવસ ૧ માસ ૩ માસ ૫ માસ ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં RTE અંતર્ગત કેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે? 20% 15% 25% 50% NEP 2020 માં વર્ષ ૩ થી ૮ ના વયજૂથ ને કેટલા ભાગ માં વેચવામાં આવ્યા છે? 2 3 4 5 નીચેના પૈકી હોમ લર્નિંગ વિડીયો જોવા માટે નું માધ્યમ ક્યુ છે? યુટ્યુબ દિક્ષા એપ ડીડી ગીરનાર આપેલ તમામ જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં ક્યા ધોરણનો સમાવેશ થાય છે? 7,8 6,7 5,6,7,8 1 to 8 જો કોઇ બાળક પાસે જન્મ પ્રમાણપત્ર નથી તો નીચે પૈકી ક્યા પુરાવા માન્ય ગણી પ્રવેશ આપી શકાય? આંગણવાડી રેકર્ડ હોસ્પીટલ રજીસ્ટર રેકર્ડ વાલીનુ સોગંધનામુ ઉપરોક્ત તમામ ગુણોત્સવ 2.0 નાં મુખ્ય ક્ષેત્રોમાં નીચે પૈકિ કોનો સમાવેશ થતો નથી? સંસાધનોનો ઉપયોગ શાળા અધ્યયન અને અધ્યાપન વાચન, લેખન અને ગણન નીચેના પૈકી શેમાંથી ઉચ્ચકક્ષાનું અધ્યયન અધ્યાપન સાહિત્ય પ્રાપ્ત થશે MS TEAMS G SHALA SAS DIKSHA નીચે પૈકી કઇ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી નથી? NTSE NMMS PSE JNVS પ્રજ્ઞા અભિગમ માં કેટલા જુથ હોય છે? 3 6 4 5 Time's up