પાઠ નંબર 9 પાઠ નંબર 9 તમારું નામ લખો તમારો મોબાઈલ નંબર લખો 1 લક્ષ્મણ શાનો મહાવરો કરતા હતા? શસ્ત્રવિદ્યાનો મંત્ર વિદ્યાનો તંત્ર વિદ્યાનો જાદુનો 2 રામના પિતાનું નામ શું હતું? ભરત લક્ષ્મણ દશરથ અનુજ 3 રામ અને લક્ષ્મણના કુલગુરુ કોણ હતા? વશિષ્ઠજી નારદજી તુલસીદાસ દ્રોણાચાર્ય 4 રાક્ષસોથી બચવા રામ લક્ષ્મણને પોતાને ત્યાં કોણ લઇ ગયું હતું? વશિષ્ઠજી વિશ્વામિત્ર તુલસીદાસ દ્રોણાચાર્ય 5 વિશ્વામિત્ર ક્યાં રાક્ષસને મારવા રામ લક્ષ્મણને લઇ ગયા? તાડકા આરાસુર સુરપંખા નીજાસુર 6 રામ સાથે લગ્ન કરવાનું કોણ કહે છે? તાડકા આરાસુર સુરપંખા નીજાસુર 7 સુરપંખા કોની બહેન હતી? રાવણ તાડકા રામ નીજાસુર 8 સુરપંખાએ કોની પર હુમલો કરવાનું નક્કી કર્યું? સીતા રામ લક્ષ્મણ રાવણ 9 લક્ષ્મણે સુરપંખાનું શું કાપી નાખ્યું? માથું હાથ પગ નાક 10 સુરપંખા કોણ હતી? રાક્ષસી દેવી સ્ત્રી એકપણ નહી 11 રામના નાના ભાઈનું નામ હતું? રાવણ વિશ્વામિત્ર લક્ષ્મણ દશરથ 12 રામની પત્નીનું નામ શું હતું? સીતા સુરપંખા કૈકયી શારદા 13 સીતાનું બીજું નામ શું હતું? સીતા જાનકી કૈકયી શારદા 14 રામ શબ્દવેધી બાણ ચલાવતા કોની પાસેથી શીખ્યા હતા? પિતાજી માતા વિશ્વામિત્ર વશિષ્ઠજી 15 રામ-લક્ષ્મણ વિશ્વામિત્રના આશ્રમે શામાં ગયા હતા? પગપાળા ઘોડાપર રથપર હાથી પર 16 વનવાસમાં કેવી રીતે જીવવું તે રામ-લક્ષ્મણ ક્યાં શીખ્યા હતા? વિશ્વામિત્રના આશ્રમે ઘરે પિતાશ્રી પાસે માતા પાસે 17 'હું તો શ્રીરામનો સેવક છું' આ વાક્ય કોણ બોલે છે? રામ સીતા લક્ષ્મણ જાનકી 18 'અરે, અરે, લક્ષ્મણ ! ધૈર્ય ધરો' આ કોણ બોલે છે? રામ સીતા લક્ષ્મણ જાનકી 19 'તકલીફ તો વીર લક્ષ્મણને પડે' આ કોણ બોલે છે? રામ સીતા લક્ષ્મણ જાનકી 20 રામનું બીજું નામ શું હતું? મનોજ રાઘવ અનુજ શત્રુધ્ન 21 રામ દશરથ .............. હતા? ચંદ્રગુપ્ત મોર્ય ચક્રવતી સોલંકી Time is Up! Time's up