પાઠ નંબર 8 પાઠ નંબર 8 તમારું નામ લખો તમારો મોબાઈલ નંબર લખો 1 ઝરણા ક્યાં રમે છે? ઝાડમાં પહાડમાં આકાશમાં વગડામાં 2 દિગ્વિજય ...............માં બેસતો હોય તેમ વાહનમાં બેસી ગયો. વિમાનમાં જહાજમાં કારમાં હેલીકોપ્ટરમાં 3 વિમાન જેવું શું દેખાતું હતું? ટાઇમ શટલ-વન ટાઇમ શટલ-ટુ ટાઇમર શટલ વન ટાઇટેનીક 4 દિગ્વિજયે શાના જોરે ટાઇમ શટલ વનમાં મુસાફરી કરવાનો મોકો મેળવી લીધો હતો? ઓળખાણ પૈસા વૈજ્ઞાનિકની મિત્રતા આપેલ તમામ 5 દિગ્વિજય તેમાં બેસી શું જોવા ઈચ્છતો હતો? ડાયનાસોર સિંહ વ્હાઈટ ટાઈગર મગર 6 સમય સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે? દીવના દરિયાકિનારે સુરતના દરિયાકિનારે કચ્છ માંડવીના દરિયાકિનારે એકપણ નહી 7 દરીયાકીનારેથી TS-1 ક્યાં યુગમાં જવા તૈયાર હતું? જુરાસિક સત્યયુગ ત્રેતાયુગ દ્રાપરયુગ 8 કેટલા સમયમાં TS-1 એ વીજળીક ગતી પ્રાપ્ત કરી લીધી હતી? એક મિનીટ બે મિનીટ ત્રણ મિનીટ ચાર મિનીટ 9 દિગ્વિજય સામે બેસી સમગ્ર કાર્યક્રમ વિષે પરિચય આપવાનું કોણે શરૂ કર્યું? અભિષેક દત્ત અમોઘ શાડીયા શાંતા પરમાર પાઈલોટ 10 TS-1 ના ટાઇમમીટરમાં સમય કઈ તરફ ગતિ કરી રહ્યો હતો? ભવિષ્યકાળ વર્તમાનકાળ ભૂતકાળ એકપણ નહી 11 સફેદ ધાતુ જેવી પગદંડી કઈ તરફ જતી હતી? ઉતર દક્ષિણ પૂર્વ પશ્ચિમ 12 ડાયનાસોર કઈ તરફ આવશે એવું અભિષેકે કહ્યું? ઉતર દક્ષિણ જમણી ડાબી 13 ડાયનાસોરને કેટલી મિનીટ સુધી જોઈ શકાશે? બે ત્રણ ચાર પાંચ 14 ડાયનાસોરનું પેટ કેટલા હાથીઓને સમાવી લે તેવડું હતું? દસ પંદર ત્રીસ પાંચ 15 ડાયનાસોરની ગર્જના સાંભળી કોણ ચક્કર ખાઈ ગયું? અમોઘ શાંતાબેન રાડિયા દિગ્વિજય 16 દિગ્વિજય ડરના કારણે કઈ બાજુ દોડી ગયો? શટલ તરફ જંગલ તરફ ડાયનાસોર તરફ ઘર તરફ 17 અમોઘે ડાયનાસોર તરફ શું માર્યું? રોકેટ ગોળી લાકડી ઢેફાં 18 ડાયનાસોર હોશમાં આવીને કઈ બાજુ ગયો? દિગ્વિજય ગયો હતો તે દિશામાં દિગ્વિજય ની વિરુદ્ધ દિશામાં શટલ હતું તે દિશામાં શટલની વિરુદ્ધ દિશામાં 19 'ચાડીયાનું ગીત' ના લેખક કોણ છે? કૃષ્ણલાલ શ્રીધરાણી વસંત નાયક ઉમાશંકર સુન્દરમ 20 સેફ્ટી ઓફિસર કોણ હતું? દિગ્વિજય અભિષેક શાંતા પરમાર અમોઘ રાડિઆ 21 ગાઈડ કોણ હતું? દિગ્વિજય અભિષેક દત્ત શાંતા પરમાર અમોઘ રાડિઆ 22 જુરાસિક પ્રોગ્રામ ઓફિસર કોણ હતું? દિગ્વિજય અભિષેક દત્ત શાંતા પરમાર અમોઘ રાડિઆ 23 પહેલા આવ્યા હતા ત્યારે તે જગ્યાને શાના વડે માર્ક કરી હતી? લેસર ટોર્ચ પેન માર્કેર પેન્સિલ 24 અંતે ડાયલ પર ઈ.સ.પૂર્વ ...........નો અંક ચમક્યો? 140000000 14000000 1400000 14000 Time is Up! Time's up