પાઠ નંબર 7 પાઠ નંબર 7 તમારું નામ લખો તમારો મોબાઈલ નંબર લખો 1 છજુકાકા પાસે મિલકતમાં શું હતું? બગલો અને હાથી ફ્લેટ અને ગાડી ખેતર અને ઘોડા ઝુંપડી અને બકરી 2 કાકાના ઘરની પાસે કોનું ઘર હતું? ગરીબનું શ્રીમત શેઠનું વાણિયાનું રાજાનું 3 બકરીને કોણે મારી નાખી? છજુકાકાએ માળીએ કાકાએ કાકીએ 4 રાજાને ફરિયાદ કરવાનું કોણે કહ્યું? છજુકાકાએ માળીએ કાકાએ શ્રીમંત શેઠે 5 રાજાને ફરિયાદ કરવી હોય તો શું લખવું પડે? અરજી પત્ર નિબંધ વાર્તા 6 છરી વડે કાકાએ પાટિયા પર શું દોર્યું? નકશો ચોકડી કમળ મહેલ 7 છજુકાકાને કેટલા ચાબખા માર્યા હતા? એક બે ત્રણ ચાર 8 છજુકાકાને રસ્તામાં કોણ મળ્યું? બાવો પુજારી સાધુ ભગત 9 કાકીએ છજુકાકાને નાસ્તા માટે શું બંધાવ્યું હતું? ઢેબરા દાળિયા ઢોકળા ભાત 10 દરબારમાં રાજા શાના પર બિરાજેલા હતા? સોફા પર આસન પર ચાંદીના સિહાસન પર સોનાના સિહાસન પર 11 રાજાની બાજુમાં તેના કેટલા પ્રધાનો બેઠા હતા? ચાર આઠ બાર સોળ 12 રાજાએ છજુકાકાને કેટલા રૂપિયા અપાવવા કહ્યું? બસો પાંચસો સાતસો હજાર 13 રાજાએ છજુકાકાને કેટલી બકરી અપાવવા કહ્યું? દસ વિસ પચ્ચીસ હજાર 14 છજુકાકાને આખા દરબારમાં દિમાગવાળો માણસ કોને કહ્યું? પહેલા પ્રધાનને કોટવાલને રાજાને બધા પ્રધાનોને 15 સેનેગલમાં આવેલ તળાવનું નામ શું હતું? બેતરા રેતબા બેતખા રેબત 16 'રેતબા' તળાવ ક્યાં દેશમાં આવેલ છે? ભારત આફ્રિકા બાંગ્લાદેશ અમેરિકા 17 'રેતબા' તળાવ શાના કારણે પ્રસિદ્ધ છે? રંગને દેખાવને આકારને પાણીને 18 'રેતબા' તળાવમાં કેટલા ટકા મીઠું રહેલું છે? 30% 40% 50% 60% 19 'રેતબા' તળાવના પાણીનો રંગ કેવો છે? પીળો સફેદ લીલો ગુલાબી 20 તળાવનો રંગ કોના પ્રકાશ સાથે ઘાટો અને આછો એમ બદલાતો રહે છે? ચંદ્રના સૂર્યના લાઈટના એક પણ નહી 21 રેબતા જેવું બીજું ગુલાબી તળાવ ક્યાં આવેલ છે? અમેરિકા ભૂતાન નેપાળ ઓસ્ટ્રેલીયા 22 ઓસ્ટ્રેલીયામાં આવેલ તળાવનું નામ શું છે? રેબતા હિટલર હિલીયર હેમાલી 23 ઢેબરા ખાતા-ખાતા પુજારી કોના વખાણ કરતો હતો? રાજાના ઢેબરા ઘડનારીના શેઢના વાણિયાના 24 છજુકાકાની અરજી કોણ વાચી શક્યું? શેઠ પ્રધાન રાજા કોટવાળ 25 'આ તારું ઘર લાગે છે નહી' આ વાક્ય કોણ બોલે છે? રાજા શેઠ છજુકાકા કાકી Time is Up! Time's up