પાઠ નંબર 6 પાઠ નંબર 6 તમારું નામ લખો તમારો મોબાઈલ નંબર લખો 1 જળપરીનું શું તૂટ્યું? ઝાંઝર બંગડી નેકલેસ ઝરણું 2 નાનકડો છોકરો શું જોવા ઘરેથી ભાગ્યો? પહાડ ચંદ્ર સૂર્ય ઝરણું 3 છોકરાને થતું હતું કે ચંદ્ર રાજી હોય ત્યારે.........થાય છે? વધે છે ઘટે છે તેટલો જ રહે છે દેખાય છે 4 ચંદ્ર અને તારાઓ સાથે વાતો કરતી વખતે કોણ હસી પડતું? સુરજ આકાશ વાદળ ચંદ્ર 5 સુરજ રોજ ક્યાંથી બહાર નીકળતો? પહાડ પાછળથી ઝાડ પાછળથી નદી પાછળથી વાદળ પાછળથી 6 સુરજ, ચંદ્ર, તારા, વાદળ ક્યાં સુતા હશે શું વાતો કરતાં હશે આ બધી ખબર કોને હશે? પહાડ પર રહેતા લોકોને આકાશ પર રહેતા લોકોને નદીની પેલી પાર રહેતા લોકોને એક પણ નહી 7 ટોચ ઉપર થોડાક જણ શેની આસપાસ બેઠા હતા? વૃક્ષની પથ્થરની તાપણાની એક પણ નહી 8 બાળક ચંદ્રને શું પૂછશે? શાનું દુઃખ છે ક્યાં રહે છે શું કરે છે કોણ છે 9 બાળક સુરજને શું પૂછશે? રાત્રે ક્યાં જાય છે અજવાળું ક્યાંથી લાવે છે રાત્રે કેમ નથી આવતો આપેલ તમામ 10 બકરાં ક્યાં બંધાઈ સુતા હતા? પહાડે પથ્થરે ખીલ્લે લાકડાએ 11 તાપણાની આસપાસ બેઠેલા માણસો શાની વાત કરતા હતા? તાપણાની ઘરબારની ચંદ્રની સુરજની 12 'અચરજ'ના લેખક કોણ છે? મનોહર ત્રિવેદી મધુરાય ગુલઝાર ઉમાશંકર 13 'સપનારે સપના' ના લેખક કોણ છે? મનોહર ત્રિવેદી મધુરાય ગુલઝાર ઉમાશંકર 14 હોડી ચલાવવાનું લાકડું......... હલેસું હેલી ધોકું હુંડી 15 'સુરજ'નો સમાનર્થી...... સૂર્ય શશી ચંદ્ર પહાડ 16 'પહાડ'નો સમાનર્થી...... ડુંગર પર્વત શિખર આપેલ તમામ 17 'મયંક'નો સમાનર્થી...... શશી ચંદ્ર ચાંદો આપેલ તમામ 18 'જંગલ'નો સમાનર્થી...... બગીચો વન વૃક્ષો અંબર 19 સૌના સંવાદથી વાદળ કેવી રીતે હસી પડતા? ખડખડાટ મંદમંદ આહાહા જોરથી 20 ચંદ્રની અડોઅડ કોણ ચાલતું હતું? તારા વાદળ પહાડ પર્વત 21 ચંદ્ર ક્યારે દેખાય છે? રાત્રે દિવસે બપોરે દિવસ-રાત 22 રાત્રે કોણ ક્યારેય દેખાતું નથી? તારા ચંદ્ર ચાંદો સૂર્ય Time is Up! Time's up