પાઠ નંબર 5 પાઠ નંબર 5 તમારું નામ લખો તમારો મોબાઈલ નંબર લખો 1 પોતાના નવજાત બચ્ચાને કોણ સખત નફરત કરે છે? નર રીંછ માદા રીંછ સિંહ વાઘ 2 નરરીંછ અને માદા રીંછ કેટલા વર્ષે જોડી બનાવીને બચ્ચા પેદા કરે છે? એક બે ત્રણ ચાર 3 શિયાળામાં ધાબડધીંગીને કેટલા બચ્ચા આવ્યા? એક બે ત્રણ ચાર 4 કેટલા કિલોગ્રામના બચ્ચાને હવામાં ફગોળી દીધું હતું? દશ પંદર વિશ ત્રીસ 5 કઈ ઋતુમાં કુટુંબમાં કઈ ગંભીર હાલત ન થાય? શિયાળો ઉનાળો વસંત હેમંત 6 માંદા બચ્ચાએ પહેલવાનના મોઢા પર કેટલા તમાચા માર્યા? એક બે ત્રણ ચાર 7 સિંહની પરોણાગત ના લેખક કોણ છે? રણમલ સોની ઈશ્વરલાલ જોશી સુન્દરમ ઈર્શાદ 8 રીંછે હાથમાં શું લીધું હતું? ધોકો લાકડી સોટી એક પણ નહી 9 રીંછને સામે કોણ મળ્યું? સિંહ વાઘ ચિતો જિરાફ 10 ડુંગરદાદાની દીકરીનું નામ શું હતું? નદી દરિયો પાણી ઝરણું 11 નદી કોની દીકરી છે? સુરજદાદાની ડુંગરદાદાની ચાંદામામાની આપેલ તમામ 12 ઘોડાના દાત કેટલા હોય છે? 20 30 40 50 13 ઘોડીના દાત કેટલા હોય છે? 20 36 46 50 14 કઈ ઋતુમાં માદા રીંછને છુપાઈ જવું પડે છે? વસંત શિશિર શિયાળો ઉનાળો 15 શિયાળો ગાળવા માદા રીંછ ક્યારે નોખું રહેઠાણ ગોતી લે છે? વસંત શિશિર શરદ ઉનાળો 16 માદા રીંછનું નામ શું હતું? ધાબડધીંગી તાબડતોડ ઓડબોડ ડોબુ 17 કઈ ઋતુમાં ધાબડધીંગીને ત્રણ બચ્ચા આવ્યા? શિયાળામાં ઉનાળામાં ચોમાસામાં વસંતમાં 18 ધાબડધીંગીથી કદમાં બમણું કોણ હતું? બચ્ચા માદા રીંછ નર રીંછ તમામ 19 આખરે કોણે નમતું મૂકી દીધું? બચ્ચા ધાબડધીંગીએ પહેલવાને તમામ 20 રીંછના કુટુંબમાં કેટલા રીંછ હતા? બે ત્રણ ચાર પાંચ 21 એક બચ્ચું ખાઈ પાસે ગયું તે વખતે કઈ ઋતુ હતી? વસંત શિયાળો ઉનાળો શરદ Time is Up! Time's up