પાઠ નંબર 4 પાઠ નંબર 4 તમારું નામ લખો તમારો મોબાઈલ નંબર લખો 1 હાલો..હાલો.. .......................ના ફૂલડાં વિણવા. કેસુડાં ચમેલી કમળ કરેણ 2 ડુંગરે ડુંગરે ......................નો રંગ કેસુડાં કેસરિયો રાતીયો લાલ 3 વસંતરાયે શું ઉતારી દીધું? બારી પરનો પડદો સુકાતા કપડા ધાબા પરનો કચરો કાચ 4 કોની ચામડી નાજુક હતી? પોષ મહિનાની તરલીકાની વસંતરાયની બા ની 5 કુદકો મારી ખુરશી પર કોણ ચડી ગયું? તરલીકા ઓરધવભાઈ વસંતરાય બા 6 પલંગ પર કોણ ચડી ગયું? તરલીકા ઓરધવભાઈ વસંતરાય બા 7 ઓચ્છવલાલના કાન કોના જેવા સરવા છે? સમડી કુતરા બિલાડા ઉંદરા 8 તરલીકાએ કંપતા હાથે કોને ફોન કર્યો? ઓચ્છવભાઈને ફાયરબ્રિગ્રેડને પોલીસને 108 ને 9 'તડકો'ના લેખક કોણ છે? ચિનુ મોદી મહેન્દ્રભાઈ સુન્દરમ મણીલાલ દેસાઈ 10 'ડાંગરના ખેતરમાં તડકો'ના લેખક કોણ છે? ચિનુ મોદી મહેન્દ્રભાઈ સુન્દરમ મણીલાલ દેસાઈ 11 ફાયરબ્રિગ્રેડ વાળા કેટલા માણસો આવે છે? એક બે ત્રણ ચાર 12 રોજ સવારે તડકો શાના પર ઝૂલે છે? ડુંગર પર ડાંગર પર શેઢા પર ફૂલ પર 13 ફાયરબ્રિગ્રેડ એટલે શું? આગ બુજાવવાની ટુકડી હોસ્પિટલ લઇ જવાની ટુકડી આગ લગાવવાની ટુકડી આરોપી પકડવાની ટુકડી 14 ફૂલે ફૂલે કોણ ઉડે છે? ભમરા પતંગીયા મચ્છર માખીઓ 15 ડાંગર એટલે શું? ચોખા ઘઉં બાજરી જવ Time is Up! Time's up