પાઠ નંબર 3 પાઠ નંબર 3 તમારું નામ લખો તમારો મોબાઈલ નંબર લખો 1 રીવરફન્ટ પર કેટલા વાગ્યા સુધીમાં ભીડ થઇ હતી? આઠ સાડા આઠ નવ સાડા નવ 2 'હોડીહોડી'ની કઈ વાર્ષિક હરીફાઈ હતી? પ્રથમ દ્રિતિય તૃતીય ચોથી 3 સ્ત્રીએ પોતાના પાકીટમાં કેટલી નોટ મૂકી હતી? પાંચ છ સાત આઠ 4 સ્ત્રીએ પોતાના પાકીટમાં કેટલાની નોટ મૂકી હતી? પાંચસોની બે હજારની સોની બસોની 5 સ્ત્રીનું પૈસાની સાથે બીજું પણ શું ગાયબ હતું? ડેબિટ કાર્ડ ક્રેડીટ કાર્ડ સીમકાર્ડ એટીએમ કાર્ડ 6 વર્ષીલ નાગ્રેચા કોણ હતો? સી.આઈ.ડી. સીબીઆઈ પી,એસ,આઈ આઈ.પી.એસ. 7 વર્ષીલ નાગ્રેચાએ સૌપ્રથમ શું કરવા કહ્યું? કાર્ડ બ્લોક કરાવવા પાકિટ સારી રીતે રાખવા પૈસા ગણવા ખાતા નંબર યાદ કરવા 8 સરીતાબેન અને જાનકીબેન ક્યાંથી આવ્યા હતા? અમદાવાદ મોરબી સુરત ભરૂચ 9 સોરીમેન એ કેવા કલરનું શર્ટ પહેર્યું હતું? વાદળી કાળું લાલ ગુલાબી 10 સરિતાબહેન અને જાનકીબહેનને વર્ષીલ નાગ્રેચાએ કેટલા સમય પછી મળવાનું કહ્યું? એક કલાક બે કલાક ત્રણ કલાક ચાર કલાક 11 નવા પ્રકારની દાબેલી શામાં વીટાળેલી હતી? કાગળમાં રૂમાલમાં સિલ્વર કલરમાં કોબીજમાં 12 નવા પ્રકારની દાબેલીનું પાઉં શાનું બનેલું હતું? ઘઉંનું ચણાનું બાજરીનું સેન્ડવીચનું 13 પાઉંમાં શાનો મસાલો ભરેલો હતો? દાબેલી વડાપાઉં સેન્ડવીચ પીજા 14 બીજા નંબરના ગુલાબી શર્ટ વાળાનું નામ શું હતું? વિજય કેપ્ટન કિશન વર્ષીલ સોનું સાંગી 15 સોનું સાંગીના પાકીટમાં કુલ કેટલા રૂપિયા હતા? બે હજાર સિત્તેર ત્રણ હજાર સિત્તેર ચાર હજાર સિત્તેર પાંચ હજાર સિત્તેર 16 કઈ હોડીવાળા નાવિકો હરીફાઈ જીતી ગયેલા? પીળી ગુલાબી લાલ કેસરી 17 સુરજની સામે સવારમાં કોણ બોલ્યું? પીપળો ચકલીઓ ખાનખજુરીયા દેડકા 18 કાનખજૂરાને કુલ કેટલા પગ હોય છે? વીસ પચ્ચીસ અઠ્ઠાવીસ ત્રીસ 19 ગુલાબી રંગનું શર્ટ કોણે પહેર્યું હતું? સરિતાબહેન વર્ષીલ સોરીમેન સ્પાઇકો 20 વર્ષીલ નાગ્રેચાએ સોનુને ક્યાં પોલીસસ્ટેશનમાં સોપ્યો? અમદાવાદ સુરત રિવરફ્રન્ટ મોરબી 21 સોરીમેન એ વાળમાં શું લગાવેલ હતું? કલર મહેંદી ટોપી કંઈપણ નહી 22 લાલહોડીવાળા જેટલું જ કોણ ખુશ હતું? સરિતાબહેન વિજય સોનું સાંગી વર્ષીલ નાગ્રેચા 23 'સુરજ' નો સમાનર્થી શબ્દ આપો. શશી સૂર્ય ચંદ્ર આકાશ 24 'સુંદર' નો સમાનર્થી શબ્દ આપો. સારું કદરૂપું રૂપાળું અગમ્ય 25 હોડીની હરીફાઈ થઇ રહી હતી તે નદીનું નામ શું હતું? સાબરમતી નર્મદા રેવા બનાસ 26 મહિલાએ બેન્કના હેલ્પલાઇનનંબર પર ફોન કરીને શું કર્યું? કાર્ડ બ્લોક કરાવ્યું. નવું કાર્ડ બુક કરાવ્યું. કાર્ડનો પીન બદલ્યો. કંઈપણ નહી. 27 વર્ષીલ જાનકીબહેનને મળવા બીજીવાર કેમ ગયો? ઓળખાણ કરાવવા પૈસા પરત આપવા મળવા માટે આપેલ તમામ 28 'વાયરો'નો સમાનર્થી શબ્દ આપો. રેત પવન હવા વાયુ 29 24 જુન ક્યાં દિવસની વાત છે? શુક્રવાર શનિવાર રવિવાર સોમવાર Previous Next Time is Up! Time's up