પાઠ નંબર 2 બે વરસાદ ને પાંચ પીપર પાઠ નંબર 2 બે વરસાદ ને પાંચ પીપર તમારું નામ લખો તમારો મોબાઈલ નંબર લખો 1 અષાઢી સાંજના અંબર ગાજે કવિતાના કવિ કોણ છે? રમણલાલ સોની ઝવેરચંદ મેઘાણી હરિચંદ્ર ગીતા પારેખ 2 લુચ્ચો વરસાદ પાઠના લેખક કોણ છે? રમણલાલ સોની ઝવેરચંદ મેઘાણી કાકાસાહેબ કાલેલકર ગીતા પારેખ 3 વરસાદમાં કોને મજા નથી આવતી? મોરને બતકને ભેંસને કુકડાને 4 નીચેનામાંથી વરસાદમાં કોને મજા આવે છે? કુકડાને બતકને ગાય બળદને બકરાંને 5 'પજવવું' એટલે ? રમાડવું સંતાડ્વવું હેરાન કરવું પલાળવું 6 સીમમાં વસ્તી એકમમાં ક્યાં ગામની વાત કરવામાં આવી છે? અરડોઈ રાજકોટ રીબડા કોટડા 7 સીમમાં વસતી એકમના લેખક કોણ છે? રમણલાલ સોની ઝવેરચંદ મેઘાણી કાકાસાહેબ કાલેલકર મુકુન્દરાય પારાશર્ય 8 સીમમાં વસ્તી એકમમાં ક્યાં પટેલની વાત કરવામાં આવી છે? સામા પટેલ રાજ પટેલ ભાભા પટેલ કાકા પટેલ 9 'મન ઠારવું' એટલે? મન ઠંડુ કરવું સંતોષ થવો પાણી નાખવું મનને મનાવવું. 10 ચાલો નીકળીએ પ્રવાસમાં કવિતાના કવિ કોણ છે? રમણલાલ સોની ઝવેરચંદ મેઘાણી તુષાર શુક્લ મુકુન્દરાય પારાશર્ય 11 વરસાદ કેવો છે? સારો લુચ્ચો ખરાબ ગુસ્સાવાળો 12 વરસાદ અવાજ પરથી કેવો લાગતો હતો? હસતો રડતો દોડતો રમતો 13 વિધાર્થી શા માટે ધુજતો હતો? મારની બીકે પળવવાથી મોડો પહોચાવાથી બીમાર હતો 14 કોણ વરસાદથી ત્રાસી જાય છે? મોર કાગડો કુતરો કુકડો 15 કોણ વરસાદથી ગભરાય છે? મોર કાગડો બકરા કુકડો 16 વરસાદથી કોણ ખુશ રહે છે? ભેસ ગાય કુતરો કુકડો 17 રાષ્ટ્રપતિ ભવન ખાતે પધારવા કોને કહ્યું? દાદાને કાકાને પિતાને દાદીને 18 શ્રી સાલુંમરદા થીક્કા કેટલા વર્ષના હતા? 100 105 107 110 19 હુલીક્લ અને કુદુર વચ્ચે કેટલા વટવૃક્ષનું વાવેતર કર્યું હતું? 259 385 185 110 20 શ્રી સાલુંમરદા થીક્કાને કયો એવોર્ડ મળ્યો હતો? પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મ આપેલ તમામ 21 અરડોઈથી રસ્તો દક્ષિણે થઇ પૂર્વ દિશામાં કઈ તરફ વળે છે? કોડટા કોટડા અરડોઈ ઓરડા 22 કોટડાના વળાંકથી કેટલા ખેતરવા દુર સામા પટેલનું ખેતર હતું? બે ખેતરવા એક ખેતરવા ત્રણ ખેતરવા ચાર ખેતરવા 23 કોટડાના વળાંકથી ચાર ખેતરવા કોનું ખેતર હતું? સામા પટેલનું સાદર પટેલનું સુમિતનું હરી પટેલનું 24 સામા પટેલ વૃક્ષોને પાણી પાવાવા માટે પાણી શામાં લાવતા હતા? માટલામાં કાવડમાં લોટામાં બોટલમાં 25 આપણા દેશમાં કુલ કેટલી ઋતુ છે? એક બે ત્રણ પાંચ 26 વર્ષાઋતુ એટલે કઈ ઋતુ? શિયાળો ઉનાળો ચોમાસું અન્ય 27 મેઘધનુષ્ય કઈ ઋતુમાં જોવા મળે છે? શિયાળો ઉનાળો ચોમાસું અન્ય 28 ઋતુઓની રાણી કઈ ઋતુને કહેવાય? વસંત પાનખર વર્ષાઋતુ શિયાળો 29 અંબર નો સમાનર્થી આકાશ ધરતી ધરા વાદળ 30 'ચાલ નીકળીએ પ્રવાસમાં' ના લેખક કોણ છે? રમેશ પારેખ તુષાર શુક્લ મુકુન્દરાય કાકાસાહેબ કાલેલકર Time is Up! Time's up