પાઠ નંબર ૧ મજા તો માળિયામાં,કાતરિયામાં પાઠ નંબર ૧ મજા તો માળિયામાં,કાતરિયામાં તમારું નામ લખો તમારો મોબાઈલ નંબર લખો 1 ખદુક ઘોડા, ખદુક ! ગીતના કવિ કોણ છે? રમણલાલ સોની રમેશ પરીખ હરિચંદ્ર ગીતા પારેખ 2 ફીયોનાના પિતાનું નામ શું હતું? મહેતાસાહેબ મહેરાસાહેબ વોહરાસાહેબ આયનાસાહેબ 3 ફીયોનાની ખાસ સંભાળ માટે કોને રાખવામાં આવી હતી? આયા માયા પર્લ ડોલી 4 ફિયોના બપોરે શું કરતી હતી? લેશન કરતી રમવા જતી. પલંગમાં પાસાં ઘસતી પડી રહેતી. દાદીની સેવા કરતી 5 ફિયોના ઘરની બહાર કેવી રીતે નીકળી ગઈ ? કુદીને ચોર પગલે બુમો પાડીને ગીતો ગાતી 6 નીચેનામાંથી કઈ ફીયોનાની સહેલી નથી? પર્લ મર્લ ડોલી આયા 7 દોલીનો નાનો ભાઈ શું કરતો હતો? લપસણી ખાતો હતો સુઈ ગયો હતો રમતો હતો હીચકા ખાતો હતો. 8 ડોલીના ઘરથી ફિયોનાને લેવા માટે કોણ આવ્યું હતું? દાદા પિતા દાદી આયા 9 તમારા મમ્મીના ભાઈના દીકરાની મમ્મીને શું કહેવાય? અ.*બ.ક.ડ. નાની મામી ભાભી કાકી 10 ફોઈના પપ્પાની પૌત્રી તમારે શું થાય? મામી બહેન ભાભી ફોઈ 11 "હું ને ચંદુ" કવિતાના કવી કોણ છે? રમણલાલ સોની રમેશ પરીખ હરિચંદ્ર ગીતા પારેખ 12 ચંદુ ઉપર શું આવ્યું? બિલાડી ઉંદર ખિસકોલી કીડી 13 ચંદુનો કાન કોણે આમળ્યો? બિલ્લીએ ઉંદરે દાદાએ મમ્મી પપાએ 14 ફીયોનાના પગ પરથી શું પસાર થયું હતું? અ. *બ. ક. ડ. બિલાડી ઉંદર કીડી છછુંદર 15 . બિચારી ફીયોનાના લેખક કોણ છે? રમણલાલ સોની રમેશ પરીખ હરિચંદ્ર ગીતા પારેખ 16 ફિયોના કેટલા વર્ષની હતી? પાંચ છ સાત આઠ 17 ડોલીની સૌથી નાની બહેન ક્યાં હતી? બગીચામાં ઘોડિયામાં ઝુપડીમાં રૂમમાં 18 કાતરિયામાં કુલ કેટલા જણ ભેગા થયા હતા? એક બે ત્રણ ચાર 19 'કેવું મજાનું નામ છે' આ વાક્ય કોણ બોલે છે? ડોલી પર્લ આયા મર્લ 20 'એય ચાલ આપણે કુદકા મારીએ' આ વાક્ય કોણ બોલે છે? ડોલી પર્લ આયા મર્લ 21 'ઘરે કેવા મજાના રમકડા છે' આ વાક્ય કોણ બોલે છે? ફિયોના ફીયોનાની મમી આયા મર્લ 22 ફિયોનાને કોની સાથે વધુ દોસ્તી હતી? દાદા દાદી મમ્મી મામા 23 એક દિવસ આયાને શું આવ્યું હતું? ઝોકું બગાસું યાદ મજા 24 ફિયોના ઘરે કઈ થાળીમાં પંચપકવાન ખાતી હતી? સ્ટીલની કાંસાની તાંબાની માટીની 25 પપ્પાના પપ્પાના પત્ની તમારે શું થાય? ફોઈ બા દાદી માસી 26 'હું ને ચંદુ' ના લેખક કોણ છે? રમેશ પારેખ પન્નાલાલ પટેલ ઈર્શાદ રમણલાલ સોની 27 પંચપકવાન એટલે શું ? પાંચ પ્રકારની મીઠાઈ પાંચ પ્રકારનું શાક પાંચ પ્રકારનું જમવાનું આપેલ તમામ Time is Up! Time's up