ધોરણ 9 સામાજિક વિજ્ઞાન – 8. ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો તમારું નામ તમારો મોબાઇલ નંબર રાષ્ટ્રપ્રમુખ રાજ્ય સભામાં કેટલી વ્યક્તિઓની નિમણૂક કરે છે ? 12 10 15 16 રજીયાદી માં કુલ કેટલા વિષયો સમાવ્યા છે ? 42 52 66 77 ઈ. સ. 1976 ના 42 માં બંધારણીય સુધારા થી આમુખમાં કયા શબ્દને ઉમેરવામાં આવ્યો ન હતો ? રાષ્ટ્રીય એકતા સાંપ્રદાયિક બિન સાંપ્રદાયિક સમાજવાદી ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉમર કરવામાં આવી છે ? 16 18 20 21 ભારત ધર્મની દ્રષ્ટિ એ કેવું રાજ્ય છે ? સાંસ્કૃતિક બિન સાંપ્રદાયિક બિન સાંસ્કૃતિક સાંપ્રદાયિક કેન્દ્ર સરકારનું પ્રધાન મંડળ કોને જવાબદાર છે ? ભારતની પ્રજાને રાષ્ટ્ર પ્રમુખ ને વડા પ્રધાનને સંસદ ને બંધારણ ઘડતર નું કાર્ય ક્યારે પૂર્ણ થયું ? 1948 1949 1950 1947 ભારતમાં નાગરિકોના અધિકારોનું રક્ષણ કોણ કરે છે ? લોક સભા રાષ્ટ્ર પ્રમુખ ન્યાય તંત્ર રાજ્ય સભા બંધરણનું અર્થઘટન કરી કાયદાકીય વિવાદનું નિરાકરણ લાવવાનું કામ કોણ કરે છે ? સંસદ સર્વોચ્ચ અદાલત વડા પ્રધાન રાષ્ટ્ર પ્રમુખ ભારતીય બંધારણ કયા પ્રકારનો દસ્તાવેજ છે ? આર્થિક ધાર્મિક રાજકીય સામાજિક નીચેના માંથી કયું વિષયને સંયુક્ત યાદીમાં સમાવવામાં આવ્યો નથી ? આરોગ્ય વેપારી સંઘો દિવાની અને ફોજદારી બાબતો આર્થિક આયોજન સમાજવાદ માં ઉત્પન્ન અને વિતરણની સમગ્ર વ્યવસ્થા કોને હસ્તક હોય છે ? સમાજ પાસે ઉદ્યોગ પતિ પાસે અર્થ શાસ્ત્રી પાસે રાજ્ય પાસે ભારત કઈ પદ્ધતિ ની સરકાર છે ? પ્રધાન મંડળ પ્રમુખ વડા પ્રધાનીય સંસદીય ભારતના બંધારણમાં કોને આખરી સાર્વભૂમ સત્તા આપવામાં આવી છે ? ભારતની પ્રજાને ભારતના લોકો ને કારોબારી ને સર્વોચ્ચ અદાલતને સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે ? લોકસભા રાજ્ય સભા વિધાનસભા આમસભા નીચેના માંથી બંધારણ સભામાં સ્ત્રી સભ્ય કોણ હતા ? શ્રીમતી ઇન્દિરા ગાંધી સરોજિની નાયડુ શ્રીમતી એની બેસન્ટ શ્રીમતી કમલાદેવી પંડિત રાજ્યસભામાં સભ્યપદ કેટલા વર્ષ સુધીનું હોય છે ? 5 વર્ષ 6 વર્ષ 8 વર્ષ 4 વર્ષ લોકસભાની મુદ્દત કેટલા વર્ષ ની હોય છે? 5 વર્ષ 6 વર્ષ 8 વર્ષ 4 વર્ષ લોકશાહી રાજ્ય એટલે શું ? લોકોનું, લોકો માટે, લોકો વડે ચાલતું રાજ્ય સર્વ સત્તા વડાપ્રધાન પાસે સર્વ સત્તા રાષ્ટ્ર પ્રમુખ પાસે સર્વ સત્તા બંધારણ પાસે ભારતના બંધારણ માં કોઈ પણ જગ્યા એ ______________ શબ્દ નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ? સમાજવાદી લોકશાહી સમવાય સામ્યવાદી સંસદ નું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે ? વિધાન સભા રાજ્ય સભા લોક સભા બંધારણ સભા ભારતીય બંધારણ માં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના સ્પષ્ટ વિભાજનની કેટલી યાદીઓ મૂકવામાં આવી છે ? 5 4 3 2 ઈ. સ. 1976 માં બંધારણ ના 42 માં સુધારા દ્વારા આમુખમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો ? પ્રજાસત્તાક સાંપ્રદાયિક લોકશાહી બિન સાંપ્રદાયિક નીચેના માંથી કયા વિષયને સંઘયાદી માં સમાવવામાં આવ્યો છે ? આર્થિક આયોજન કૃષિ સંરક્ષણ આરોગ્ય ભારતનું બંધારણ કેટલા ભાગ માં વહેચાયેલું છે ? 12 15 22 25 ભારત પ્રજાસત્તાક રાજ્ય છે ? તે સાર્વભૌમ છે તે લોકશાહી રાજ્ય છે રાજ્ય ના વડા ને નિશ્ચિત મુદ્દત માટે ચૂટવામાં આવે છે પ્રજાને ધાર્મિક સ્વતંત્રતા છે નીચેનામાંથી કયા દેશમાં દરેક નાગરિક બેવડું નાગરિકત્વ ધરાવે છે ? પાકિસ્તાનમાં ગ્રેટ બ્રિટન માં યુ. એસ. એ. માં ભારત માં બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા ? 389 545 205 250 કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે ? 66 47 97 87 ઈ. સ. 1976 માં બંધારણ ના 42 માં સુધારા દ્વારા આમુખમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો ? સમાજવાદી પ્રજાસત્તાક સાર્વભૌમ લોકશાહી રાજ્યસભા ના સભ્યો કેટલા વર્ષે નિવૃત થાય છે ? દર 2 વર્ષે દર 3 વર્ષે દર 4 વર્ષે દર 5 વર્ષે નીચેનામાંથી કયા વિષયને રાજ્યયાદી માં સમાવવામાં આવ્યા છે ? કાયદો અને વ્યવસ્થા કૃષિ - સિંચાઇ શિક્ષણ આર્થિક આયોજન નીચેનામાંથી કયા દેશનું બંધારણ લિખિત સ્વરૂપનું નથી ? ઈથિયોપિયા ઇઝરાઈલ ઈટાલી ઈરાન ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટો છે ? 285-11 461-12 495-13 395-9 આમુખમાં કરેલી જોગવાઇઓ ભારતને કેવો દેશ જાહેર કરે છે ? સામંતશાહી લોકશાહી સમાજવાદી સામ્યવાદી રાજ્યમાં કોના નામે વહીવટ ચાલે છે ? મુખ્ય ન્યાયાધીશ ના નામે રાષ્ટ્રપ્રમુખ ના નામે મુખ્યમંત્રી ના નામે રાજ્યપાલ ના નામે ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? 26 મી નવેમ્બર 1949 26 મી જાન્યુઆરી 1950 15 મી ઓગષ્ટ 1947 9 મી ડિસેમ્બર 1946 ભારતીય બંધારણ સભાના અધ્યક્ષ નું નામ આપો. શ્યામા પ્રસાદ ડૉ. બી. આર. આંબેડકર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ મુનશી બંધારણ સભાને તેની કામગીરી કયાર થી શરૂ કરી હતી ? 1 જાન્યુઆરી 1946 26 નવેમ્બર 1946 26 ફેબ્રુઆરી 1946 9 ડિસેમ્બર 1946 કેન્દ્રમાં કોના નામે વહીવટ ચાલે છે ? રાષ્ટ્ર પ્રમુખ ના નામે પ્રધાન મંડળ ના નામે રાજ્યપાલ ના નામે વડા પ્રધાનના નામે કટોકટી સમયે ભારતનું બંધારણ કઈ વ્યવસ્થા માં ફેરવાઇ જાય છે ? એકતંત્રી સમવાયતંત્રી સમાજવાદી મિશ્ર કયા દિવસને પ્રજા સત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે ? 15 ઓગષ્ટ 26 જાન્યુઆરી 15 જાન્યુઆરી 26 ઓગષ્ટ જેનો વિષયોમાં સત્તાની વહેચણી ન થઈ હોય તેઓ સમાવેશ શામાં કરવામાં આવ્યો છે ? સયુક્ત સત્તામાં શેષ સત્તામાં કેન્દ્રીય સત્તામાં રાજ્ય સત્તામાં સંયુક્ત યાદીમાં કુલ કેટલા વિષયો સમાવ્યા છે ? 37 47 57 67 બંધારણ ઘડતર નું કાર્ય ક્યારે પૂર્ણ થયું ? 1948 1949 1950 1947 આપણા દેશમાં કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થઈ ? 3 5 6 9 ભારત નું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે ? ચાર વાઘ ની મુખાકૃતિ ત્રણ સિંહ ની મુખાકૃતિ ત્રણ વાઘ ની મુખાકૃતિ ચાર સિંહ ની મુખાકૃતિ કોના અધ્યક્ષ પદે ખરડા સમિતિ રચવામાં આવી હતી ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. ભીમરાવ આંબેડકર ડૉ. રાધાકૃષ્ણ શ્રી કનૈયાલાલ મુનશી નીચેનામાંથી કયા દેશનું બંધારણ લિખિત સ્વરૂપ નથી ? ભારત જાપાન પાકિસ્તાન બ્રિટન ભારતના બંધારણ ની શરૂઆત ક્યાંથી થાય છે ? મૂળભૂત ફરજો સ્વરાજ્ય ના દસ્તાવેજ આમુખ મૂળભૂત હક્કો Time is Up! Time's up