ધોરણ 9 સામાજિક વિજ્ઞાન – 4. ભારતની રાષ્ટ્રીય ચળવળો તમારું નામ તમારો મોબાઇલ નંબર અંગ્રેજો ના અતિશય શોષણ ના પરિણામે ભારતમાં કયા વર્ષે શાસ્ત્ર ક્રાંતિ થઈ ? ઇ. સ. 1953 ઇ. સ. 1847 ઇ. સ. 1835 ઇ. સ. 1857 પરદેશ ની ભૂમિ પર હિન્દ નો સૂચિત રાષ્ટ્ર ધ્વજ સૌ પ્રથમ કોણે ફરકાવ્યો ? શ્યામજી કૃષ્ણ વર્મા રન સરદારસિંહ મદનલાલ ધીંગારા મેડમ ભીખાઈજી કામા 'ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લેગ' નું નામ બદલીને 'ગદર પાર્ટી કોણે રાખ્યું ? મદનલાલ ધીંગારા રાજા સરદારસિંહે રાણા સરદારસિંહ લાલા હરદયાળ ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું એ પછી કોંગ્રેસ માં જ કયા પક્ષની સ્થાપના થઈ? ગદ્દર પક્ષની જહાલ પક્ષની સ્વરાજ્ય પક્ષની મવાળ પક્ષની કેટલાક લેખકો કોને 'મુસ્લિમ કોમવાદ ના જનક' કહે છે ? લોર્ડ મિન્ટેન સાર સૈયદ અહમદ મહંમદ અલી ઝીણા ને રહિમતુલ્લા ને ગાંધીજી એ રોલેટ એક્ટ ને કેવો કાયદો ગણાવ્યો ? શોષણ યુક્ત કાળો ન્યાયી અન્યાયી કોને ઉત્તેજન આપવા માટે બંગાળ ના બે ભાગલા પાડવામાં આવ્યા ? નિ:શસ્ત્રીકરણ ને સ્વદેશી ચળવળ ને કોમવાદ ને બહિષ્કાર આંદોલન ને ગાંધીજી ના રાજકીય ગુરુ કોણ હતા ? લાલા લજપતરાય મોતીલાલ નહેરુ ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક સ્વદેશી ને ઉત્તેજન આપવા માટે કયું આંદોલન ઉગ્ર બન્યું ? ક્રાંતિકારી પ્રવૃતિ વિદેશી માલના બહિષ્કર નું અસહકાર નું રાષ્ટ્રીય શિક્ષણનું કયા સુધારા એ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યાં ? મૉન્ટ - ફર્ડ મોર્લો - મીન્ટો ઇલ્બર્ટ બિલ ઓગસ્ટ ઓફર પોતાની સહીવલી સોનાની પટ્ટી રશિયા ના ઝારને કોણે મોકલી હતી ? રાણા સરદારસિંહે રાજા મહેન્દ્ર પ્રતાપે લાલા હરદયાળે મદનલાલ ધિંગારાએ અંગ્રેજ વિલિયમ વાયલીની હત્યા કોણે કરી ? મદનલાલ ધિંગારા એ પ્રફુલ્લ ચાકી એ ખુદીરામ બોઝે વીર ભગતસિંહે અસહકાર ના આંદોલન ને કોંગ્રેસ મહાસભાના કયા અધિવેશને મંજૂર કર્યું ? ડિસેમ્બર 1918 ના સુરત અધિવેશને ડિસેમ્બર 1919 ના ભોપાલ અધિવેશને ડિસેમ્બર 1920 ના નાગપુર અધિવેશને ડિસેમ્બર 1921 ના અધિવેશને મોર્લો - મીન્ટો સુધારા ક્યારે અમલમાં આવ્યા ? ઇ. સ. 1906 માં ઇ. સ. 1919 માં ઇ. સ. 1909 માં ઇ. સ. 1999 માં બંગાળ ના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા ? ઇ. સ. 1906 માં ઇ. સ. 1919 માં ઇ. સ. 1909 માં ઇ. સ. 1911 માં જર્મની માં 'હિન્દ રાષ્ટ્રીય સ્વયં સેવક દળ' ની રચના કોણે કરી ? મેડમ કામા એ રાણા સરદારસિંહે લાલા હરદયાળે ચંપક રમણ પિલ્લાઈ એ બંગાળ ના ભાગલા ના અમલ નો દિવસ કયા દિન તરીકે માનવામાં આવ્યો ? રાષ્ટ્રીય શોક દિન બંગભંગ દિન સ્વાતંત્ર્ય દિન એકપણ નહીં રાષ્ટ્રીય ચળવળ ને વેગ અને વિસ્તાર કયા પ્રાત માંથી મળતો ? ઓડિશા બનારસ બંગાળ બિહાર ભારતમાં ક્રાંતિકારી પ્રવૃતિ ની શરૂઆત કોણે કરી ? સરદાર ભાગતસિંહે વાસુદેવ બળવંત ફડકી ચંદ્રશેખર આઝાદ વીર સાવરકર બંગાળ ના ભાગલા નો અમલ ક્યારે કરવામાં આવ્યો ? 31 ડિસેમ્બર 1905 ના રોજ 15 ઑગષ્ટ 1905 ના રોજ 14 ઑગષ્ટ ના રોજ 16 ઑકટોબર 1905 ના રોજ અસહકાર ના આંદોલન દરમિયા ઉત્તર પ્રદેશ ના ગોરખપુર જિલ્લાના ચૌરિયારા ગામે હિંસક બનાવ ક્યારે બન્યો ? 5 જાન્યુઆરી 1922 ના રોજ 5 ફેબ્રુઆરી 1922 ના રોજ 5 માર્ચ 1922 ના રોજ 5 નવેમ્બર 1922 ના રોજ 'પાકિસ્તાન ના સાચા સર્જક મહંમદ અલી ઝીણા કે રહિમતુલ્લા નહીં; પરંતુ ______________ જ હતા. લોર્ડ મીન્ટો લોર્ડ કર્ઝન લોર્ડ મોન્ટેગ્યુ લોરદ રિપન સ્વરાજ્ય પ્રાપ્તિ ને વધુ નજીક લાવવામાં કયા પક્ષે ખૂબ મહત્વ નો ભાગ ભજવ્યો હતો ? જહાલ પક્ષે ગદ્દર પક્ષે મવાળ પક્ષે સ્વરાજ્ય પક્ષે જલિયાવાલા બાગ કયા શહેર માં આવેલ છે ? બેંગલુરુ માં શ્રીનગર માં અમૃતસરમાં દિલ્હી માં કયા વાઇસરૉયના સમય દરમિયા મુસ્લિમ લીગ ની સ્થાપના થઈ? લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ મીન્ટો લોર્ડ મોન્ટેગ્યુ લોર્ડ મોર્લો મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ? ઇ. સ. 1907 માં ઇ. સ. 1906 માં ઇ. સ. 1916 માં ઇ. સ. 1915 માં ગુજરાતમાં સશત્ર ક્રાંતિ ની સૌ પ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી ? અંબુભાઈ પુરાણી બારીન્દ્રનાથ ઘોષ છોટુભાઈ પુરાણી અરવિદ ઘોષ શ્રી અરવિંદઘોષ કયા પુસ્તક માં ક્રાંતિ ની યોજનાનું વર્ણન કર્યું હતું ? મહાકાળી મંદિર ભવાની મંદિર રાધાકૃષ્ણ મંદિર શારદા મંદિર જલિયાવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો ? જનરલ હોકીન્સે જનરલ ડાયેનાએ જનરલ ડાયરે જનરલ નીલે સ્વરાજ્ય પક્ષની સ્થાપન કોણે કરી ? ચિત્તરંજન મુનશી અને સુરેન્દ્રનાથ બેનરજી ચિત્તરંજન મુનશી અને બીપીનચંદ્ર પાલે મોતીલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુ એ ચિત્તરંજન મુનશી અને મોતીલાલ નહેરુ રશિયા ના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવા વચન આપ્યું હતું ? ટ્રોટસ્કીએ સ્ટેલીને લેનિને નીઝીને જલિયાવાલા હત્યાકાંડ કયા દિવસે થયો ? 1 ડિસેમ્બર 1919 13 એપ્રિલ 1919 13 માર્ચ 1919 13 સપ્ટેમ્બર 1919 રોલેટ એક્ટ દ્વારા ભારતીયો નો ' દલીલ અપીલ અને વકીલ નો અધિકાર' લઈ લેવામાં આવ્યો, એવું કોણે કયું ? પંડિત મોતીલાલ નહેરુ પંડિત જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી 'સ્વરાજ્ય મારો જન્મ સિદ્ધ હક્ક છે અને હું તેને લઈને જ ઝંપીશ' આ વિધાન કોણે કહ્યું હતું ? લાલા હર દયાળે લાલ ગંગાધર તિલકે લાલા લજપતરાયે ગોપાલકૃષ્ણ ગોખલે અંગ્રેજોની કઈ નીતિ દ્વારા બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળ ને વેગ મળ્યો ? અન્યાયી જકાતનીતિ ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ વિસ્તાર વાદી નીતિ આર્થિક શોષણ ની નીતિ ગાંધીજી દક્ષિણ આફ્રિકા થી હિન્દ ક્યારે પાછા ફર્યા ? ઇ. સ 1905 માં ઇ. સ. 1925 માં ઇ. સ. 1915 માં ઇ. સ. 1935 માં અસહકાર ના આંદોલનની શરૂઆત માં કોણે પોતાની 'કૈસરી હિન્દ' ની ઉપાધિ નો ત્યાગ કર્યો ? શ્રીમદ્દ રાજચંદ્રે ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી એ રવીન્દ્રનાથ ટાગોર પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયા કયા દેશ નો સુલતાન ઇસ્લામ ધર્મના ખલીફા હતા ? તુર્કી અફઘાનીસ્તાન ઈરાન ઈરાક કોના અવસાન પછી સ્વરાજ્ય પક્ષ નિર્બળ બની ગયો ? બીપીનચંદ્ર પાલના સુરેન્દ્ર નાથ બેનરજી ના ચિત્તરંજનદાસ મુનશી ના મોતીલાલ નહેરુ ના કયા વાઇસરોયે બંગાળના બે ભાગલા પડ્યા ? રિપને લિટને લીનલિથગોને કર્ઝને કયા એક્ટ થી વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય નષ્ટ થયું ? રોલેટ બ્રિટિશ ડાયર ચાર્ટર Time is Up! Time's up