ધોરણ 9 સામાજિક વિજ્ઞાન – 2. પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ તમારું નામ તમારો મોબાઇલ નંબર કયા દેશોમાં રાજકીય એકીકરણ થયું હતું ? ફ્રાન્સ અને સ્પેન જર્મની અને ઈટાલી ઈટાલી અને સ્પેન જર્મની અને ફ્રાંન્સ જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો ? યુધ્ધ એ જ કલ્યાણ શક્તિમાન ને જ જીવવાનો હક્ક છે યુધ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે વિશ્વપ્રભુત્વ કયા જર્મન લેખકે 'યુધ્ધ ને પવિત્ર કાર્ય' ગણાવ્યું છે ? મર્સેલ્ઝે નિત્સે લીમોઝે ટ્રિટસ્કે જર્મન પ્રજાસત્તાકે કયારે મિત્રરાષ્ટ્રો ની શરણાગતિ સ્વીકારી ? 11 નવેમ્બર, 1918 ના રોજ 11 ડિસેમ્બર, 1918 ના રોજ 18 એપ્રિલ, 1919 ના રોજ 1 જૂન, 1918 ના રોજ કયા સ્થળે યોજાયેલી યુરોપિયન રાષ્ટ્રોની પરિષદે આફ્રિકા ના જુદા જુદા વિસ્તારોને યુરોપના દેશો વચ્ચે વહેચી લીધાં ? જિનિવા બર્લિન વિયેના બુડાપેસ્ટ શાના વેપારને કારણે ઈંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયાં હતા ? ચાના શસ્ત્રોના ખનીજ તેલ ના અફીણના 'શક્તિમાનને જ જીવવાનો હક છે' આ સિંધાત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો ? ટ્રિટસ્કે ટોલેદોએ સેન્ટેદોરે નિત્સે નીચેનામાંથી કયું મોટું રાષ્ટ્ર સંઘ માં જોડાયું ન હોતું ? ફ્રાન્સ અમેરિકા જાપાન ઈટાલી પ્રથમ વિશ્વયુદ્ધ ને અંતે રાષ્ટ્રસંઘ ની સ્થાપનામાં કોનું વિશેષ યોગદાન હતું ? અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ નું અમેરિકાના પ્રમુખ વુંડ્રો વિલ્સનું બ્રિટશ ના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલનું અમેરિકાના રાષ્ટ્રનું જ્યોરજ વોશિગ્ટનનું પ્રથમ વિશ્વયુદ્ધનાં બીજ કઈ સંધિ માં રોપાયાં હતા ? વર્સેલ્સ ફ્રેન્કફર્ટ ફ્રાન્સ અને બ્રિટન ની સંધિ જર્મની અને હંગેરીની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધમાંથી રશિયા શા માટે ઘસી ગયુ ? રશિયા પાસે યુદ્ધ સામગ્રી ખૂટી પડી યુદ્ધ ના મેદાનમાં કાતિલ ઠંડી પાડવા લાગી ઈ. સ. 1917 માં રશિયા માં ક્રાંતિ થઈ જર્મની એ રશિયા ની સેના ને નષ્ટ કરી નાખી રશિયાની ઝારશાહી ની નબળાઈ ખૂલી ગઈ, કારણ કે ___________ જાપાન સાથે ના યુદ્ધમાં રશિયની હાર થઈ લેની ને ફીણલેન્ડમાં છુપાઈ ને સશસ્ત્ર ક્રાંતિ કરી રશિયન પ્રજાએ ઝાર સામે દેખાવો કર્યા આપેલ એક પણ નહીં અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધ માં ક્યારે અને કોના પક્ષે જોડાયું ? જાન્યુઆરી 1917 ધરી રાષ્ટ્રો ના પક્ષો એપ્રિલ 1918 મિત્ર રાષ્ટ્રો ના પક્ષે જુલાઇ 1917 ધરી રાષ્ટ્રો ના પક્ષે એપ્રિલ 1917 મિત્ર રાષ્ટ્રો ના પક્ષે 22 જાન્યુઆરી 1905 ના રવિવાર ના દિવસે કોના નેતૃત્વ નીચે રશિયા માં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું ? લેનિનના બોલ્શેવિકોના ફાધર નેપન નામના પાદરી ના ફાધર ગોપન નામના પાદરી ના કયા દેશો રાત સમુદ્ર ની આજુ બાજુ ના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા ? ફ્રાન્સે જર્મની ઈટાલી એ પોર્ટુગલ ઑસ્ટ્રેલિયા ના રાજકુમાર આર્કડ્યુક ફર્ડિનાન્ડ અને તેની પત્ની નું ખૂન કઈ ઉગ્રવાદી સંસ્થા ના સભ્યે કર્યું હતું ? બ્લેક હેન્ડ ગ્રીન હેન્ડ વ્હાઇટ હેન્ડ રેડ હેન્ડ રશિયા અને જાપાન વચ્ચે ક્યારે યુદ્ધ થયું ? ઈ. સ. 1904-1905 માં ઈ. સ. 1909-10 માં ઈ. સ. 1915-1916 માં ઈ. સ. 1916-1917 માં પોર્ટુગલ દેશ સ્પેનના રાજા ફિબિટ્સ બીજા ના હાથમાં આવી ગયો, કારણ કે _____ સ્પેને પોર્ટુગલ દેશ ને પોતાનું સંસ્થાન બનાવ્યું હતું સ્પેને પોર્ટુગલ દેશ ને યુદ્ધમાં પરાજિત કર્યો હતો સ્પેને પોર્ટુગલ દેશ ને પોતાનું સ્થાન બનાવ્યું હતું પોર્ટુગીઝ શાસન બિન વારસ મૃત્યુ પામ્યો હતો ફ્રાન્સ અને ઑસ્ટ્રિયા ની પ્રદેશ ભૂખ નો શિકાર ક્યાં રાષ્ટ્રો બન્યા હતા ? ઈટાલી અને ઈંગ્લેન્ડ રશિયા અને ચીન ઈંગ્લેન્ડ અને જર્મની ઈટાલી અને જર્મની વર્સેલ્સ ની સંધિ પ્રમાણે જર્મનીએ ફ્રાન્સ ને પોતાનો કયો પ્રદેશ આપ્યો ? એસેન પ્રાંત હેનોવર પ્રાંત રૂહર પ્રાંત મ્યુનિક પ્રાંત વર્સેલ્સ ની સંધિ કયા દેશ માટે અન્યાયી હતી ? જર્મની જાપાન હેંગેરી ઈટાલી રશિયા માં થયેલી બોલ્શેવીક ક્રાંતિ નું સંચાલન કોણે કર્યું હતું ? મેન્શેવિકો એ કાર્લ માર્કસ લીનીને બોલ્શેવિકો એ કોના લશ્કર સામે જર્મન લશ્કર ટકી શક્યું નહીં ? અમેરિકા ના ઈંગ્લેન્ડ ના જાપાનના ફ્રાન્સ ના 19 મી સદી ના અંત માં કયા બે દેશો વચ્ચે ત્રીવ્ર આર્થિક સ્પર્ધા થઈ ? ઈંગ્લેન્ડ અને જર્મની ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ જર્મની અને સ્પેન જર્મની અને ફ્રાન્સ ફ્રાન્સને ઈ. સ. 1871 ની ફેન્કફર્ટ ની સંધિ કરવી પડી, કારણ કે ..... પેરિસ ના યુદ્ધમાં જર્મનીના સામે ફ્રાન્સ નો પરાજય થયો હતો બર્લિન ના યુદ્ધમાં જર્મનીની સામે ફ્રાન્સ નો પરાજય થયો હતો 'વોસો' યુદ્ધમાં પૉલેન્ડ ની સામે ફ્રાન્સ નો પરાજય થયો હતો સેડાન ના યુદ્ધમાં જર્મની ની સામે ફ્રાન્સ નો પરાજય થયો હતો નેધરલેન્ડ, બેલ્જિયમ અને બકઝમ્બર પર કયા રાષ્ટ્ર ની સત્તા હતી ? સ્પેનની ઇટલીની જર્મનીની ઈંગ્લેન્ડ ની આધુનિક વિશ્વની એ જ હ્રદયદ્વાક અને અવિસ્મરણીય ઘટના કઈ છે ? સંસ્થાનવદ પ્રથમ વિશ્વયુદ્ધ ઔધ્યોગિક ક્રાંતિ રશિયન ક્રાંતિ 22 જાન્યુઆરી 1905 ના દિવસે રશિયાના ઇતિહાસ માં ........ 'સ્વાતંત્ર્ય રવિવાર' તરીકે ઓળખવામાં આવે છે. 'લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે કલંકિત રવિવાર તરીકે ઓળખામાં આવે છે ક્રાંતિકરી રવિવાર તરીકે ઓળખવામાં આવે છે રાષ્ટ્ર સંઘ ની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1 ઓગસ્ટ 1919 ના દિવસે 15 ડિસેમ્બર 1920 ના દિવસે 10 જાન્યુઆરી 1920 ના દિવસે 18 જાન્યુઆરી 1921 ના દિવસે 19 મી સદી માં કયા દેશો એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય સ્થપાયું હતું ? ફ્રાન્સે ઇંગ્લેન્ડે પોર્ટુગલે સ્પેને નીચેનામાંથી કયું મોટું રાષ્ટ્ર રાષ્ટ્રસંઘ માં સ્થાન મળ્યું નહોતું ? જાપાન ને રશિયા ને અમેરિકા ને ફ્રાન્સ ને પ્રથમ વિશ્વયુદ્ધ ને અંતે કઈ સંધિ કરવામાં આવી ? વર્સેલ્સ ની સંધિ ગુપ્ત સંધિ લટેર્ન ની સંધિ ફ્રેન્કફર્ટની સંધિ યૂરોપમાં ઉગ્ર રાષ્ટ્રવાદ અને સમાજવાદ નો પ્રણેતા કોણ હતો ? ઈટાલી નો મુસોલીની જર્મની નો હિટલર જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો જર્મની નો બિસ્માર્ક પ્રથમ વિશ્વયુદ્ધ માટે કયા રાષ્ટ્ર ને જવાબદાર ગણવામાં આવ્યું ? ઈટાલી ને અમેરિકને ફ્રાન્સ ને જર્મની ને ઈ. સ. 1917 માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાઈ ? 'સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ' 'રક્તવિહીન ક્રાંતિ' 'માર્ચ ક્રાંતિ' 'વસંત ક્રાંતિ' બેલ્ઝિયમના રાજા લિયોપોલ્ડે આફ્રિકાના કયા પ્રદેશો કબજે કર્યા ? મોરેકકો નાતાલ ઈજિપ્ત કોન્ગો 'બ્લેક હેન્ડ' નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી ? બેલ્ઝિયમ માં બૉન્સિયમાં ઓસ્ટ્રેલીયા માં સર્બિયા માં કઈ ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે ? ફ્રેન્ચ ક્રાંતિ અમેરિકન ક્રાંતિ જર્મન ક્રાંતિ રશિયન ક્રાંતિ ફ્રેન્કફર્ટની સંધિ માં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા ? ડેન્ઝિગ પ્રદેશ આલ્સેસ અને લોરેન્સ ના પ્રદેશ પશ્ચિમ રશિયાના પ્રદેશ ઈંગ્લેન્ડ ના પ્રદેશ વર્સેલ્સ ની સંધિ પ્રમાણે જર્મનીએ કી નદી આંતરરાષ્ટ્રીય જલમાર્ગ માટે ખુલ્લી મૂકી ? વઝેર નદી રહાઈન નદી લવાર નદી ગારોન નદી 15 મી સદીના અંતમાં સૌપ્રથમ કઈ પ્રજા એ આફ્રિકાના દક્ષિણ ભાગમાં સંસ્થાન સ્થાપ્યું ? ફ્રેન્ચ અંગ્રેજ પોર્ટુગીઝ ડચ 6 દાયકા સુધી બિનયુરોપિયન દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો કયા દેશ પાસે રહ્યો ? જર્મની પાસે ઈટાલી પાસે સ્પેન પાસે ઈંગ્લેન્ડ પાસે પ્રથમ વિશ્વયુદ્ધ ની શરૂઆત ક્યારે થઈ ? 1 જૂન 1915 15 ઓગસ્ત 1914 5 ડિસેમ્બર 1914 1 ઓગસ્ત 1914 પ્રથમ વિશ્વયુદ્ધ ના બીજ કઈ સંધિ માં રોપાયાં હતા ? વર્સેલ્સ ફ્રેન્કફર્ટ ફ્રાન્સ અને બ્રિટન ની સંધિ જર્મની અને હંગેરીની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધ ના બીજ કઈ સંધિ માં રોપાયાં હતા ? વર્સેલ્સ ફ્રેન્કફર્ટ ફ્રાન્સ અને બ્રિટન ની સંધિ જર્મની અને હંગેરીની સંધિ Time is Up! Time's up