ધોરણ 9 સામાજિક વિજ્ઞાન – 19. ભારત : લોકજીવન તમારું નામ તમારો મોબાઇલ નંબર કયું શહેર ભારતની રાજધાની છે? ભોપાલ કોલકાતા જયપુર દિલ્લી કયા રાજ્યના લોકોને સેવ-ઉસળ પ્રિય છે ? ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કયા રાજ્યના પુરુષો ધોતિઉ, અંગરખું અને માથે રંગ બે રંગી પાઘડી પહેરે છે ? ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પંજાબનું જાણીતું પીણું કયું છે ? લસ્સી લીંબુ શરબત કોફી ચા ગુજરાતની જાણીતી મીઠાઇ કઈ છે ? જલેબી લાડુ કાજુકતતરી સોનપાપડી કયા રાજ્ય ની સ્ત્રીઓ ફૂલોની વેણીની શોખીન છે ? બિહાર કેરળ મધ્યપ્રદેશ ગુજરાત કેરળમાં કઈ ભાષા બોલાય છે ? તમિલ તેલુગુ કન્નડ મલયાલમ કયા લોકોની મારવાડી કચોરી નાસ્તા માટે જાણીતી છે ? પંજાબી રાજસ્થાની ગુજરાતી બંગાળી આંધ્ર પ્રદેશ કયા નૃત્ય માટે જાણીતું છે ? કથકલી બિહું કૂંચીપૂડી ભારત નાટ્યમ ભારતમાં કુંભનો મેળો કયા ભરાય છે ? પુષ્કર હરિદ્વાર અલાહાબાદ અમૃતસર કયા રાજ્ય ની સ્ત્રીઓ ઘેર વાળો ચણિયો, કબજો અને ઓઢણી ઓઢે છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત તમિલનાડુ નું જાણીતું નૃત્ય કયું છે ? બિહુ ભારતનાટ્યમ કૂંચીપૂડી કથક કર્ણાટક માં કઈ ભાષા બોલાય છે ? મલયાલમ તેલુગુ તમિલ કન્નડ મલયાલમ તેલુગુ તમિલ કન્નડ રાજસ્થાન ના લોકોનો મુખ્ય ખોરાક શું છે ? પનીર મિશ્રિત શાક અને પરોઠા ભાત અને માછલી બાજરી અને દાળ - બાટી રોટલી - ભાખરી અને શાક પુષ્કર નો જાણીતો મેળો કયા રાજ્યનો છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ કેવું તાપમાન ધરાવતા લોકોનો પહેરવેશ સુતરાઉ તથા આછા રંગવાળા હોય છે ? વધુ ઓછું સમ વિષમ અર્ધકુંભ મેળો ક્યાં ભરાય છે ? ઉજ્જૈન પટના અલાહાબાદ બનારસ નીચેના માંથી કયા રાજ્યને દરિયા કિનારો છે ? ઝારખંડ નાગાલેંડ બિહાર ઓડિશા રાજસ્થાન ના લોકો મુખ્યત્વે કઈ ભાષા બોલે છે ? માગધી મારવાડી ગુજરાતી હિન્દી કયા રાજ્યના લોકો જાત - જાત ના પરોઠા આરોગે છે ? જમ્મુ કાશ્મીર તમિલ અસમ પંજાબી લોક જીવન ની દ્રષ્ટિએ ભારતના કેટલા ભાગ પાડી શકાય ? ત્રણ ચાર પાંચ છ આંધ્ર પ્રદેશ માં કયો તહેવાર ઉજવાય છે ? ઓજપાલી ઓણમ વૈશાખી વિશાખા ઉત્તરખંડ રાજ્યમાં કેવું ભૂપુષ્ઠ ધરાવે છે ? ફળદ્રુપ મેદાન પર્વતીય દરિયાકિનારો એકપણ નહીં કેવું તાપમાન ધરાવતા લોકોનો પહેરવેશ સુતરાઉ તથા આછા રંગોવાળો હોય છે ? વધુ ઓછું સમ વિષમ કયા રાજ્યની સ્ત્રીઓ સલવાર - કમીસ પહેરે છે ? ઉત્તરખંડ ઉત્તર પ્રદેશ પંજાબ જમ્મુ કાશ્મીર Time is Up! Time's up