ધોરણ 9 સામાજિક વિજ્ઞાન – 17. કુદરતી વનસ્પતિ તમારું નામ તમારો મોબાઇલ નંબર રબર કયા પ્રકારના જંગલો નું વૃક્ષ છે ? સમશીતોષ્ણ કટિબંધીય વરસાદી ખરાઉ કાંટાળા પશ્ચિમ ઘાટ ના વધુ વરસાદ વાળ વિસ્તાર માં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ? વરસાદી ખરાઉ કાંટાળા ભરતી ગુજરાત અને રાજસ્થાન માં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ? વરસાદી ખરાઉ કાંટાળા સમશીતોષ્ણ કટિબંધીય નદીઓના મુખત્રિકોણ પ્રદેશમાં કયા પ્રકારના જંગલો આવેલા છે ? મોસમી વરસાદી કાંટાળા ભરતી મેહોગ ની કયા પ્રકારના જંગલો નું વૃક્ષ છે ? મોસમી વરસાદી કાંટાળા ભરતી કયું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલોનું વૃક્ષ છે ? સીસમ ઓક દેવદાર ખીજડો ચીડના રસમાંથી શું બને છે ? કાથો ટર્પેન્ટાઈન લાખ ગુંદર ચંદન ના વૃક્ષો નું કયા પ્રકાર ના જંગલોનું પ્રમાણ વધારે છે ? કાંટાળા વરસાદી ખરાઉ સમશીતોષ્ણ કટિબંધીય વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે ? 16 સપ્ટેમ્બર 1 જાન્યુઆરી 10 એપ્રિલ 25 માર્ચ ગુજરાત માં કેટલા ટકા વિસ્તાર માં જંગલો છે ? 5% 8% 10% 16% આયુર્વેદમાં કેટલી ઔષધીય વનસ્પતિઓનું વર્ણન છે ? 2000 3000 4000 5000 કયું વૃક્ષ અલપાઈન વનસ્પતિ ના વિસ્તારમાં જોવા મળે છે? ચેસ્ટન્ટ બર્ચ ઓક દેવદાર ભારતની કુદરતી વનસ્પતિને કેટલા ભાગમાં વહેચવામાં આવી છે ? 3 4 5 6 કયા ઝડમાંથી ટોપલા, ટોપલી, રમકડાં અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવી શકાય છે ? વાંસ સાગ ટીમરુ દેવદાર કઈ ઔષધિ નો ઉપયોગ ચામડીના અને દાંતના પેઠાના રોગો મટાડવા માટે થાય છે? કરંજ આમળા ગળો તુલસી કઈ ઔષધિ નો ઉપયોગ લોહીના ઊંચા દબાણ નો રોગ મટાડવા માટે થાય છે? મત્સ્યગંધા નિશી ગંધા રજની ગંધા સર્પ ગંધા કયા પ્રકારના જંગલોને મોસમી જંગલો પણ કહે છે? ખરાઉ વરસાદી સમશીતોષ્ણ કટિબંધીય કાંટાળા કયા વૃક્ષ ભારતીના જંગલોનું વૃક્ષ છે ? અબનૂસ સુંદરી દેવદાર ચીડ કયા જંગલોના વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચકાશ વાળા હોય છે? શંકુદ્રુપ કાંટાળા વરસાદી મોસમી કયું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોનું વૃક્ષ છે ? મેહોગોની સીસમ રોઝવુડ બાવળ અંદામાન - નિકોબાર ટાપુઓમાં કેવા પ્રકારના જંગલો આવેલા છે ? કાંટાળા ખરાઉ મોસમી વરસાદી ભારતમાં કયા પ્રકારના જંગલો ના વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે? કાંટાળા ખરાઉ સમશીતોષ્ણ કટિબંધીય વરસાદી 70 સેમી કરતાં ઓછા વરસાદ વાળા વિસ્તારમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? કાંટાળા ખરાઉ સમશીતોષ્ણ કટિબંધીય વરસાદી કયા વૃક્ષ ના લાકડા માંથી રમત ગમત ના સાધનો બનાવવામાં આવે છે? સુંદરી ના દેવદારના ખેર ના બાવળના કયા જંગલોના વૃક્ષો અને છોડ ના મૂળ, લાંબા, ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે? વરસાદી કાંટાળા મોસમી સમશીતોષ્ણ કટિબંધીય વનસ્પતિ ની વિવિધતા ની દ્રષ્ટિ એ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે ? પ્રથમ ચોથું દસમું પાંચમું કઈ ઔષધિ નો ઉપયોગ શરદી, ઉધરસ, તાવ વગેરે મટાડવા માટે થાય છે ? હરડે તુલસી લીમડો બિલી કયા વૃક્ષના લકડામાંથી હોડી બનાવવામાં આવે છે? વાંસના ચંદન ચીડ સુંદરી નીચે આપેલ વિધાનો માં કયું વિધાન અયોગ્ય છે ? ગંગા નદી ના મુખત્રિકોણ પ્રદેશમાં ભરતી નું જંગલ આવેલું છે ચીડના રસમાંથી ટર્પેન્ટાઈન બને છે સુંદરીનું લાકડું હોડી બનાવવા માટે ઉપયોગ માં આવે છે હિમાલય ના પર્વતીય વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિ થાય છે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે ? 10 ડિસેમ્બર 1 જાન્યુઆરી 12 જૂન 5 જૂન ભારતમાં થતાં વૃક્ષોમાંથી કેટલી જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે ? 325 450 550 600 કઈ ઔષધિનો ઉપયોગ મધુપ્રમેહ, તાવ, સાંધાના દુખાવો વગેરે રોગો મટાડવા માટે થાય છે? ગળો કરંજ બિલી હરડે ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ વધારે છે ? ખરાઉ વરસાદી સમશીતોષ્ણ કટિબંધીય કાંટાળા વૈશ્વિક જાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે ? ઈ. સ. 2011 ના વર્ષ ને ઈ. સ. 2012 ના વર્ષ ને ઈ. સ. 2013 ના વર્ષ ને ઈ. સ. 2014 ના વર્ષ ને નીચે આપેલા ભારતના વિભાગીય નકશા માં છાયાંકિત કરેલું પ્રાકૃતિક ક્ષેત્ર કયું જંગલ દર્શાવે છે ? સમશીતોષ્ણ કટિબંધીય જંગલો ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો ઉષ્ણકાંતિબંધીય ખરાઉ જંગલો ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો હિમાલય ના દક્ષિણ ઢોળાવ પર કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે ? શંકુદ્રુપ નિત્ય લીલા મોસમી સમશીતોષ્ણ કટિબંધીય વિશ્વ વન દિવસ કઈ તારીખે ઉજવાય છે ? 21 માર્ચ 5 જૂન 10 નવેમ્બર 4 નવેમ્બર કયું વૃક્ષ અલપાઇન વનસ્પતિ ના વિસ્તારમાં જોવા મળે છે ? બર્ચ ઓક ચેસ્ટન્ટ દેવદાર સુગંધીદાર તેલ અને સૌદર્યવર્ધક વસ્તુઓ શામાંથી બનાવવામાં આવે છે ? ચંદન કુદરી ના વૃક્ષો ચીડ ના રસ સર્પગંધા ભારતની સંસદે વન સંરક્ષણ આશિનીયમ ક્યારે પસાર કર્યો ? 1958 1965 1972 1980 ભારતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે ? 10% 13% 17% 23% કયા વૃક્ષના પાન માંથી બીડી બનાવવામાં આવે છે ? દેવદાર ખેરના ટીમરુ ચીડ ભારતની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તાર જંગલો હોવા જોઈએ ? 23% 33% 41% 53% ભારત સરકારે નવી રાષ્ટ્રીય વનનીતિ ક્યારે જાહેર કરી 1978 1988 1991 2001 કયા જંગલો નત્ય લીલા જંગલો કહેવાય છે? સમશીતોષ્ણ કટિબંધીય કાંટાળા ખરાઉ વરસાદી વિધ્ય અને સતપુંડા ના પર્વતો માં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ? સમશીતોષ્ણ કટિબંધીય કાંટાળા ખરાઉ વરસાદી નીચેનામાંથી કયા પ્રકારના ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો થતાં નથી ? અંદામાન - નિકોબાર છત્તીસગઢ ગુજરાત ઉત્તર પ્રદેશ ખાખરાનાં પાન શું બનાવવા માટે વાપરાય છે ? સાદડી બીડી પાતરાળા સાવરણી કયું વૃક્ષ સમશીતોષ્ણ કટિબંધીય જંગલોમાં જોવા મળે છે ? સાલ ઓક દેવદાર બર્ચ વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિ એ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે ? પ્રથમ ચોથું દસમું પાંચમું ભારતમાં કેટલી જાતના વૃક્ષો થાય છે ? 4000 5000 10000 2000 ભારત સરકારે રાષ્ટ્રીય વનનીતિ ક્યારે અમલમાં મૂકી ? 1950 1952 1955 1965 નીચેનામાંથી કયું એક પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોમાં થતાં નથી ? લક્ષ્યદ્વીપ તમિલનાડુ નો તટિય વિસ્તાર અંદામાન - નિકોબાર પશ્ચિમ ઘાટ નો પૂર્વીય ઢોળાવ વનસ્પતિ ની વિવિધતા ની દ્રષ્ટિ એ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે ? પ્રથમ ચોથું પાંચમું દશમું વિશ્વ પૃથ્વી દિવસ કઈ તારીખે ઉજવાય છે ? 22 એપ્રિલ 21 માર્ચ 23 સપ્ટેમ્બર 5 જૂન પશ્ચિમ ઘટના પૂર્વ ઢોળાવ પર કયા પ્રકારના જંગલો જોવા મળે છે ? ખરાઉ કાંટાળા વરસાદી બારે માસ લીલા જંગલો વનમહોત્સવ કયા મહિનામાં ઉજવાય છે ? જુલાઇ માર્ચ ઓકટોબર ડિસેમ્બર કયા વૃક્ષના લાકડા માંથી કાથો મળે છે ? ખેર દેવદાર બાવળ ચીડ Time is Up! Time's up