ધોરણ 9 સામાજિક વિજ્ઞાન – 15. જળ-પરિવાહ તમારું નામ તમારો મોબાઇલ નંબર સંઘ સરકારની કારોબારીમાં કોનો સમાવેશ થતો નથી ? વડાપ્રધાન નો મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્ર પ્રમુખ પ્રધાન મંડળ સંઘ નું પ્રધાન મંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર હોય છે ? રાજ્ય સભા ને રાષ્ટ્ર પ્રમુખ ને સંસદ ના બંને ગૃહો ને લોક સભા ને ભારતના ઉપરાષ્ટ્ર પ્રમુખ ની ચૂંટણી કોણ કરે છે ? રાષ્ટ્ર પ્રમુખ લોક સભાના સભ્યો સંસદ ના બંને ગૃહના સભ્યો રાજ્ય સભા ના ચૂંટાયેલા સભ્યો રાજ્ય સભા માં કોરમ માટે કુલ કેટલા સભ્યો ની હાજરી જરૂરી છે ? 20 25 28 32 રાજ્યની ધારા સભા નું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે ? વિધાન પરિષદ વિધાન સભા રાજ્ય સભા લોક સભા કાસ્ટિંગ વોટ કોણ આપી શકે છે ? નાણા પ્રધાન અધ્યક્ષ વડા પ્રધાન રાષ્ટ્ર પ્રમુખ સંઘ સરકારની કારોબારી ના સર્વોચ્ચ વડા કોણ છે? વડા પ્રધાન સર સેનાધિપતિ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્ર પ્રમુખ લોક સભાના અધ્યક્ષ કોણ હતા ? શ્રીમતી પ્રતિભા પાટિલ શ્રી ગણેશ વાસુદેવ માવળંકાર જ્ઞાની ઝૈલસિંહ શ્રી પુરુષોત્તમ માવળંકાર તાલુકા પંચાયત ના વહીવટ વડા કોણ છે ? તાલુકા ઉપપ્રમુખ ચીફ ઓફિસર તાલુકા પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી સામાન્ય રીતે લોક સભ્યની મુદત કેટલા વર્ષ ની હોય છે ? 4 5 6 7 રાજ્યપાલ ની નિમણૂક કોણ કરે છે ? વડા પ્રધાન મુખ્ય મંત્રી રાષ્ટ્ર પ્રમુખ વિધાન સભા વિધાન પરિષદ નો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ ? 21 કે તેથી વધુ 25 કે તેથી વધુ 28 કે તેથી વધુ 30 કે તેથી વધુ સર્વોચ્ચ અદાલત ના ન્યાયાધીશ ને કોણ નીમે છે ? ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સરકારનું કયું અંગ કાયદા ઘડવાનું કામ કરે છે ? કારોબારી ધારાસભા જનસભા ન્યાય તંત્ર સરકારનું કયું અંગ કાયદાઓનો અમલ કરવાનું કામ કરે છે ? ધારા સભા કારોબારી ન્યાય તંત્ર જનસભા સંઘ સરકાર ની રાજકીય કારોબારી માં કોનો સમાવેશ થતો નથી ? મુખ્યમંત્રી વડાપ્રધાન રાષ્ટ્ર પ્રમુખ ઉપરાષ્ટ્ર પ્રમુખ લોક સભામાં કોરાં માટે કુલ કેટલા સભ્યો ની હાજરી જરૂરી છે ? 52 55 65 80 કોની સહી થી ખરડો કાયદો બને છે ? રાષ્ટ્ર પ્રમુખ ની મુખ્ય ન્યાય મૂર્તિ ની સ્પીકર ની વડાપ્રધાન રાજ્યની વિધાન સભામાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય શકે છે ? 350 450 500 550 નીચેના પૈકી કોનો સંઘની સંસદ માં સમાવેશ થતો નથી ? વડાપ્રધાન લોકસભા રાજ્યસભા રાષ્ટ્રપ્રમુખ વિધાનસભાના સભ્ય પદ માટે વયમર્યાદા કેટલા વર્ષ ની નક્કી થઈ છે ? 25 વર્ષ 30 વર્ષ 35 વર્ષ 18 વર્ષ નીચેનમાંથી કયું ગૃહ કાયમી ગૃહ છે ? સંસદ સભા લોક સભા રાજ્ય સભા વિધાન સભા સંઘ સરકારના વાર્ષિક અંદાજપત્ર ને લોક સભા માં કોની ભલામણ થી રજૂ થાય છે? રાષ્ટ્ર પ્રમુખ નાણા પ્રધાન ઉપરાષ્ટ્ર પ્રમુખ વડાપ્રધાન રાષ્ટ્ર પ્રમુખ પદનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ ? 28 30 32 35 વિધાનસભા ના સભ્ય પદ માટે વય મર્યાદા કેટલા વર્ષ ની નક્કી થઈ છે ? 25 30 35 18 કેટલા દિવસ ની નોટિસ થી લોકસભા ના સભ્ય સદી બહુમતી થી ઠરાવ પસાર કરીને સ્પીકર ને હોદ્દા પર થી દૂર કરી શકે છે ? 12 14 15 20 નીચેના પૈકી કયા રાજ્યમાં બે ધારા ગૃહો છે ? પંજાબ રાજસ્થાન બિહાર ગુજરાત સંઘ સરકાર ની કારોબારીના વાસ્તવિક વડા કોણ છે ? રાષ્ટ્ર પ્રમુખ ઉપરાષ્ટ્ર પ્રમુખ વડાપ્રધાન નાણાંપ્રધાન મહાભિયોગ ની કાર્યવાહી કોની પર કરવામાં આવે છે ? રાષ્ટ્ર પ્રમુખ સંરક્ષણ પ્રધાન વડાપ્રધાન નાણાંપ્રધાન ભારતમાં સંઘ સરકાર ની કારોબારી ના બંધારણીય વડા કોણ છે ? મુખ્ય ન્યાય મૂર્તિ ઉપરાષ્ટ્રપ્રમુખ વડા પ્રધાન રાષ્ટ્ર પ્રમુખ ભારતમાં સંઘ સરકાર ની કારોબારી ના બંધારણીય વડા કોણ છે ? મુખ્ય ન્યાય મૂર્તિ ઉપરાષ્ટ્રપ્રમુખ વડા પ્રધાન રાષ્ટ્ર પ્રમુખ મુખ્ય ન્યાય મૂર્તિ ઉપરાષ્ટ્રપ્રમુખ વડા પ્રધાન રાષ્ટ્ર પ્રમુખ નીચેના માંથી કયા રાજ્ય માં ધારાસભા ના બંને ગૃહો અસ્તિત્વમાં નથી ? તમિલનાડુ રાજસ્થાન કર્ણાટક આંધ્રપ્રદેશ ગ્રામ પંચાયત નો વહીવટ કોણ કરે છે ? તલાટી કમ મંત્રી મામલતદાર સરપંચ તાલુકા વિકાસ અધિકારી રાજ્યના પ્રધાન મંડળ માં કેટલા પ્રકારના પ્રધાનો હોય છે? 2 3 4 5 વિવિધ દેશોમાં ભારતના રાજદૂત ની નિમણૂક કોણ કરે છે ? વડાપ્રધાન સંઘ સરકાર સંસદ રાષ્ટ્ર પ્રમુખ ભારતમાં કઈ પદ્ધતિ ની સરકાર છે ? સંઘ પદ્ધતિ ની સંસદીય પદ્ધતિ ની કેબિનેટ પદ્ધતિ ની પ્રમુખ પદ્ધતિ ની રાષ્ટ્રપતિ કયા ગૃહમાં બે એંગ્લો - ઇંડિયન સભ્યની નિમણૂક કરે છે ? ગોવા વિધાન સભા આયોજન પંચ લોક સભા રાજ્ય સભા ભારત ના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે ? રાષ્ટ્ર પ્રમુખ ઉપરાષ્ટ્રપ્રમુખ સરસેનાધિપતિ એટર્ની જનરલ સંસદનું નીચલું ગૃહ કયું છે ? લોક સભા રાજ્ય સભા વિધાન પરિષદ વિધાન સભા ઉપરાષ્ટ્રપ્રમુખ કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે ? 5 4 8 6 સામાન્ય રીતે રાજ્યપાલની નિમણૂક કેટલા વર્ષ માટે હોય છે? 5 6 7 4 રાજ્યના વાર્ષિક અંદાજ પાત્રને લોસસભા માં કોની ભલામણ થી રજૂ થાય છે? વડાપ્રધાન રાષ્ટ્રપ્રમુખ મુખ્યમંત્રી રાજ્યપાલ લોકસભાના સભ્યોની સમયમર્યાદા કેટલા વર્ષની હોય છે ? 2 6 4 5 પોતાના હોદ્દા ની રૂ એ રાજ્યસભાના ચેરમેન કોણ બને છે ? રાજ્યપાલ રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રપ્રમુખ કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે ? 5 6 4 7 નીતિપંચ નું અધ્યક્ષ પદ હોદ્દા ની રૂએ કોણ સાંભળે છે ? ઉપરાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન આયોજન પંચ ના અધ્યક્ષ રાષ્ટ્ર પ્રમુખ રાજ્ય સભાના પ્રથમ ચેરમેન કોણ હતા ? ડૉ. ઝાકિર હુસેન રાજેન્દ્ર પ્રસાદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન એકપણ નહિ સંસદમાં અંદાજ પાત્ર કોણ રજૂ કરે છે ? નાણાં પ્રધાન સંસદ સભ્ય વડાપ્રધાન ગૃહ પ્રધાન રાજ્ય ની ધારાસભા નું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે? જન સભા રાજ્ય સભા વિધાન સભા વિધાન પરિષદ દેશની મધ્યવર્તી મહત્વની અને સર્વોપરી સંસ્થા કઈ છે ? ન્યાય તંત્ર કારોબારી વિધાન સભા સંસદ લોકસભા ની કુલ સંખ્યા કેટલી છે ? 580 250 360 545 રાજ્યપાલ કોની ખુશી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે ? રાષ્ટ્ર પ્રમુખ મુખ્યમંત્રી વડાપ્રધાન સંઘના પ્રધાનમંડળ બધા જ નાણાકીય ખરડા ને સૌપ્રથમ કયા ગૃહ માં રજૂ કરવામાં આવે છે ? વિધાન પરિષદ રાજ્ય સભા સંસદ લોક સભા રાજ્યના મુખ્ય પ્રધાનની નિમણૂક કોણ કરે છે ? વિધાન પરિષદ રાષ્ટ્ર પ્રમુખ રાજ્યપાલ વિધાન સભા લોક સભાનું સંખ્યાબળ અને રાજ્ય સભા નું સંખ્યા બળ કેટલું નિર્ધારિત કરેલ છે ? 182:11 543:238 455:330 545:250 કયા સિદ્ધાંત મુજબ ન્યાયતંત્ર ને ધારાસભા અને કારોબારી થી અલગ રાખવામાં આવે છે ? સનંદ વિશ્લેષણ ના સિદ્ધાંત મુજબ અંગ વિશ્લેષણ ના સિદ્ધાંત મુજબ સત્તા વિશ્લેષણ ના સિદ્ધાંત મુજબ ક્ષેત્રીય વિશ્લેષણ ના સિદ્ધાંત મુજબ રાજ્ય ની વિધાનસભા માં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોઈ શકે ? 60 50 80 100 લોકસભાના સભ્ય પદ નો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વય નો હોવો જોઈએ ? 20 કે તેથી વધુ 24 કે તેથી વધુ 22 કે તેટહુ વધુ 25 કે તેથી વધુ લોકસભા માં ગુજરાતની સભ્ય સંખ્યા કેટલી છે ? 20 22 26 28 સામાન્ય રીતે વિધાનસભાની મુદ્દત કેટલા વર્ષ ની હોય છે ? 4 5 6 8 જિલ્લા પંચાયત ના વહીવટી વડા કોણ હોય છે ? જિલ્લા કમિશનર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા વહીવટી અધિકારી જિલ્લા પ્રમુખ રાષ્ટ્ર પ્રમુખ ના શાસન દરમિયાન રાજ્યનું સંચાલન કોણ કરે છે ? મુખ્યમંત્રી રાષ્ટ્ર પ્રમુખ વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્ર પ્રમુખ પોતાના હોદ્દાનું રાજીનામું કોને સોંપે છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાય મૂર્તિ ને વડાપ્રધાન ને લોક સભાન અધ્યક્ષ ને ઉપરાષ્ટ્રપ્રમુખ ને રાજ્યસભા ના સભ્ય પદ નો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વય નો હોવો જોઈએ ? 18 કે તેથી વધુ 20 કે તેથી વધુ 25 કે તેથી વધુ 30 કે તેથી વધુ રાજ્યસભા કે વિધાન પરિષદ માં દરેક સભ્ય કેટલા વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે ? 5 6 3 4 રાજ્ય સભામાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવી છે ? 8 11 10 14 રાજ્યસભા માં રાષ્ટ્રપતિ કેટલા સભ્ય નીમે છે ? 32 12 2 22 સંસદ ના બંને ગૃહોનું સત્ર કોણ બોલાવે છે ? રાષ્ટ્ર પ્રમુખ ઉપરાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન સ્પીકર વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તતા ના શપત કોણ લેવડાવે છે ? સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાય મૂર્તિ લોકસભા ના પ્રોમેટ સ્પીકર રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ નાણાકીય ખરડો કોને ગણવો તે કોણ નક્કી કરે છે ? નાણાંપ્રધાન લોકસભા ના અધ્યક્ષ વડાપ્રધાન રાષ્ટ્રપ્રમુખ લોક સભા એ પસાર કરીને રાજ્યસભામાં ભલામણ માટે મોકલેલ ખરડો કેટલા દિવસમાં લોકસભા ને પરત મોકલવાનો હોય છે ? 8 12 14 18 ગ્રામ પંચાયત ના વડા ને શું કહે છે? સભાપતિ ગ્રામપ્રમુખ સરપંચ ગ્રામપંચ ખરડા પર વિગત પૂર્ણ ચર્ચા કરવા માટે ખરડાને કોને સોંપવામાં આવે છે ? પ્રવર સમિતિ પ્રધાન સમિતિ ખરડા સમિતિ ન્યાય સમિતિ Time is Up! Time's up