ધોરણ 9 સામાજિક વિજ્ઞાન – 14. ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – II તમારું નામ તમારો મોબાઇલ નંબર ગોર, ખાસી અને જૈન્તીય ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે ? મણિપુર મેઘાલય નાગાલેંડ અસમ છોટાનાગપુર નો ઉચ્ચપ્રદેશ કયા રાજ્યમાં આવેલ છે ? ઝારખંડ છત્તીસગઢ બિહાર મધ્યપ્રદેશ સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતું ખનીજ કયું છે ? થોરિયમ તાંબું લોખંડ આરસપહાણ નીચેના પૈકી કઈ નદીએ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે ? નર્મદા કૃષ્ણા તાપી સાબરમતી ખેતી માટે મૂળભૂત સંસાધન કયું છે ? આબોહવા ખાતર જમીન વૃષ્ટિ કઈ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે ? રાતી પડખાઉ પહાડી કાળી નર્મદા અને તાપી નદીઓ કયા સમુદ્રને મળે છે ? હિંદ મહાસાગર ખંભાત ના અખાત બંગાળની ખાડી આરબ સાગર વિશ્વ નું સર્વોચ્ચ શિખર કયું છે ? ધવલગિરિ K2 કંચનજંગા માઉન્ટ એવરેસ્ટ ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે ? અંતસ્થા આગ્નેય મધ્યસ્થ આગ્નેય સેન્દ્રિય રુપાંતરિત વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણ થવાથી કઈ જમીન તૈયાર થાય છે ? પહાડી કાળી રાતી પડખાઉ નદીઓના નિષ્પેક્ષથી તિયાર થતી નવા કંપની જમીનને શું કહે છે? બાંગર ખદર ખરાબાની રેગુર સોન નદીને મળે છે ? કોશીને ગંગા ને યમુનાને બ્રહ્મપુત્ર કઈ જમીન શુષ્ક અને અધશુષ્ક વિસ્તારમાં જોવા મળે છે ? કાંપની રણપ્રકાર રાતી પડખાઉ ચંબલ અને બેતવા નદીઓ કઈ નદીને મળે છે ? ગંગા મહાનદી સોન યમુના કઈ જમીન અપરિકવ અને ઓછા કસવાળે હોય છે ? પડખાઉ રાતી કાળી પહાડી નીચેનમાંથી કયું ખનીજ અધાતુમય ખનીજ છે ? બોકસાઈટ મેંગેનીઝ તાંબું ફ્લોરસ્પાર ઉત્તર થી કરી દક્ષિણ તરફ આવેલા પહાડોબ્નો સાચો અનુક્રમ કયો છે ? કાર્ડેમમ - નિલગિરી - અન્નમલાઈ નિલગિરી - કાર્ડમમમમ - અન્નામલાઈ અન્નામલાઈ - નિલગિરી કાર્ડેમમ નિલગિરી - અન્નામલાઈ - કાર્ડેમમ કોલસો કયા પ્રકાર નો ખડક છે ? પ્રસ્તર રૂપાંતરિત આગ્નેય કાર્બનિક માઉન્ટ એવરેસ્ટ શિખર કયા આવેલું છે ? કાશ્મીર ની ખીણ ભૂતાન ભારત નેપાળ ની સરહદ નેપાળ ચીન ની સરહદે ભારતનો કયો પ્રાકૃતિક વિભાગ જળ અને જંગલોનો મુખ્ય સ્ત્રોત છે ? મધ્યવર્તી ઉચ્ચભૂમિ દખ્ખણ નો ઉચ્ચ પ્રદેશ તટિય પ્રદેશ ઉત્તરનો પર્વતીય પ્રદેશ માળવાના ઉચ્ચભૂમિ ના ઉત્તર - પૂર્વ ભાગને શું કહે છે ? બાલાઘાટ પંચમઢી ગોવિંદગઢ બુંદેલખંડ પતકાઈ ટેકરીઓ : અરુણાચલ પ્રદેશ :: લૂસાઈ __________ નાગાલેંડ મણિપુર મિઝોરમ મિઝોરમ મેઘાલય પવિત્ર યાત્રાધામ માનસરોવર ક્યાં આવેલું છે ? પશ્ચિમઘાટ મધ્ય હિમાલય સિવાલિકામાં બૃહદ હિમાલય અંદમાન - નિકોબાર ટાપુઓ કયા આવેલ છે ? મનાર ના અખાત અરબ સાગર બંગાળની ખાડી હિંદ મહાસાગર પૂર્વ હિમાચલ પ્રદેશમાં સડકમાર્ગ અને રેલમાર્ગનો વિકાસ ઘણો ઓછો થયો છે, કારણ કે __________ અહી ગીચ જંગલો આવેલા છે અહી રણ પ્રકારની જમીન આવેલી છે અહી મોટા ઘાટ આવેલ છે અહી નાના મોટા ઘણા દ્વીપ આવેલા છે હિમાલય પર્વતીય પ્રદેશની ઉત્તર તરફ ની હારમાળા કયા નામે ઓળખાય છે ? ભારત - ચીન હિમાલય બાહ્ય હિમાલય બૃહદ હિમાલય મધ્ય હિમાલય પશ્ચિમ નું તટિય મેદાન કયા સુધી ફેલાયેલું છે ? દક્ષિણ સિરકાર કોરોમાંડલ કોંકણ મલબાર બેસ્લાટ કયા પ્રકારનો ખડક છે ? આગ્નેય પ્રસ્તર રુપાંતરિત રાસાયણિક કઈ જમીન દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ ની ભેટ ગણાય છે ? પડખાઉ કાંપની કાળી રાતી વેનેડિયમ, ક્રોમિયમ અને ટંગસ્ટન જેવાં ખાણીજો ને કયા જૂથમાં મૂકવામાં આવે છે ? આધાતુમય ખનીજો સંચાલન શક્તિ ના ખનીજો મિશ્ર ધાતુરૂપ ખનીજો હલકી ધાતુરૂપ ખનીજો નીચેનમાંથી કયું વિધાન સાચું છે ? પશ્ચિમ ઘાટ ઉત્તર ક્ષેત્રમાં વધુ ઊચાઈ ધરાવે છે કર્ણાટક માં પશ્ચિમ ઘાટ ને નિલગિરી કહે છે પશ્ચિમ ઘાટ અરબ સાગર ને કિનારે અવિચ્છિન્ન રૂપે ઉત્તર દક્ષિણ માં વ્યાપ્ત છે કેરળ અને તમિલનાડુ ની સીમા પર પશ્ચિમ ને યહ્યાદ્રી કહે છે કઈ જમીન લોહ અને એલ્યુમિનિયમ ના સંયોજન નું પ્રમાણ વધુ ધરાવે છે ? પહાડી પડખાઉ રણ પ્રકાર રાતી લોખંડ, તાંબું, જસત, સોનું, ચાંદી વગેરે ખનીજો કયા ખડકમાંથી મળે છે ? રાસાયણિક પ્રસ્તર રુપાંતરિત આગ્નેય નીચેના પૈકી કયું જોડકું ખોટું છે ? ચૂનાનો પથ્થર - મધ્યપ્રદેશ લોખંડ - ઝારખંડ બૉક્સાઇડ - ઓરિસ્સા અબરખ - ગુજરાત નીચેના ખનીજો માંથી કયા ખનીજો ના જૂથમાં નીચેના કયા એક ખનીજ નો સમાવેશ થતો નથી ? લોખંડ, તાંબું, સોનું સ્લેટ, આરસપહાણ, હીરા ચાંદી, બૉક્સાઇડ, જસત કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશ ના પૂર ના મેદાનો નવા કાંપ ને શું કહે છે ? ભાબર ખદર તરાઈ બાંગર લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે ? હિંદ મહાસાગર બંગાળ ની ખાડી ખંભાત નો અખાત અરબ સાગર નીચેના માંથી કયું વિધાન ખોટું છે ? શોધો . કશીશ : સોનું, ચાંદી, પ્લેટિનમ કીમતી ધાતુમય ખનીજો છે કિન્ની : બૉક્સાઈટ, ટીટનીયમ અને મેગ્નેશિયમ વગેરે હલકી ધાતુમય ખનીજો છે ધ્રુવી : ટન્ગસ્ટન, મેગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનીજો છે નિધિ : સીસું, તાંબું અને લોખંડ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો છે કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે ? બાંગર રેગુર ખદર પડખાઉ અરવલ્લી અને વિંધ્યચલ ની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે ? છોટા નાગપુર માળવા દખ્ખણ શિલોંગ શિવાલીક હારમાળા માં કંકર, પથ્થર અને જાડા કાંપ થી ઢંકાયેલી ખીણ રચનાને સ્થાનિક ભાષામાં શું કહે છે? બાંગર ભાબર દોઆબ દૂન માઉન્ટ એવરેસ્ટ ની ઊંચાઈ આશરે કેટલા મીટર છે ? 6501 8848 10205 9808 નીચેના માંથી કઈ ધાતુ વજનમાં હલકી છે ? મેગ્નેશિયમ તાંબું સોનું લોખંડ નીચેનામાંથી કયું ખનીજ કીમતી ખનીજ નથી ? ચાંદી પ્લેટિનમ સોનું ટઈટેનિયમ પશ્ચિમ તટિય મેદાન કયા સુધી ફેલાયેલું છે ? માર્મગોવા થી કેરળ ગુજરાત થી માર્મગોવા ગુજરાત અને કેરળ સુરત માર્મગોવા k2 અથવા ગિડવિન ઓસ્ટિન ની ઊંચાઈ આશરે કેટલા મીટર છે ? 8848 8611 8598 8481 સિંધુ નદી થી તિસ્તા નદી સુધી શિવાલિકા ના તળેટી પ્રદેશમાં કંકર પથ્થરો ની પતળી પટ્ટી ને શું કહે છે? ભાબર ખદર તરાઈ બાંગર ગુરુશીખર ની ઊંચાઈ આશરે કેટલા મીટર છે ? 1722 1525 2020 1800 ઉત્તર ભારતમાં મેદાની પ્રદેશ ની લંબાઈ આશરે કેટલા કિમી છે ? 1880 2550 2400 2820 ચંબલ અને બેતવા નદીઓ કઈ ગિરિમાળામાંથી નીકળે છે ? અરવલ્લી વિંધ્યચલ સતપુડા મહાદેવ ઉત્તર ના પર્વતીય પ્રદેશની લંબાઈ આશરે કેટલા કિમી છે ? 3700 4100 2400 2875 નદી ખીણો ના ઉપરવાસ માં આવેલી એકંદરે જૂનો કાંપ ધરાવતી જમીનને શું કહે છે? ખરાબાની ખદર રેગુર બાંગર સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિ ને શું કહે છે? દૂન બાંગર દ્વીપકલ્પ દોઆબ ભારતમાં કાળી જમીન મુખ્યત્વે કયા રાજ્યમાં આવેલી છે ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ છત્તીસગઢ કેરળ ભારતમાં આવેલું બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે ? માઉન્ટ એવરેસ્ટ ધવલગિરિ કાંચન જંગા k2 કઈ ગિરિમાળા વિશ્વ ની પ્રાચીનતમ ગિરિમાળાઓ પૈકી ની એક છે ? સહ્યાદ્રી વિધ્યાચલ અરવલ્લી નિલગિરી નીચેના પૈકી કયું જોડકું ખરું નથી ? બૉક્સાઇડ - કર્ણાટક મેગ્નીઝ - કર્ણાટક તાંબું - ગુજરાત અબરખ - આંધ્ર પ્રદેશ મિશ્ર ધાતુરૂપે વપરાતું ખનીજ અધાતુમય ખનીજ કયું છે ? ચાંદી સોનું મેગ્નીઝ પ્લેટિનમ કઈ જમીન રેતાળ, છીદ્રાળુ અને જૈવિક દ્રવ્યો ના અભાવવાળી હોય છે ? પડખાઉ પહાડી કાળી રાતી ઉત્તર ના હિમાલય પર્વતીય પ્રદેશમાં કેટલી પર્વતશ્રેણીઓ છે ? 2 3 4 5 સ્લેટ, આરસપહાણ, હીરા વગેરે કયા ખડક માંથી મળે છે ? રુપાંતરિત આગ્નેય પ્રસ્તર રાસાયણિક કઈ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે ? પહાડી કાળી રાતી પડખાઉ અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે ? અવશિષ્ટ જવાળામુખી ગેડ ખંડ સાબરમતી અને મહી નદી કોને મળે છે ? બંગાળની ખાડી ખંભાતના અખાત મનારના અખાત અરબ સાગર ને ખનીજો ના વર્ગીકરણમાં હલકી ખનીજોના જૂથમાં કયા એક ખનીજનો સમાવેશ થતો નથી ? સીસું મેગ્નેશિયમ ટાઈટેનિયમ બૉક્સાઇડ કૃષ્ણા, ગોદાવરી અને કાવેરી નદીઓ કઈ જળરાશિ ને મળે છે ? ખંભાત ના અખાત ને બંગાળની ખાડી હિંદ મહાસાગર અરબ સાગર દક્ષિણ આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ નો તટિય પ્રદેશ કયા નામે ઓળખાય છે ? કોંકણ તટ મલબાર તટ ઉત્તર સિરકાર તટ કોરોમંડલ તટ માઉન્ટ આબુ કઈ ગિરિમાળા માં આવેલું હવાખાનું સ્થળ છે ? અન્નામલાઈ સહ્યાદ્રી નિલગિરી અરવલ્લી નીચેના પૈકી કયો ઘાટ બૃહદ હિમાલય માં આવેલો છે ? થળઘાટ ખૈબર ઘાટ બોર ઘાટ શિપ્કીલા ઘાટ મહારાષ્ટ્ર અને કર્ણાટક માં પશ્ચિમ ને કયા ઘાટને કયા નામે ઓળખવામાં આવે છે ? સહ્યાદ્રી અન્નામલાઈ નિલગિરી કાર્ડેમમ ભારત નો કયો પ્રાકૃતિક વિભાગ ખનીજો નો ભંડાર છે ? દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ ઉતરનું મેદાન દરિયા કિનારા ના મેદાન ઉત્તર ના વિશાળ પર્વતો આરસ પહાણ કયા પ્રકારનો ખડક છે ? રાસાયણિક રુપાંતરિત આગ્નેય પ્રસ્તર ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશ ના જૂના કાંપને શું કહે છે? બાંગર ભાબર ખદર તરાઈ દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશની ઉત્તર - પશ્ચિમે કઈ પર્વતશ્રેણી છે ? વિધ્યાચલ અરવલ્લી સતપુંડા રાજમહલ ભારતનો કયો પ્રાકૃતિક વિભાગ ભારતનો પ્રાચીનતમ ભાગ છે ? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ દરિયા કિનારા ના મેદાનો ઉત્તર ના વિશાળ પર્વતો ઉત્તર ભારતનું મેદાન કઈ પર્વત શ્રેણી 'બાહ્ય હિમાલય' કહેવાય છે? હિમાચલ શિવાલિકા હિમાદ્રી મહાભારત લેખ સિંધુ નદી કયા સમુદ્ર ને મળે છે ? બંગાળ ની ખાડી હિંદ મહાસાગર અરબ સાગર ખંભાત ના અખાત તમિલનાડુ માં પશ્ચિમ ઘાટ ને કયા નામે ઓળખવામાં આવે છે ? અન્નામલાઈ મહાદેવ સહ્યાદ્રી નિલગિરી પટકાઈ ટેકરી કયા પ્રદેશ માં આવેલી છે ? મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય નાગાલેંડ કયો પ્રાકૃતિક વિભાગ ભારતનો અન્નભંડાર છે ? તટિય મેદાનો ઉત્તરનું મેદાન દખ્ખણ નો ઉચ્ચપ્રદેશ મધ્યવર્તી ઉચ્ચભૂમિ કઈ જમીન ની 'કપાસ ની કાળી જમીન' પણ કહે છે? કાળી રાતી રેતાળ પડખાઉ ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કોણે કહેવાય છે? હરિદ્વાર ચંડીગઢ દિલ્લી આગરા સમગ્ર હિમાલય પર્વતશ્રેણી ના મુખ્ય કેટલા વિભાગ પડે છે ? 2 3 4 5 ગંગોત્રી, યમનોત્રી, બદરીનાથ, કેદારનાથ વગેરે ઉત્તર ભારતના પવિત્ર યાત્રાધામો કઈ પર્વતમાળા માં આવેલા છે? બાહ્ય હિમાલય મધ્ય હિમાલય પૂર્વ હિમાલય બૃહદ હિમાલય હિમાલય શ્રેણી બીજા કયા નામે ઓળખાય છે ? બાહ્ય હિમાલય મધ્ય હિમાલય હિમાદ્રી બૃહદ હિમાલય કયા પ્રકારની જમીનમાં ક્ષારકણો ની અધિકતા અને જૈવિક પદાર્થો ની ઓછપ જોવા મળે છે? રણ પ્રકાર કાંપ રાતી કાળી વિશ્વનું સર્વોચ્ચ શિખર કયું છે ? હિમાલય રોકીઝ આલ્પ્સ એન્ડીઝ કોલસો, ખનીજ, તેલ, કુદરતી વાયુ વગેરે કયા ખડકમાંથી મળે છે? પ્રસ્તર રાસાયણિક રુપાંતરિત આગ્નેય ભારતનો અતિ મહત્વ નો પ્રાકૃતિક પ્રદેશ કયો છે? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ દ્વીપ સમૂહો ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ ઉત્તરનો પર્વતીય પ્રદેશ પટકાઈ ટેકરીઓ : અરુણાચલ પ્રદેશ :: લૂસાઈ : ___________ નાગાલેંડ મણિપુર મિઝોરમ મિઝોરમ મેઘાલય Time is Up! Time's up