ધોરણ 9 સામાજિક વિજ્ઞાન – 13. ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – I તમારું નામ તમારો મોબાઇલ નંબર ભારતની ઉત્તરે : ચીન, ભારતની વાયવ્યે : __________ ? બાંગ્લાદેશ પાકિસ્તાન શ્રીલંકા નેપાળ ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડે આવેલાં સ્થળો ના સ્થાનિક સમયમાં આશરે કેટલો ફરક છે ? દોઢ કલાકનો એક કલાકનો અડધો કલાક બે કલાક નો મુખ્ય મુદાવરણીય પ્લેટો કેટલી છે ? પાંચ છ સાત આઠ વિશ્વના કેટલા દેશો ભારતના ક્ષેત્રફળ થી મોટા છે ? છ સાત આઠ નવ ભારતની પ્રમાણસમય ની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી ? ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મધ્ય પ્રદેશ તમિલનાડુ ભારતની મધ્ય માં થઈને કયું વૃત પસાર થાય છે? વિષુવવૃત કર્કવૃત મક્રવૃત દક્ષિણ ધ્રુવવૃત કઈ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખાસતા રહે છે? રૂપાંતરિત પ્લેટો વિકૃત પ્લેટો અગ્નિકૃત પ્લેટો પ્રસ્તર પ્લેટો સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચે કેટલા કિલોમીટર નું અંતર ઘટી ગયું છે ? 5500 કિમી 6200 કિમી 7000 કિમી 7800 કિમી અંદમાન નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે? ખંભાત ના અખાતમાં બંગાળની ખાડી માં આરબ સાગરમાં હિન્દ મહાસાગર માં ભારતના અક્ષાંશીય અને રેખાશીય વિસ્તારો આશરે કેટલા અંશ જેટલા છે ? 20 25 30 35 ભારતનો પ્રમાણસમય કઈ રેખાંય રેખા પરથી ગણાય છે? 8230 પૂર્વ રેખાંશવૃત 85 પૂર્વ રેખાંશવૃત 80 પૂર્વ રેખાંશવૃત 785 પૂર્વ રેખાંશવૃત ભારતની પ્રમાણસમય ની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી ? ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મધ્ય પ્રદેશ તમિલનાડુ ઇન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ કઈ પર્વત શ્રેણી નું નિર્માણ થયું હતું ? આલ્પ્સ એન્ડીઝ રોકી હિમાલય ભારત કરોડો વર્ષ પહેલાં કયા નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડ નો ભાગ હતો ? અભિસારી પ્લેટ યુરેશિયન પ્લેટ ગોંડવાનાલેન્ડ અપસારી પ્લેટ ભારતનો પૂર્વ - પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે ? 2933 3030 3180 3214 ભારતમાં આજે કુલ કેટલા રાજ્યો અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે ? 29 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો 32 રાજ્યો અને 10 કેન્દ્રશાસિતપ્રદેશો 31 રાજ્યો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશો 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો ભારતની સંસ્કૃતિ આગવી લાક્ષણિકતા કઈ છે? ભારતની સંસ્કૃતિનું ઘડતર ઋષિમુનીઓએ કર્યું છે બહરતની સંસ્કૃતિ અર્વાચીન સંસ્કૃતિ છે ભારતની સંસ્કૃતિ સર્વધર્મ પ્રજા અને જાતિ પ્રત્યે સમભાવ દર્શાવે છે ભારતની સંસ્કૃતિ વિશ્વની પ્રાચીન સંસ્કૃત છે નીચેનમાંથી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે ? કેનેડા ઈંગ્લેન્ડ પાકિસ્તાન થાઈલેન્ડ ઈન્ડોનેશિયા ની સમુદ્રીધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીએ તો કેનેડા અને યુ. એસ. એ. પહોંચી શકાય છે ? ડ્રેઈક મલક્કા બેરિંગ પાલ્ક પશ્ચિમ ગુજરાતમાં રાત બાકી હોય છે એ જ સમયે ભારતના પૂર્વ ભાગના કયા પ્રદેશ માં સૂર્યોદય થાય છે ? હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ભારતનો કયો પ્રાકૃતિક પ્રદેશ પ્રાચીનતમ પ્રદેશ છે ? ઉત્તરનો પર્વતીય પ્રદેશ દ્વીપ સમૂહો ઉત્તરનો મેદાની પ્રદેશ દક્ષિણનો દ્વીકલ્પીય પ્રદેશ નીચે આપેલાં રાજ્યોને દક્ષિણ થી ઉત્તર દિશાના ક્રમમાં ગોઠવો : ઉત્તરાખંડ, કેરળ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, દિલ્લી ઉત્તરાખંડ, દિલ્લી, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કેરળ કેરળ, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્લી, મધ્યપ્રદેશ કેરળ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્લી, ઉત્તરાખંડ કેરળ, ઉત્તરાખંડ, દિલ્લી, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ લક્ષ્યદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે ? ખંભાત ના અખાતમાં બંગાળની ખાડીમાં આરબ સાગર હિન્દમહાસાગર ભારતની પ્રમાણસરરેખા કેટલાં રાજયોમાંથી પસાર થાય છે ? 2 3 4 5 ભારતીય દ્વીકલ્પીય ની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે ? એટલેન્ટીક મહાસાગર પેસિફિક મહાસાગર હિન્દ મહાસાગર આર્કટિક મહાસાગર ભારતની ઉત્તર - દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે ? 2933 3070 3120 3214 ક્ષેત્રફળની દ્રષ્ટિ એ જગતમાં ભારત કયા ક્રમે આવે છે? પાંચમા છઠ્ઠા સાતમા આઠમા જગત સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે ? ભારત રશિયા ચીન યુ. એસ. એ. Time is Up! Time's up