ધોરણ 9 સામાજિક વિજ્ઞાન – 11. ભારતનું ન્યાયતંત્ર તમારું નામ તમારો મોબાઇલ નંબર મફત કાનૂની સત્તા મંડળ ની કચેરી નું વડું મથક ક્યાં આવેલું છે ? વડોદરા રાજકોટ અમદાવાદ ગાંધીનગર ભારત ની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે ? મુંબઈ દિલ્લી અમદાવાદ કોલકાતા ગુજરાત માં વડી અદાલત કયા શહેરમાં આવેલી છે ? વડોદરા ગાંધીનગર સુરત અમદાવાદ ભારતમાં આસામ સહિત ઉત્તર પૂર્વ ના સાત રાજ્યો માટે કેટલી વડી અદાલતો છે ? 1 2 3 4 ભારત ના બંધારણ નું અર્થઘટન કોણ કરે છે ? સંસદ સર્વોચ્ચ અદાલત વડી અદાલત રાષ્ટ્રપ્રમુખ મિઝોરમ અને ત્રિપુરા ની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે ? મેઘાલય અરુણાચલ આસામ નાગાલેંડ ભારતના નાગરિકો ના મૂળભૂત હકો નું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોણ ધરાવે છે ? રાષ્ટ્રપ્રમુખ સંસદ વડી અદાલત સર્વોચ્ચ અદાલત વડી અદાલતના ચુકાદા સામે ક્યાં અપીલ કરી શકાય છે ? સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપ્રમુખ સંઘ સરકાર અન્ય રાજ્યની વડી અદાલત માં સર્વોચ્ચ અદાલત ના ન્યાયાધીશ તરીકે કેટલા વર્ષ નો અનુભવ હોવો જોઈએ ? 5 66 8 10 વડી અદાલત ના ન્યાયાધીશ બનવા માટે નો ઉમેદવાર કોના અભિપ્રાય પ્રમાણે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ ? રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન રાજ્યપાલ ઉપરાષ્ટ્રપ્રમુખ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અદાલત ના ન્યાયાધીશ ની નિવૃતિવય છે ? 65-58 65-60 60-65 65-62 ગ્રાહકો ની ફરિયાદ ના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે ? મફત કાનૂની સલાહ કેન્દ્ર દિવાની કોર્ટ ગ્રાહક ફોરમ સ્મોલ કોઝ કોર્ટ કઈ અદાલત ના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી ? સર્વોચ્ચ અદાલતના વડી અદાલત ના લોક અદાલત ના જિલ્લા અદાલત ના સર્વોચ્ચ અદાલત ના ન્યાયાધીશો કેટલા વર્ષ ને ઉંમર સુધી હોદ્દા પર રહી શકે છે ? 65 68 70 75 ભારતીય સમવાયતંત્ર માં કેવા ન્યાયતંત્ર ની રચના કરવામાં આવી છે ? એકસૂત્રી બહુસૂત્રી વિશિષ્ટ દ્વિસૂત્રી જિલ્લા ન્યાયાધીશની લાયકાત માં વકીલ તરીકે નો અનુભવ જરૂરી છે ? ત્રણ વર્ષ સાત વર્ષ દશ વર્ષ પાંચ વર્ષ સર્વોચ્ચ અદાલત ને કઈ અદાલત પણ કહી શકાય ? સુગ્રથિત અદાલત નઝીરી અદાલત લોક અદાલત સંઘીય અદાલત જિલ્લા અદાલતોના ન્યાયાધીશ ની નિમણૂક કોણ કરે છે ? રાજ્યપાલ ના રાજ્યપાલ રાજ્ય ના મુખ્યમંત્રી કેન્દ્ર ની સરકાર રાષ્ટ્ર પ્રમુખ ગરીબો અને શોષિતો ને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા કોની રચના કરવામાં આવી છે ? સેશન્સ ન્યાયાધીશો ની રાષ્ટ્રીય ન્યાયમંચ ની લોક પંચાયત ની લોક અદાલત ની વડી અદાલતો ના ન્યાયાધીશો કોને રાજીનામું આપી શકે છે? વડાપ્રધાન રાષ્ટ્ર પ્રમુખ ને ઉપરાષ્ટ્ર પ્રમુખ રાજ્યપાલ ને વડી અદાલત ના ન્યાયાધીશ બનવા માટે ના ઉમેદવારે નીચલી અદાલતો માં કેટલા વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે કામ કર્યું હોવું જોઈએ ? 8 5 12 10 સંસદ ની તેના કેટલા સભ્યો ની બહુમતી થી સર્વોચ્ચ અદાલત ના ન્યાયાધીશ ને પદભ્રષ્ટ કરી શકે છે ? 1/4 1/3 1/2 2/3 સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ની નિમણૂક કોણ કરે છે? વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ કાયદા પ્રધાન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ કોણ માંગી શકે છે? રાષ્ટ્રપ્રમુખ સંરક્ષણ પ્રધાન ઉપરાષ્ટ્રપ્રમુખ વડા પ્રધાન સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલતો હોય છે? 1 2 3 4 સર્વોચ્ચ અદાલત ના ન્યાયાધીશો અને વડી અદાલતના ન્યાયાધીશ ની નિવૃતિ વય છે ? 65-58 65-60 60-65 65-62 સર્વોચ્ચ અદાલત માં એક મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત અન્ય કેટલા ન્યાયાધીશો હોય છે ? 18 24 28 32 વડી અદાલત ના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? વડા પ્રધાન કેન્દ્રના કાયદા પ્રધાન રાજ્યપાલ રાષ્ટ્ર પ્રમુખ વડી અદાલતમાં અધિકારક્ષેત્રે કયું અધિકાર ક્ષેત્ર નથી ? મૂળભૂત અધિકાર ક્ષેત્ર વહીવટી અધિકાર ક્ષેત્ર અંતિમ અધિકાર ક્ષેત્ર વિવાદી અધિકાર ક્ષેત્ર Time is Up! Time's up