ધોરણ 9 સામાજિક વિજ્ઞાન – 1. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય તમારું નામ તમારો મોબાઇલ નંબર વાસ્કો-દ-ગામા કાલિકટ આવ્યો ત્યારે કાલિકટ માં કયા રાજા નું શાસન હતું ? ઝામોરિનનું ટીપુસુલતાન નું બાજીરાવ નું હૈદરઅલીનું ઇ. સ. 1608 માં સુરત આવેલ ઈસ્ટ ઈન્ડિયા કંપની ના જહાજ નો કપ્તાન કોણ હતું ? હૉકીન્સ વાસ્કો-દ-ગામા કોલંબસ સર ટોમસ રો કયો ગવર્નર જનરલ સામ્રાજ્યવાદી માણસવાળો હતો ? હેસ્ટિગ્સ વિલિયમ બેન્ટિક ડેલહાઉસી વેલેસ્લી બક્સર નું યુધ્ધ ક્યારે થયું ? ઇ. સ. 1757 ઇ. સ. 1761 ઇ. સ. 1765 ઇ. સ. 1764 'કેપ ઓફ ગુડ હૉપ' ભૂસ્ગીર ની શોધ કોણે કરી ? વાસ્કો - દ - ગામા બાર્થોલોમ્યુ ડેવિડે લિવિંગ્ટન ડેવિડે બાર્થોલોમ્યુ ડાયઝે ભારતમાં કયાં શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો ? મુંબઈ અને થાણા મુંબઈ અને સતારા મુંબઈ અને પૂણે મુંબઈ અને સુરત તુર્ક મુસ્લિમો એ કયું શહેર જીતી લેતા યુરોપ ના લોકોને ભારત તરફ આવવાનો નવો જળ માર્ગ શોધવાની જરૂર પડી ? કોન્સ્ટેન્ટિનોપલ જેરૂસેલમ તહેરાન દમાસ્કસ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સ્થાપન કયા દેશના વેપારીઓએ કરી ? ડેનમાર્ક ઈંગ્લેન્ડ નેધરલેન્ડ ફ્રાન્સ અપુત્ર મૃત્યુ પામેલા રાજાઓના દત્તક પુત્ર લેવાનો અધિકાર કયા ગવર્નર જનરલે નાબૂદ કર્યો ? કોર્નવૉલીસે ડેલહાઉસી એ વિલિયમ બેન્ટિકે વેલેસ્લીએ બ્રિટિશ વહીવટ દરમિયાન કોના વિકાસ થી ભારતીય પ્રજામાં વિચાર સ્વાતંત્ર્ય ની ભાવના વિકસી ? સામાજિક સંસ્થાઓના વર્તમાન પત્રો ન્યાય તંત્ર ના અંગ્રેજી શિક્ષણ ના કંપનીની કઈ નીતિ થી ભારત નો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો ? ભેદભાવભરી નીતિ અંગ્રેજી શિક્ષણ ની નીતિ અન્યાયી જકાતનીતિ અન્યાયી મહેસૂલ નીતિ કોના પ્રયાસો થી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો ? મીંન્ટોના મેકોલેના ચાર્લ્સ વુડના મેયોના નીચેનો કયો સુધારો ડેલ હાઉસી એ કર્યો ન હતો ? સતી પ્રથા પ્રતિબંધક અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા બાળ લગ્ન પ્રતિબંધક ધારો વિધવા - પુનર્વિવાહ ધારો સહાયકારી યોજના કોણે શરૂ કરી ? ડેલ હાઉસી એ વિલિયમ બેન્ટિકે વેલેસ્લીએ હેસ્ટંગ્સે કયા ગવર્નર ના સમય માં બાળ લગ્ન પ્રતિબંધ ધારો ઘડાયો ? ડેલહાઉસીના રિપનના વેલેસ્લી ના વિલિયમ બેન્ટિક ના ભારતમાં ફિરંગી ઓની સત્તા કયા પ્રદેશો પૂરતી મર્યાદિત હતી ? પંડિચેરી, ગોવા અને માહે દીવ, દમણ અને ગોવા દીવ, દમણ, પંડિચેરી પંડિચેરી, માહે અને ચંદ્રનગર કયા યુધ્ધમાં વિજય મળવાથી અંગ્રેજો ને બંગાળ બિહાર અને ઓડીસા ની દિવાની સત્તા મળી ? મૈસૂર ના યુધ્ધમાં બક્સર ના યુધ્ધમાં કર્ણાટક ના યુધ્ધમાં પ્લાસીના યુધ્ધમાં ભારતમાં સહાયકારી યોજના કયા ગવર્નર જનરલે શરૂ કરી ? વેલેસ્લી એ વિલિયમ બેન્ટિકે વૉરન હેસ્ટિગ્સે ડેલહાઉસી એ સૌ પ્રથા સહાયકારી યોજના કોણે સ્વીકારી ? હૈદરઅલી પેશવા બાજીરાવ બીજા નિઝામે અવધના નવાબે ભારતના ઇતિહાસ માં 'મૈસૂર ના વાઘ' તરીકે કોણ ઓળખાય છે ? સુલતાન અલીખાન હૈદરઅલી રણજીતસિંહ ટીપું સુલતાન પ્લાસીનું યુધ્ધ ક્યારે થયું ? ઇ. સ. 1575 ઇ. સ. 1757 ઇ. સ, 1764 ઇ. સ. 1857 અંગ્રેજો એ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો ? ટીપું સુલતાન મરાઠા નિઝામ હૈદરઅલી વેલેસ્લી પછી ગવર્નર જનરલ તરીકે કયા અંગ્રેજની નિમણૂક થઈ ? વૉરન હેસ્ટિગ્સ ડેલહાઉસી હેસ્ટિગ્સ વિલિયમ બેન્ટિક ઉદાર ગવર્નર જનરલ તરીકે કોની ગણના થાય છે ? વૉરન હેસ્ટિગ્સ ડેલહાઉસી કાર્નિગ વિલિયમ બેન્ટિક ભારતમાં સૌ પ્રથમ યુનિવર્સિટીઓ કયા શહેરમાં શરૂ થઈ ? મુંબઈ, અમદાવાદ, દિલ્હી મુંબઈ, દિલ્હી, બેંગલુરુ મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા મુંબઈ, દિલ્હી, કોલકાતા કયા યુધ્ધ થી ભારતમાં અંગ્રેજ સત્તા ની શરૂઆત થઈ ? હલાદીઘાટી પાણીપત પ્લાસી બક્સર કયા અંગ્રેજ ગવર્નર જનરલ તટસ્થતા ની નીતિ અપનાવી ? વિલિયમ બેન્ટિક કોર્નવૉલીસે વેલેસ્લી સર જહોન શૉરે અંગ્રેજો એ પ્લાસીના યુધ્ધ પછી કોણે બંગાળ નો નવાબ બનાવ્યો મીર જાફર ને મીર હસીમ ને મીર કાસિમ ને શાહ આલમ ને વાસ્કો-દ-ગામા એ ભારત આવવાના નવા જળ માર્ગની શોધ ક્યારે કરી ? ઇ. સ. 1492 ઇ. સ. 1496 ઇ. સ. 1495 ઇ. સ. 1498 ખાલસા નીતિ કોણે શરૂ કરી હતી ? વિલિયમ બેન્ટિકે ડેલહાઉસીએ કોર્નવૉલીસે વેલેસ્લી એ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું વાહણ સુરત ક્યારે આવ્યું ? ઇ. સ. 1605 ઇ. સ. 1608 ઇ. સ. 1610 ઇ. સ. 1616 વોરન હેસ્ટિગ્સ પછી બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કોમ્પની ના ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ ? કોર્નવૉલીસની વેલેસ્લીની હેસ્ટિગ્સની સર જહોન શૉર ની વાસ્કો-દ-ગામા કયા દેશનો વતની હતો ? પોર્ટુગલ સ્પેન ઈટાલી ફ્રાન્સ પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચે નો વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર હતું ? તહેરાન કોન્સ્ટેન્ટિનોપલ દમાસ્કસ જેરૂસલેમ સર જહોન શૉર પછી ગવર્નર જનરલ તરીકે કયા અંગેજ ની નિમણૂક થઈ ? ડેલહાઉસી વિલિયમ બેન્ટિક ની વેલેસ્લી ની કોર્નવૉલીસ ની ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમય માં થઈ ? ડેલહાઉસી વિલિયમ બેન્ટિક ની વેલેસ્લી ની વૉરન હેસ્ટિગ્સ ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ પ્રજાનું આગમન ક્યારે થયું ? ઇ.સ. 1668 ઇ. સ. 1670 ઇ. સ. 1678 ઇ. સ. 1692 ઇ. સ. 1757 માં બંગાળ ના નવાબ તરીકે કોનું શાસન હતું ? મુર્શીદ - ઉદ્દ - દૌલા નું સુજા-ઉદ્દ-દૌલા અલીવર્દી ખાન નું સિરાજ - ઉદ્દ- દૌલા ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ ક્યારે નાખાયો ? ઇ. સ. 1848 ઇ. સ. 1851 ઇ. સ. 1853 ઇ. સ. 1858 અંગ્રેજો એ મીરજાફર ને બંગાળના નવાબ તરીકે પદભ્રષ્ટ કરી કોને નવાબ બનાવ્યો ? મીર નસિમ ને મીર કાસિમ ને મીર ખાલીદ ને મીર હસીમ ને કઈ યોજના મીઠા ઝેર સમાન હતી ? સહાયકારી યોજના તટસ્થતાની યોજના માઉન્ટ બેટન ની યોજના ખાલસા ની યોજના ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો ? કોલંબસ પ્રિન્સ હેનરી વાસ્કો-દ-ગામા બાર્થેલોમ્યુ ડાયઝ કોર્નવૉલીસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ ? સર જહોન શોરે વિલિયમ બેન્ટિક ની વેલેસ્લી ની ડેલ હાઉસી ની વેસ્ટ ઈન્ડિઝ ટાપુ ઓ કયા મહાસાગર માં આવેલા છે ? હિન્દ મહાસાગર માં આર્કેટિક મહાસાગરમાં એટલેન્ટીક મહાસાગરમાં પેસિફિક મહાસાગર માં ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો ? વૉરન હેસ્ટિગ વેલેસ્લી ડેલહાઉસી કેનિગ સુરતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની ને કોઠી સ્થાપવાનો પરવાનો કોણે આપ્યો ? સુરત ના મુઘલ ફોજદારે મુઘલ બાદશાહ જહાંગીરે મુઘલ બાદશાહ અકબરે મુઘલ બાદશાહ શાહજહાં એ ભારતમાં મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા માં યુનિવર્સિટી ઓ કોની ભલામણ થી શરૂ થઈ ? મેકેલોની ચાર્લ્સ વૂડની મીંટીની મેયોની Time is Up! Time's up