ધોરણ 9 ગણિત – 3. યામ ભૂમિતિ તમારું નામ તમારો મોબાઇલ નંબર બે રેખાઓ દ્વારા બનતા સમતલ ના દરેક ભાગને ________ કહે છે. કોટિ ભુજ ચરણ એકપણ નહીં પ્રથમ ચરણમાં આવેલ બિંદુ નો x - યામ _______ સંખ્યા હોય છે. ધન ઋણ ધન અને ઋણ એકપણ નહીં બિંદુ (4,0)નું ઉગમ્બિંદુથી અંતર ________ છે. 3 -4 0 4 a(0,3) એ _______ અક્ષનું બિંદુ છે. x - અક્ષનું y - અક્ષનું બંને એકપણ નહીં જો x=2, y=3 અને u=-2, v=-3 હોય તો (x+y, u+v) એ ______ ચરણનું બિંદુ છે. પ્રથમ તૃતીય દ્વિતીય ચતુર્થ p(1,0) એ _____ અક્ષનું બિંદુ છે. x - અક્ષનું y - અક્ષનું xy અક્ષનું z - અક્ષનું ઉગમબિંદુ ના યામ _____ છે. (0,0) (1,1) (x,y) (2,2) o (0,0), a (1,0), b (1,1) અને c (0,1) ને ક્રમ માં જોડવા થી મળતી આકૃતિ ________ છે. ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ સમબાજુ ચતુષ્કોણ જે બિંદુ નો x - યામ ધન અને y - યામ ઋણ હોય તે બિંદુ ______ ચરણ માં હોય છે. પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ બિંદુ (0,5) નું ઉગમબિંદુ થી અંતર ______ છે. 0 5 -5 -1 બિંદુ (6,0) નું ઉગમબિંદુ થી અંતર ______ છે. 6 0 -6 1 યામ સમતલ માં દોરેલી આડીરેખા ને ______ કહે છે. x - યામ y - યામ લંબરેખા સમાંતર રેખા બિંદુ (3/2, -5/2) એ _________ ચરણમાં છે. પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુ ને ________ બિંદુ કહે છે. ભુજ બિંદુ ચરણ બિંદુ ઉગમબિંદુ લંબબિંદુ x - અક્ષ બિંદુ _____ માંથી પસાર ના થાય. (0,2) (0,5) (-5,0) (-2,0) બિંદુ (5,0) એ ______ પર છે. પ્રથમ ચરણ દ્વિતીય ચરણ x - અક્ષ પર y અક્ષ પર બિંદુ (2018,2019) એ _________ ચરણમાં છે. પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ જો (x+2,4) અને (5,7-2) સમાન બિંદુઓ દર્શાવતા હોય તો બિંદુ (x,y) એ _______ ચરણમાં છે. દ્વિતીય પ્રથમ તૃતીય ચતુર્થી જો a =5, b =3, c =4 અને d=2 હોય તો બિંદુ (a+b, c+d) એ ______ ચરણ માં છે. પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ p(3,-2) અને q(3,4) ને જોડતી રેખા _____છે. x- અક્ષ ને સમાંતર y- અક્ષ ને સમાંતર y અક્ષ અને લંબ x- અક્ષ અને y- અક્ષ બંને સમાંતર જો બિંદુ (4,3) y-અક્ષ પર આવેલ હોય તો a ની કિંમત _____ છે. -3 3 9 0 બિંદુઓ p(3,0) અને q (-4,0( માટે ______ થાય. -7 7 -4 0 બિંદુ (8,-3) એ _______ ચરણમાં છે. પ્રથમ તૃતીય દ્વિતીય ચતુર્થ (0,y) એ ______ અક્ષ પર નું બિંદુ નથી. x-અક્ષ y-અક્ષ બંને અક્ષ પરનું એકપણ નહીં પ્રથમ ચરણ અને દ્વિતીય ચરણ કિરણ ______ માં છેદે છે. ox ox' oy oy' ______ ચરણ એ ઋણ x- અક્ષ અને ઋણ y- અક્ષની સમિતિ છે. પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ બિંદુ (0,3/2) એ કિરણ ______ પર છે. ox oy oy' ox' p (5,3) અને q (5,-8) ને જોડતી રેખામાં છે. x-અક્ષ ને સમાંતર y- અક્ષને સમાંતર y અક્ષ ને લંબ બંને અક્ષ ને છેદે Time is Up! Time's up