ધોરણ – 8 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર ઇસ્ટ ઇન્ડિયા કંપનનીની સ્થાપના ક્યારે થઈ ? ઈ.સ. ૧૬૦૩ ઈ.સ. ૧૬૦૫ ઈ.સ. ૧૬૧૦ ઈ.સ. ૧૬૦૦ સિરાજ-ઉદ-દૌલાના ક્યાં એક સેનાપતિને નવાબ બનાવવાની લાલચ આપી મદદ માગી તેણે રાજી કરી લીધો ? મુર્શિદઅલીખા મીર કાસીમ મીર જાફર ઉપરના તમામ નીચેનામાંથી ફ્રેન્ચો પાસે ક્યાં ક્યાં થાણા (વેપારી મથકો) રહ્યાં ? પુડુચેરી માહે ચંદ્રનગર ઉપરના તમામ કોણે કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે ? મીર જાફર સિરાજ-ઉદ-દૌલા કાસીમ મુર્શિદઅલીખા ઈ.સ.૧૬૦૮માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના ક્યાં બંદરે પહોચ્યું હતું ? કાલિકટ ભાવનગર દ્વારકા સુરત ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર કોણ હતું ? વસ્કો-દ-ગામ કોલંબસ શાહજહાં ઝામોરીન બંગાળની કરવેરાની આવક ઘટી જેનો બંગાળના ક્યાં નવાબે વિરોધ કર્યો હતો ? કાસીમે મીરજાફરે મુર્શિદઅલીખાને ઉપરના તમામે ડચ લોકોએ ઈ.સ. ૧૬૬૩માં ...............માં પણ તેમણે કોઠી સ્થાપી ? આગ્રા મથુરા અજમેર ઉપરના તમામ ક્રિસ્ટોફર કોલંબસ ક્યાંનો રહેવાસી હતો ? ભારત પુડીચેરી ફ્રેંચ ઇટાલી ફ્રેન્ચોની કંપનીનો વડો કોણ હતું ? ટોમસ કોલંબસ હોકિન્સ ડુપ્લે કાલિકટના ક્યાં રાજાએ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી ? બાબર અકબર શાહજહાં ઝામોરીન ઈ.સ. ૧૭૫૬માં બંગાળનો નવાબ કોણ હતું ? સિરાજ-ઉલ-દૌલા મીર જાફર કાસીમ ઉપરના તમામ ફ્રેન્ચોએ 'ફ્રેંચ ઇસ્ટ ઇન્ડિયા ' નામની કંપની ક્યારે સ્થાપી હતી ? ઈ.સ. ૧૬૦૦ ઈ.સ. ૧૪૬૪ ઈ.સ. ૧૬૬૪ ઈ.સ.૧૬૦૩ જમીનમાર્ગે વિદેશી વેપારીઓ કઈ સરહદેથી આવી વેપાર કરતા હતા ? અગ્નિ ઉત્તર નેઋત્ય વાયવ્ય યુરોપના મોટા ભાગના દેશોએ ભારત પહોચવા શું શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી ? રલ્વેમાર્ગ હવાઈમાર્ગ જળમાર્ગ ઉપરના તમામ અમેરિકાના કિનારાના ટાપુઓને શું કહેવાય છે ? પોર્ટુગલ ઇટાલી વેસ્ટ ઇન્ડીઝ કાલીકટ અંગ્રેજ સેનાએ કોની આગેવાનીમાં વળતો હુમલો કર્યો ? રોબર્ટ ક્લાઈવ ડુપ્લે વેલેસ્લી ડેલહાઉસી પ્લાસીના યુદ્ધમાં કલાઇવે કોને હરાવી દગાથી ખૂન કર્યું ? સિરાજ-ઉદ-દૌલા મીર કાસીમ મીર જાફર મુર્શિદઅલીખા ક્યારે બકસરની લડાઈ થઈ ? ઈ.સ. ૧૭૬૪ માં ઈ.સ. ૧૬૭૫ માં ઈ.સ. ૧૭૫૫માં ઈ.સ. ૧૬૦૦માં દિલ્લીના ક્યાં રાજાએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી ? શાહજહાં ઝામોરીન હુમાયુ અકબર ઈ.સ. ................માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. ઈ.સ. ૧૫૦૦ ઈ.સ. ૧૪૦૦ ઈ.સ. ૧૫૦૨ ઈ.સ. ૧૬૦૨ ડચ લોકોએ વેપાર અર્થે સૌપ્રથમ તેમણે ક્યાં કોઠી સ્થાપી ? દિલ્લી ચંદ્રનગર સુરત પુલીકટ પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું ? ઈ.સ. ૧૭૭૫માં ઈ.સ. ૧૬૦૦માં ઈ.સ. ૧૭૫૭માં ઈ.સ. ૧૬૬૪માં ડચ લોકો કોની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહી ? ભારત અંગ્રેજો અમેરિકા ચીન પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો તે સમયે મુઘલ બાદશાહ કોણ દિલ્લીની ગાદી પર હતા ? ઔરંગઝેબ શાહજહાં અકબર હુમાયુ સર-ટોમસ-રોએ જહાંગીર પાસેથી ...............માં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લીધી. સુરત કાલિકટ બંગાળ આસામ હિન્દુસ્તાનની ધરતી પર પગ મુકનાર પ્રથમ અંગ્રેજ ...............વહાણનો કપ્તાન હતો. કોલંબસ હોકિન્સ વાસ્કો-દ-ગામા ઉપરના તમામ ઈ.સ. ૧૬૫૧માં કઈ નદી કાઠે અંગ્રેજોએ પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? નર્મદા હુગલી ગંગા યમુના નીચેનામાંથી ક્યાં પોર્ટુગીઝ સત્તા પુરતી માર્યાદિત રહી નથી ? બંગાળ દમણ દીવ ગોવા અમેરિકાના મૂળ વતનીઓને શું કહેવાય છે ? રેડ ઇન્ડીયન ગ્રીન ઇન્ડીઝ વેસ્ટનડીઝ પોર્ટુગીઝ ભારતના ઇતિહાસમાં કઈ ઘટનાથી ભારતનો ઈતિહાસ બદલાય છે દુષ્કાળ પડવાથી ભૂકંપ થવાથી બંગાળના નવાબથી પ્લાસીનું યુદ્ધ અંગ્રેજોએ ક્યાં મુઘલ બાદશાહ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી ? ઔરંગઝેબ હુમાયુ શાહજહાં અકબર સિરાજ-ઉદ-દૌલા નવાબે કેટલા સૈનિકો સાથે રાખી અંગ્રેજ કોઠી પર હુમલો કર્યો ? ૩૦૦૦૦ ૪૦૦૦૦ ૫૦૦૦૦ ૧૦૦૦૦ ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર સૌ પ્રથમ કોણ હતું ? મહમદ ઈબ્ન ક્રિસ્ટોફર કોલંબસ હોકિન્સ ફ્રેન્ચો પ્લાસીનું યુદ્ધ એ ભારતમાં કંપનીની આ કેટલામી લડાઈ હતી ? ચોથી ત્રીજી પહેલી બીજી Time's up