ધોરણ – 8 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે ? ૧૦ ૬ ૫ ૪ મહાસાગરોમાં વધારેમાં વધારે ઊંડી ખાઈઓ કેટલા કિલોમીટરની છે ? ૧૦ થી ૧૧ ૧૧ થી ૧૨ ૯ થી ૧૦ ઉપરના તમામ આપણને સ્ફૂર્તિ અને તાજગી આપતો વાયુ કયો છે ? નાઈટ્રોજન ઓઝોન પોટાસ ફોસ્ફરસ વાતાવરણના ક્યાં ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચૌતરફ ફૈલાય છે ? ઓક્સિજન નાઈટ્રોજન કાર્બનડાયોકસાઈડ રજકણો નીચેનામાંથી કયું નામ મહાસાગરનું નથી ? એન્ટાર્કટિકા આર્કટિક પેસિફિક હિન્દ મહાસાગર પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે તેને શું કહે છે ? જલાવરણ મૃદાવરણ વાતાવરણ જીવાવરણ મૃદ એટલે શું ? પાણી માટી મેગ્મા ઉપરના તમામ પૃથ્વીના મુખ્ય આવરણો કેટલા છે ? ૫ ૪ 3 ૨ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે ? મૃદાવરણ જીવાવરણ વાતાવરણ જલાવરણ વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોચતા રોકે છે ? ઓઝોન નાઈટ્રોજન કાર્બનડાયોકસાઈડ ઉપરના તમામ સૌર પરિવારમાં માત્ર શાના પર સજીવોને જીવવા માટે અનુકુળ તાપમાન,પાણી અને હવા છે ? આકાશ જલાવરણ પૃથ્વી પાતાળ જીવાવરણના જૈવિક વિભાગમાં કોનો સમાવેશ થતો નથી ? જલાવરણ વનસ્પતિ પ્રાણીઓ સુક્ષ્મ જીવાણુઓ પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે ? ૭૧ % ૯૭ % ૨૯ % ૨૧ % ઘનાવરણને બીજું શું કહે છે ? શીલાવરણ જલાવરણ વાતાવરણ જીવાવરણ ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે તેને શું કહે છે ? હવા ભેજ ગરમી બરફ વાતાવરણમાં ભારે વાયુ કયો છે ? લાવારસ ફોસ્ફરસ નાઈટ્રોજન કાર્બનડાયોક્સાઈડ મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે ? હવા વરસાદ ભૂકંપ ઉપરના તમામ વાતાવરણમાં નાઈટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે ? ૭૮ % ૨૧ % ૨૯ % ૯૭ % પૃથ્વીના જે ભાગ ઉપર આપણે વસવાટ કરીએ છીએ તેને કયું આવરણ કહે છે ? વાતાવરણ જીવાવરણ મૃદાવરણ જલાવરણ મારા ઉપર ઘર બાંધવામાં આવે છે કહો હું કોણ છું ? જલાવરણ જીવાવરણ મૃદાવરણ વાતાવરણ પૃથ્વીનું કયું આવરણ રંગ,સ્વાદ અને વાસ રહિત છે ? જલાવરણ મૃદાવરણ જીવાવરણ વાતાવરણ પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે ? મેગ્મા ભૂકંપ વાવાજોડું ઉપરના તમામ આપણે પૃથ્વીના પેટાળમાં જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ શામાં વધારો થતો જાય છે ? તાપમાનમાં નાઈટ્રોજનમાં ઓક્સિજનમાં વરસાદમાં જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા વિસ્તાર રોકે છે ? ૨૯ % ૭૮ % ૭૧ % ૨૧ % ગરમી અને દબાણ જેવા બળો વચ્ચે સમતુલા જળવાય નહી ત્યારે કઈ આપત્તિ આવે ? જ્વાળામુખી ભૂકંપ પુર દુષ્કાળ પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી ? વાતાવરણ મુદાવરણ જીવાવરણ જલાવરણ મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે ? ૨૮ % ૨૯ % ૩૦ % ૩૧ % વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કયા વાયુના પ્રમાણમાં વધારો થાય છે ? ફોસ્ફરસ કાર્બનમોનોક્સાઈડ નાઈટ્રોજન પોટાસ ઓક્સિજનના જલદપણાને કયો વાયુ મંદ કરે છે ? ઓક્સિજન નાઈટ્રોજન પોટાસ ફોસ્ફરસ જીવાવરણના અજૈવિક વિભાગમાં કોનો સમાવેશ થતો નથી ? મૃદાવરણ સુક્ષ્મ જીવાણુઓ જલાવરણ વાતાવરણ પૃથ્વીનો પોપડો આશરે કેટલી જાડાઈ ધરાવે છે ? ૫૦ થી ૧૫૦ કિમી ૬૪ થી ૧૦૦ કિમી ૧૦ થી ૫૦ કિમી ૬૦ થી ૨૦૦ કિમી ભેજ ઠરવાની ક્રિયાને શું કહે છે ? પુર મેગ્મા વક્રીભવન ધનીભવન વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે ? ૨૧ % ૨૯ % ૭૧ % ૯૭ % વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે ? ૧૩૦૦ કિલોમીટર ૧૪૦૦ કિલોમીટર ૧૫૦૦ કિલોમીટર ૧૬૦૦ કિલોમીટર ક્યાં વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ? કાર્બનડાયોકસાઈડ પોટાસ ફોસ્ફરસ નાઈટ્રોજન પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે તેથી તેને શું કહે છે ? ઘનાવરણ વાતાવરણ જલાવરણ જીવાવરણ પૃથ્વીના મૃદાવરણ,જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને શું કહે છે ? વાતાવરણ જીવાવરણ મૃદાવરણ જલાવરણ સૂર્યનું કુટુંબ ક્યાં નામે ઓળખાય છે ? સૌર પરિવાર પૃથ્વી મંગળ ઉપરના તમામ વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક કયું છે ? પથ્થર ખડ હવા પાણી પૃથ્વી પરની સજીવ સૃષ્ટિમાં કોનો સમાવેશ થતો નથી ? મોબાઈલ માણસ પ્રાણીઓ વનસ્પતિઓ Time's up