ધોરણ – 8 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર કાયદો બનાવવા અને બંને પ્રકારની સરકારની કામગીરી વહેચવા માટે વિષયોની કેટલી યાદી બનાવવામાં આવી છે ? ૧ ૨ 3 ૪ આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચુંટણીઓ થાય છે ? ૭ ૬ ૫ ૧૦ લોકોનું, લોકો માટે અને લોકોથી ચાલતું શાસન એટલે લોકશાહી " આ ઐતિહાસિક વાક્ય કોણ બોલ્યું હતું " ? અબ્રાહમ લિંકન ડૉ.બાબા સાહેબ આંબેડકર ડૉ.રાજેન્દ્રપ્રસાદ એચ.પી.મોદી ક્યાં દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો ? ૧૫મીઓગષ્ટ ૨૬મી જાન્યુઆરી ૨૬મી ડિસેમ્બર ૨૬મી નવેમ્બર મારા વગર કોઈ દેશનું શાસન ચાલી શકે નહી ,મને ઓળખો . વડાપ્રધાન રાજ્યપાલ બંધારણ મુખ્યમંત્રી બંધારણસભામાં એગલો-ઇન્ડિયનોનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? કનૈયાલાલ મુનશી એચ.પી.મોદીએ અબ્રાહમ લિંકન ફ્રેન્ક એન્થોનીએ બંધારણને બંધારણસભાએ કઈ તારીખે સંમતિ આપી ? ૧૫/૧૧/૧૯૪૯ ૨૬/૧૧/૧૯૪૯ ૨૬/૧/૧૯૫૦ ૧૬/૧૧/૧૯૪૯ સરકારના અંગો કેટલા છે ? 3 ૪ ૫ ૬ હું ન્યાય આપવાનું કાર્ય કરું છું ? ન્યાયતંત્ર (અદાલતો) ગ્રામપંચાયત જીલ્લા પંચાયત તાલુકા પંચાયત ................ સ્વતંત્ર થવાની સાથે બંધારણસભાની રચના કરવામાં આવી ? ભારત નેપાળ ભૂતાન મ્યાનમાર હું દેશનો બંધારણીય વડો છું, મને ઓળખો. વડાપ્રધાન સરપંચ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને શું કહેવામાં આવે છે ? બંધારણ આમુખ પ્રજાસત્તાક સંકલ્પ ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું ..................બંધારણ છે ? લિખિત અભિવ્યક્તિ પ્રતિનિધિત્વ સામાન્ય બંધારણસભામાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? અબ્રાહમ લિંકન કનૈયાલાલ મુનશી એચ.પી.મોદીએ ફ્રેન્ક એન્થોનીએ બંધારણસભાની ખરડા સમિતિ કોના અધ્યક્ષપદે રચવામાં આવી હતી ? વિજયાલક્ષ્મી પંડિત ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. બાબા સાહેબ આંબેડકર સરોજીની નાયડુ ભારતનું બંધારણ કઈ તારીખે અમલમાં આવ્યું ? ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦થી ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ થી ૨૬મી જાન્યુઆરી ૧૯૪૭ ૧૫ ઓગષ્ટ ૧૯૪૯થી બંધારણસભાના અધ્યક્ષ તરીકે કોને ચુંટવામાં આવ્યા હતા ? ડૉ. બાબા સાહેબ આંબેડકર ડૉ. રાજેન્દ્રપ્રસાદને સરોજીની નાયડુ વિજયાલક્ષ્મી પંડિત ભારત દેશે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે ? સરમુખત્યારશાહી લોકશાહી સામ્યવાદ ઉપરના તમામ નીચેનામાંથી બંધારણસભાના સ્ત્રી સભ્ય કોણ ન હતા ? સરોજીની નાયડુ વિજયાલક્ષ્મી પંડિત ઉપરના બંને કલ્પના ચાવલા ડૉ. બાબા સાહેબ આંબેડકરે ભારતીય 'બંધારણનો અંતરાત્મા'કોને કહ્યો છે ? સરકારના અંગોને આઝાદીને લોકશાહીને બંધારણીય ઈલાજોના હકને ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે ? ચુંટણીથી આમુખથી લોકશાહીથી ઉપરના તમામ કોઈ પણ દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે, તેને કેવો દેશ કહેવાય ? પ્રજાસત્તાક દેશ સ્વતંત્ર દેશ આઝાદ દેશ બિનસાંપ્રદાયિક દેશ સંઘયાદીના વિષયો પર દેશની સંસદ જે કાયદા ઘડે તે કોને લાગુ પડે છે ? સમગ્ર દેશને એક જ રાજ્યને એક જ જિલ્લાને એક જ ગામને ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉમર નક્કી કરવામાં આવી છે ? ૧૦ કે તેથી વધુ વર્ષની ૧૫ કે તેથી વધુ વર્ષની ૧૮ કે તેથી વધુ વર્ષની ૧૩ કે તેથી વધુ વર્ષની ............. ના બંધારણમાં બ્રિટન,આયર્લેન્ડ,ફ્રાંસ તથા અમેરિકાના બંધારણની વિશિષ્ટતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ? ભારત મ્યાનમાર આફિકા ઓસ્ટ્રેલીયા બંધારણસભાએ તેની કામગીરી ક્યારે શરુ કરી ? ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ૨૬ નવેમ્બર ૧૯૪૯ ૯ ડિસેમ્બર ૧૯૪૬ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ હું એક સંઘ રાજ્ય છું મને ઓળખો . ભારત ભૂતાન મ્યાનમાર ગુજરાત બંધારણસભાને બંધારણ ઘડવા કેટલો સમય લાગ્યો ? ૧૦ વર્ષ ૧ માસ ૮૦ દિવસ 2 વર્ષ ૧૨ માસ ૧૦ દિવસ ૧2 વર્ષ ૧૧ માસ ૬ દિવસ 2 વર્ષ ૧૧ માસ ૧૮ દિવસ બંધારણ ઘડવા માટે બંધારણસભાની કેટલી બેઠકો થઈ હતી ? ૩૦૦ ૨૦૦ ૧૫૫ ૧૬૬ Time's up