ધોરણ – 8 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહેવામાં આવે છે ? મૃદાવરણ જલાવરણ વાતાવરણ એક પણ નહીં નીચેનામાંથી કોનો-કોનો વાતાવરણ દૂષિત થવામાં સમાવેશ થાય છે ? ઉદ્યોગો અને કારખાનાં પાવર સ્ટેશનો વાહનો ઉપરના તમામ નીચેનામાંથી વૈશ્વિક તાપમાન વધવાથી કેવા કેવા ફેરફાર થાય છે ? તાપમાન પવનની દિશા ભેજ ઉપરના તમામ કોઈ પ્રદેશનાં તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને શું કહે છે ? આબોહવા હવામાન સારણી અવકાશ કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે શું કહેવાય ? આબોહવા હવામાન આર્કટિક અવકાશ કઈ આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે; તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ અટકે છે ? ઠંડી ગરમ વિષવવૃત કર્કવૃત ગ્લોબલ વોર્મિંગ એટલે........ વૈશ્વિક સમાજ વૃદ્ધિ વૈશ્વિક શિક્ષણ વૃદ્ધિ વૈશ્વિક તાપ-વૃદ્ધિ વૈશ્વિક પાણી શુદ્ધિ સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ એટલે શું કહેવાય ? વાઇટ હાઉસ ઈફેક્ટ ગ્રીન હાઉસ ઈફેક્ટ લાઈટ હાઉસ સિસ્ટમ ઉપરના તમામ એન્ટાર્કટિકામાં કેટલા દિવસમાં 3250 ચો.કિમી બરફની છાજલી પીગળી ગઈ ? 35 દિવસમાં 1 વર્ષમાં 6 મહિનામાં 100 દિવસમાં નીચેનામાંથી કોનો કોનો ગ્રીન હાઉસ વાયુઓમાં સમાવેશ થાય છે ? કાર્બન ડાયોક્સાઇડ મિથેન અને CFC નાઈટ્રસ ઓક્સાઇડ અને હેલોકાર્બન ઉપરના તમામ છેલ્લા 100 વર્ષોમાં તાપમાનમાં ...... સે નો વધારો. 0.6° 0.100° 0.60° 60.60° દસ લાખનો એક ભાગ એટલે...... CCM PPM NCC SSC વિશ્વ હવામાન સંસ્થા એટલે....... MWM WWW WMO OWM નાઈટ્રસ ઓકસાઈડનું પ્રમાણ 270 PPM થી વધીને હાલ કેટલું થયું છે ? 619 PPM 519 PPM 419 PPM 319 PPM ક્લોરોફ્લોરા કાર્બન એટલે..... CFC FCC CCF FFC એક માઇક્રોનથી 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મકણોને શું કહે છે ? કેરોસીન ઍરોસેલ પાવરસેલ એક પણ નહીં નીચેનામાંથી ગ્લોબલ વૉર્મિગની અસરોથી પક્ષીઓની કઈ અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે ? કોયલ પોપટ ચકલી કાબર નીચેનામાંથી કયા ક્યા ઉપાયો ગ્લોબલ વૉર્મિગથી બચવાના ઉપાયોમાં સમાવેશ થાય છે ? CNG નો વપરાશ વધારવો. વરસાદી પાણીનો સંગ્રહ કરવો. ઇકો-ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો. ઉપરના તમામ. નીચેનામાંથી એક ટન કાગળ બનાવવા માટે શું શું વપરાય છે ? 4400 કિલોવૉટ વીજળી. 30,000 લિટર પાણી. 11 વૃક્ષોના લાકડાંનો માવો. ઉપરના તમામ વપરાય છે. ઇ.સ. 1972માં સ્વીડનનાં પાટનગર........ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી . નોર્વે રી-ઓડી-જાનેરો કોપનહેગન સ્ટોકહોમ Time's up