ધોરણ – 8 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર લોકશાહીમાં લોકો કયા માધ્યમથી સરકારની પસંદગી કરે છે ? ભાષણના સભાના મિટિંગના ચૂંટણીના લોકશાહીમાં એક અગત્યનું લક્ષણ એ છે કે,સત્તા કોઈ.........વ્યક્તિના હાથમાં હોતી નથી. સૌ બધાજ તમામ એકાદ "સાર્વભૌમત્વ" એ કોનું અનિવાર્ય લક્ષણ છે ? રાજ્યનું વિશ્વનું વિદેશનું ઉપરના તમામ લોકશાહી માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે ? ડેડલાઈન ડિસ્કવર ડેમોક્રેસી ડિસ્કવરી ચૂંટણીમાં ચૂંટાયેલા શું ધરાવતા પક્ષના નેતાને પ્રધાનમંત્રી(વડાપ્રધાન) બનાવવામાં આવે છે ? બહુમતી હાર ઓછા મત સંગઠન ભારતમાં ......એ સર્વોચ્ચ સંસ્થા છે. વડી અદાલત સચિવાલય વિધાનસભા સંસદ સંસદનું ઉપલુ ગૃહ ક્યુ છે ? વિધાનસભા લોકસભા રાજ્યસભા એક પણ નહીં સંસદનું નીચલું ગૃહ ક્યુ છે ? લોકસભા રાજ્યસભા વિધાનસભા ઉપરના તમામ લોકસભાના કુલ સભ્યોની સંખ્યા કેટલી છે ? 345 545 245 445 ગુજરાતમાં લોકસભાની કુલ બેઠકોની સંખ્યા કેટલી છે ? 26 36 16 56 રાજ્યસભામાં કુલ સભ્યોની સંખ્યા કેટલી છે ? 250 550 350 150 ગુજરાતની કુલ રાજ્યસભાની બેઠકો કેટલી છે ? 211 11 111 51 લોકસભાની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે ? 10 વર્ષે 9 વર્ષે 6 વર્ષ 5 વર્ષે દરેક સંસદીય મતવિસ્તારમાંથી કેટલા ઉમેદવારને સંસદમાં ચૂંટવામાં આવે છે ? બે ત્રણ એક પાંચ M.P કોને કહેવામાં આવે છે ? સંસદસભ્યને ધારાસભ્યને સરપંચને તાલુકા પ્રમુખને લોકસભાની ચૂંટણી બાદ સંસદસભ્યોની કેટલી યાદી બનાવવામાં આવે છે ? હજાર એક લાખ સો વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે ? મુખ્યમંત્રી રાષ્ટ્રપ્રમુખ સ્પીકર મંત્રીઓ ભારતના વડાપ્રધાન લોકસભામાં ક્યાં પક્ષના વડા હોય છે ? વિરોધપક્ષના શાસકપક્ષના અપક્ષના એક પણ નહીં મંત્રીઓ કઈ યાદીમાં આવતાં ક્ષેત્રો વિશેનાં વિવિધ સરકારી કામોની જવાબદારી સંભાળે છે ? સંઘ સંગઠન સભા ઘર રાજ્યસભાના સભ્યોની ચૂંટણી જુદાં જુદાં રાજ્યોની ......... ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે . ગ્રામ પંચાયતોના તાલુકા પંચાયતોના વિધાનસભાઓના જિલ્લા પંચાયતોના રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા 250ની નક્કી કરવામાં આવી છે, જેમાં કેટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે ? 138 238 338 200 રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે ? 12 22 28 18 રાજ્યસભા ...... ગૃહ છે. તેનું વિસર્જન થતું નથી. સામાન્ય બિનકાયમી કાયમી કાર્યાલય રાજ્યસભામાં દર બે વર્ષે એના કેટલામાં ભાગના સભ્યો નિવૃત થાય છે અને તેટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે ? છઠ્ઠા પાંચમાં ચોથા ત્રીજા કોઈ ખરડાને કાયદાના રૂપમાં લાગુ કરતા પહેલા કોની મંજૂરી જરૂરી છે ? મુખ્યમંત્રીની રાજ્યસભાની વિધાનસભ્યની શાસકપક્ષની રાજ્યસભાનું સંચાલન કરનારને શું કહે છે ? સભાપતિ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી વડાપ્રધાન હોદ્દાની રૂએ .........રાજ્યસભાના સભાપતિ બને છે. ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે સૌથી પહેલા કોના માટે સમય નક્કી કરવામાં આવે છે ? મુખ્યમંત્રી માટે રાષ્ટ્રપતિ માટે પ્રશ્નોત્તરી માટે વડાપ્રધાન માટે લોકશાહીમાં કેવા વહીવટ માટે વિરોધપક્ષની પણ સૌથી મોટી અને મહત્વની રચનાત્મક ભૂમિકા હોય છે ? નકામા સારા બિન જરૂરી વિરોધી લોકસભાનું સંચાલન કરનારને શું કહે છે ? મુખ્યમંત્રી સ્પીકર વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ .........ના અંગભૂત ભાગ ગણાય છે ? સંસદ મંત્રી પ્રમુખ એક પણ નહીં. સંસદનાં બંને ગૃહોએ પસાર કરેલો ખરડો કોની સહી થાય ત્યારે પછી કાયદો બને છે ? મુખ્યમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ એક પણ નહીં સંસદની બેઠકો બોલાવવાની અને સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની સત્તા કોણ ધરાવે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી પ્રમુખ બધા સાંસદો મળીને શું બને છે ? રાજ્યસભા લોકસભા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નીચેનામાંથી કઈ જોડી સાચી નથી ? સંસદ - લોકસભા અને રાજ્યસભા લોકસભા - સંસદસભ્ય રાજ્યસભા - કુલ 250 સભ્યો ઉપલું ગૃહ - લોકસભા નીચેનામાંથી કઈ જોડી સાચી નથી ? રાજ્યસભા - ગુજરાતની 21 બેઠકો લોકસભા - કુલ 545 સભ્યો રાજ્યસભા - કુલ 250 સભ્યો લોકસભા - ગુજરાતની 26 બેઠકો નીચેનામાંથી કઈ જોડી સાચી છે ? લોકસભા - દર 5 વર્ષે ચૂંટણી થાય સંસદસભ્ય - M.P રાજ્યસભા - ઉપલું ગૃહ ઉપરના તમામ નીચેનામાંથી કઈ જોડી સાચી નથી ? સંસદ - સર્વોચ્ચ સંસ્થા લોકસભા - નીચલું ગૃહ રાષ્ટ્રપ્રમુખ - વડાપ્રધાન રાજ્યસભા - ગુજરાતની 11 બેઠકો નીચેનામાંથી કઈ જોડી સાચી છે ? લોકતાંત્રિક - લોકશાહી લોકસભા - કુલ સભ્યો 250 રાજ્યસભા - 12 સભ્યોની નિમણૂક વડાપ્રધાન કરે. ઉપરના તમામ નીચેનામાંથી કઈ જોડી સાચી નથી ? રાજ્યસભાના સભાપતિ - હોદ્દાની રૂએ મખ્યમંત્રી લોકશાહી - ડેમોક્રેટિક સંસદસભ્ય - એમ.પી રાષ્ટ્રપતિ - રાષ્ટ્રપ્રમુખ Time's up