ધોરણ – 8 સંસ્કૃત એકમ કસોટી – 9 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કઈ વિભક્તિની જોડ સાચી નથી ? प्रथमा - કર્તા सप्तमी - સબંધક द्वितीया - કર્મ तृतीया -કરણ નીચેનામાંથી કઈ વિભક્તિની જોડ સાચી છે ? चतुर्थी - સંપ્રદાન पञ्चमी - અપાદાન षष्ठी - સબંધક ઉપરની તમામ નીચેનામાંથી કઈ જોડ સાચી છે ? गजाय - હાથી માટે गजात् - હાથીને गजस्य - હાથી गजे - હાથી વડે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? गजेन - હાથી વડે गजम् - હાથીને गजाय - હાથીનો गज: - હાથી નીચેનામાંથી કઈ પ્રથમા વિભક્તિ સાચી નથી ? बालाया: बाला बाले बाला: નીચેનામાંથી કઈ સંબોધન વિભક્તિ સાચી છે ? बाला बालाया: बालायाम् हे बाले નીચેનામાંથી કઈ દ્વિવચન જોડ સાચી છે ? बाले बालाभ्याम् बालयो: ઉપરના તમામ નીચેનામાંથી કઈ જોડ સાચી છે ? पीब् - पिबति गच्छ् - गच्छति तिष्ठ - तिष्ठति ઉપરના તમામ નીચેનામાંથી સ્વરાન્ત નામો કયા ક્યા છે ? वन बाला शाला ઉપરના તમામ નીચેનામાંથી વ્યજનાન્ત નામો કયા ક્યા છે ? भागवत् वाक् मरुत् ઉપરના તમામ Time's up