ધોરણ – 8 સંસ્કૃત એકમ કસોટી – 6/2 તમારું નામ તમારો મોબાઇલ નંબર गुर्जरराजस्य राजधानी किं नगरम् अस्ति /? सुरतम् गान्धिनगरं अहमदाबादनगरं बरोदानगरम् કયા કારણે ગાંધીનગર વિશ્વના 'લીલા નગર' તરીકે પ્રસિધ્ધ છે ? વધુ વૃક્ષોને કારણે લીલા મકાનોને કારણે અક્ષરધમને કારણે પાટનગરને કારણે ખુબ જ' માટે સંસ્કૃત શબ્દ આપો . अस्मिन् मृशम् खलु खगः पादपाः' इति शबद्स्य कः अर्थ अस्ति ? પગ પગો વૃક્ષ વૃક્ષો गान्धिनगरं किदृषेन रूपेण प्रसिध्धं ? हरितनगररूपेण उध्यननगररूपेण मन्दिरनगररूपेण रक्तनगर्रूपेण उद्यानम् ' इति शबद्स्य कः अर्थः अस्ति ? પરિશ્રમ ઉદાત્ત બગીચો ઉધ્યમ ગાંધીનગરના જોવલાયક સ્થળો કયા કયા છે ? અક્ષરધામ, સચિવાલય,મહાત્મામંદિર અક્ષરધામ,ગાંધીઆશ્રમ,સચિવાલય અક્ષરધામ,ઝૂલતામિનારા,અંબાજી કાકરિયા,ગાંધીઆશ્રમ,ઇન્દ્રોડા कुत्र विधानसभाया: अधिवेशनानि भवन्ति ? विध्यभवने अक्षरधामे महात्मामन्दिरे सचिवालयभवने स्वन्त्रताया: कृते कः भृशं प्रयत्नम् अकरोत् ? महात्मा गान्धिमहोदयः विवेकः राजीव गान्धिमहोदयः नरेन्द्रनाथः રહે છે' માટે સંસ્કૃત ક્રિયાપદ આપો . गच्छति यच्छति निवसन्ति तिष्ठति महात्मामन्दिरतः नाति दूरे एव किम् अस्ति ? सचिवालयभवनम् विध्याभवनं अक्षरधाम: किर्तितोरण: Time's up