ધોરણ – 8 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કૃત્રિમ રેસા કયા છે? કપાસ એક્રેલિક ઊન શણ કયા પ્રકારના રેસા કૃત્રિમ રેશમ તરીકે ઓળખાય છે? નાયલોન એક્રેલિક ટેરેલીન રેયોન કયા રેસા કૃત્રિમ ઉન તરીકે ઓળખાય છે? એક્રેલિક નાયલોન રેયોન રેશમ નીચેના પૈકી શાનું રિસાયકલ થઇ શકે નહીં? થેલી નું પ્લાસ્ટિક ના રમકડાં કૂકરના હેન્ડલ નું પ્લાસ્ટીકની ખુરશી નીચે પૈકી કુદરતી રેસા કયા છે? નાયલોન ઊન PVC પોલીથીન કપાસ અને કૃત્રિમ રેશમ વચ્ચે કઈ સામ્યતા છે? બંને એસ્ટર છે બંને સેલ્યુલોઝ છે બંને જૈવ અવિઘટનીય છે બંને ગરમ કરતા પીગળે છે નીચે પૈકી કયા રેસા સંશ્લેષિત રેસા નથી રેશમ રેયોન એક્રેલિક નાયલોન પોલિમર જે નાના અણું નો બનેલો છે તે ને શું કહે છે? કોષ મોનોમર પડ અણું PTA શું છે? થર્મોસેટિંગ પ્લાસ્ટિક નાયલોન થર્મોપ્લાસ્ટિક પોલિએસ્ટર માનવ સર્જિત રેસા રેયોન કોના જેવા છે? કપાસ શણ ઊન રેશમ પોલીમર કેટલા એક નો બનેલો હોય છે ઘણા બધા એક બે ચાર પોલિએસ્ટર અને ઊન નું મિશ્રણ શું છે પોલિવુલ બાટલો વાયરો વાસણો પોલીથીન અને pvc એ ___ના ઉદાહરણ છે થર્મોપ્લાસ્ટિક ટેરીલીન પોલીકોટ પેટ્રોકેમિકલ્સ નાયલોન ક્યારે બનાવવામાં આવ્યું 1931 1932 1930 1935 નીચેનામાંથી કયું થર્મોસેટિંગ પ્લાસ્ટિક નું ઉદાહરણ નથી રમકડા મેલેમાઇન બેકેલાઈટ કોઈ પણ નહીં નાયલોન માંથી બનતી વસ્તુ કઈ છે બધા જ મોજા પડદા બ્રશ ___ એ હળવું અને મજબૂત ટકાઉ છે પ્લાસ્ટિક લોખંડ એલ્યુમિનિયમ લાકડું રેશમ શેમાંથી મળે છે કીડા રબર વનસ્પતિ નાયલોન કયા રેસાઓ માનવીઓ દ્વારા બનાવવામાં આવે છે કૃત્રિમ કુદરતી ખરાબ કોઈ પણ નહીં સંશ્લેષિત રેસાઓ ને બીજા કયા નામથી ઓળખાય છે માનવસર્જિત કુદરતી ખરાબ કોઈ પણ નહીં કોણ હવા કે પાણી સાથે પ્રતિક્રિયા આપતું નથી પ્લાસ્ટિક લોખંડ એલ્યુમિનિયમ લાકડું કયું કાપડ જલ્દી ચોળાઈ જતું. નથી પોલીએસ્ટર નાયલોન ટેરીલીન રબ્બર ટાઇલ્સ અને રસોડાના સાધનો બનાવવા માટે શું ઉપયોગી છે મેલામાઈન પેટ્રોકેમિકલ્સ બેકેલાઈટ રમકડા 15 pet એ શું છે ? પોલિએસ્ટર નાયલોન ટેરીલીન રબર પોલીમર શબ્દ કઈ ભાષા પરથી લેવામાં આવ્યો છે ગ્રીક ગુજરાતી અંગ્રેજી ચાઈનીઝ કયા રેસાઓ ને કોઈપણ પ્રકારના કુદરતી કાચા માલના ઉપયોગ વગર બનાવવામાં આવે છે નાયલોન રેયોન રબ્બર પ્લાસ્ટિક ____અગ્નિ અવરોધક છે મેલામાઈન પેટ્રોકેમિકલ્સ બેકેલાઈટ રમકડા નીચેનામાંથી શું જૈવ અવિઘટનીય છે એલ્યુમિનિયમ લાકડું કાપડ કાગળ નાનો એકમ એ__પદાર્થ છે રસાયણિક કાર્બનિક કૃત્રિમ ખરાબ. ગ્લુકોઝના એકમો મોટી સંખ્યામાં જોડાવા થી શું બને છે સેલ્યુલોજ પોલિમર કૃત્રિમ રસાયણિક પ્લાસ્ટિક નો વિઘટન થતું ન હોવાથી તે _____છે ઇકો ફ્રેન્ડલી સસ્તા મોઘા કોઈ પણ નહીં પોલિએસ્ટર અને કપાસ નું મિશ્રણ શું છે પોલિકોટ પોલીવુલ ટરિલીન નાયલોન શિયાળામાં ઉપયોગી સંશ્લેષિત રેસા કયા છે એક્રેલિક ટેરીલીન પોલિકોટ નાયલોન કયો રસાયણ ફળોની સુગંધ આપે છે એસ્ટર પોલીએસ્ટર નાયલોન રબર નીચેનામાંથી PET નો ઉપયોગ શું બનાવવામાં થાય છે બધા જ બાટલો વાયરો વાસણો નીચેનામાંથી __ઉષ્મા અને વિદ્યુતનો અવાહક છે બેકેલાઈટ ટેરીલીન મેલામાઈન રમકડા નીચેનામાંથી શું ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે ટેફલોન માર્ગોમ લોખંડ એક પણ નહીં સંશ્લેષિત રેસા એ કુદરતી રેસા કરતા પાણી__ વાપર્યું હશે ઓછું સરખું જ વધારે કોઈ પણ નહીં __ધાતુઓ કરતા વજનમાં હલકો હોય છે પ્લાસ્ટિક લોખંડ એલ્યુમિનિયમ લાકડું એવા પદાર્થો જેનું કુદરતી પ્રક્રિયા થી વિઘટન થાય તેને શું કહે છે જૈવ વિઘટનિય પ્લાસ્ટિક મેલામાઈન જૈવ અવિઘટનિય ___ એ એક પ્રકારનું પોલી એસ્ટર છે ટેરીલીન નાયલોન રબર પ્લાસ્ટિક પ્લાસ્ટિક નો ઉપયોગ શેમા થાય છે બધા જ મોટર કાર હવાઈ જહાજ અવકાશ યાન તળવાની કડાઈ નું હેન્ડલ શેનું બનેલું હોય છે પ્લાસ્ટિક લોખંડ એલ્યુમિનિયમ લાકડું અગ્નિશામક કપડાં શેમાંથી બને છે મેલેમાઇન માર્ગોમ ટેફલોન લોખંડ જેને સરળતાથી કોઇ પણ આકારમાં ઢાળી શકાય છે પ્લાસ્ટિક પોલીકોટ પેટ્રોકેમિકલ્સ સિન્થેટિક રસોડામાં કેવા કપડાં ના પહેરવા જોઈએ સિન્થેટિક એક્રેલિક ટેરીલીન પોલીકોટ સમયની શોધ કયા દેશે કરી હતી ચીન ભારત પાકિસ્તાન દુબઈ નીચેનામાંથી શેનો સમાવેશ 4 - આર માં નથી રેકૃઇટ રીડ્યુસ રિસાઇકલ રિકવર એસ્ટર કેટલા રસ્તાઓના મિશ્રણથી બનાવાય છે બે ત્રણ ચાર પાંચ નાયલોન ને નીચેનામાંથી શેમાંથી ન હતું બનાવવામાં આવ્યું પ્લાસ્ટિક કોલસો હવા પાણી કેવા સ્ત્રોતોમાંથી કાપડ બનાવી શકાય છે એ અને બી બંને કુદરતી નદી પ્લાસ્ટિક ને ગરમ કરતાં સરળતાથી તૂટી ન જાય તેને શું કહે થર્મોસેટિંગ પ્લાસ્ટિક પેટ્રોકેમિકલ્સ થર્મોપ્લાસ્ટિક ટેરીલીન કોને કપાસના રેસાઓ સાથે વણી ને ચાદર બનાવી શકાય છે રેયોન નાયલોન રબર પ્લાસ્ટિક 45 વિદ્યુત ની સ્વીચો બનાવવા માટે___ઉપયોગી છે બેકેલાઈટ ટેરીલીન મેલામાઈન રમકડા લાકડાના માવા માં રાસાયણિક પ્રક્રિયા કરી કયા રેસા મેળવવામાં આવે છે રેયોન નાયલોન રબર પ્લાસ્ટિક ___ એ એક પ્રકારનું પ્લાસ્ટિક છે પોલીથીન પોલિવુલ ટેરીલીન પોલિકોટ શેમાં એકમોની ગોઠવણી સમાન હોતી નથી પ્લાસ્ટિક પોલીકોટ પેટ્રોકેમિકલ્સ સિન્થેટિક કપાસ એ__તરીકે ઓળખતો પોલિમર છે પોલિમર કૃત્રિમ ખરાબ રસાયણિક પર્વતારોહણ માટે ના દોરા શેમાંથી બનાવાય છે નાયલોન રેયોન રબર પ્લાસ્ટિક નાયલોન રેસાઓ કેવા હોય છે મજબૂત પોચા ખરાબ બરડ પોલી એસ્ટર એક કેવા રેસા છે સંશ્લેષિત ખરાબ કુદરતી કોઈ પણ નહીં સ્વાસ્થ્ય સબંધી ઉદ્યોગોમાં શેનો વધુ ઉપયોગ થાય છે પ્લાસ્ટિક લોખંડ એલ્યુમિનિયમ લાકડું કપાસ ઉન જેવા રેસાઓ શેમાંથી મેળવવામાં આવે છે વનસ્પતિ પ્લાસ્ટિક રબર નાયલોન ____રેસાઓ સ્ટીલ કરતા પણ મજબૂત હોય છે નાયલોન રેયોન રબર પ્લાસ્ટિક પ્લાસ્ટિક ગરમ કરતા સરળતાથી તૂટી જાય છે તેને શું કહે છે થર્મોપ્લાસ્ટિક ટેરીલીન પોલીકોટ પોલીથીન એવા પદાર્થો જેનું કૂદરતી પ્રક્રિયાથી વિઘટન થાય નહીં તેને શું કહે છે જૈવ અવિઘટનીય પ્લાસ્ટિક મેલેમાઇન જૈવ વિઘટનીય સૌપ્રથમ સંશ્લેષિત રેસા કયા હતા નાયલોન રેયોન રબર પ્લાસ્ટિક પ્લાસ્ટિક થાતુ કરતા.___છે સસ્તુ મોઘું ભારે કોઈ પણ નહીં ઘણા નાના એકમો ભેગા મળીને એક વિશાળ એકમ બનાવે તેને શું કહે છે પોલીમર કૃત્રિમ ખરાબ રસાયણિક પાણી દૂધ વગેરેનો સંગ્રહ કેવા પાત્રમાં કરવામાં આવે છે પ્લાસ્ટિક મેલામાઈન થર્મોકોલ પેટ્રોકેમિકલ્સ પેરાશૂટ માં કયા રેસાઓ વપરાય છે નાયલોન રેયોન રબ્બર પ્લાસ્ટીક નીચેનામાંથી શું જૈવવિઘટનીય છે કાગળ પ્લાસ્ટિકની થેલી ટીન બોટલ સંશ્લેષિત રેસા ની જેમ પ્લાસ્ટિક પણ ____છે પોલિમર કૃત્રિમ ખરાબ રાસાયણિક Time's up