ધોરણ – 8 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કયો ગુણધર્મ ધાતુનો નથી? ટુકડાઓમાં તૂટી જવું. સખતપણું ટીપાઉપણું વિજવાહકતા નીચેનામાંથી કયો પદાર્થ વિદ્યુતનો સુવાહક છે? પેન્સિલની અણી કોલસાનો ટુકડો સલ્ફરનો ટુકડો તાંબાનો તાર નીચેનામાંથી કયો પદાર્થ વિદ્યુતનો અવાહક છે? પેન્સિલની અણી લોખંડની ખીલી એલ્યુમિનિયમ વાયર તાંબાનો તાર નીચેનામાંથી કયો અધાતુનો ઉપયોગ નથી? તે તવાના હેન્ડલ બનાવવા ઉપયોગી છે. તે રસોઈના તવા બનાવવામાં ઉપયોગી છે. તે લાકડાના હાથા બનવવામાં ઉપયોગી છે. તે પ્લાસ્ટિકની વસ્તુ બનાવવામાં ઉપયોગી છે. ધાતુને ખેંચીને તેના તાર બનાવવા તે ધાતુનો કયો ગુણધર્મ છે? સખતપણું ચળકાટ તણાવપણું એક પણ નહીં ક્યા પદાર્થો રણકાર ઉત્પન્ન કરતો નથી? કુહાડી પતરું સિક્કો કોલસાનાં વાયર કયા પદાર્થને ટીપવાથી તેનો ભૂકો થઈ જાય છે? કૅલ્શિયમ એલ્યુમિનિયમ સલ્ફર તાંબું નીચેનામાંથી કઇ ધાતુ ચપ્પા વડે કાપી શકાય છે? તાંબું પોટેશિયમ કેલ્શિયમ એલ્યુમિનિયમ કઇ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળી આવે છે? કાર્બન પોટેશિયમ પારો સોડિયમ ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું મળે છે? આયોડાઈડ બ્રોમાઇડ હેલાઈડ ઓક્સાઇડ ધાતુના ઓક્સાઇડ કેવી પ્રતિકૃતિ ધરાવે છે? તટસ્થ એસિડિક બેઝિક એક પણ નહીં. એસિડિક પદાર્થની લિટમસપત્ર પર શું અસર થાય છે? લાલને ભૂરું બનાવે. કોઈ પ્રતિક્રિયા દર્શવાતું નથી. ભૂરાને લાલ બનાવે. રંગ પરિવર્તન જોવા મળતો નથી. બેઝિક પદાર્થની લિટમસપત્ર પર શું અસર થાય છે? ભૂરાને લાલ બનાવે છે. લાલને ભૂરું બનાવે છે. કોઈ પ્રતિક્રિયા જોવા મળતી નથી. રંગપરિવર્તન થાય છે. અધાતુના ઓકસાઈડ કેવી પ્રતિકૃતિ ધરાવે છે? એસિડિક તટસ્થ બેઝિક એક પણ નહીં કઇ ધાતુનો સંગ્રહ કેરોસીનમાં કરવામાં આવે છે? સોડિયમ કૅલ્શિયમ એલ્યુમિનિયમ તાંબું કઇ અધાતુનો સંગ્રહ પાણીમાં કરવામાં આવે છે? સલ્ફર ફોસ્ફરસ કાર્બન એક પણ નહીં કયો વાયુ ધાણી ફૂટ્યા જેવા અવાજ સાથે ઉત્પન્ન થાય છે? નાઇટ્રોજન હિલિયમ હાઈડ્રોજન ઓક્સિજન વિસ્થાપન પ્રક્રિયા માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી? ઝીંક કોપરનું વિસ્થાપન કરે છે. ઓછી સક્રિય ધાતુ વધુ સક્રિય ધાતુનું વિસ્થાપન કરે. વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે. કોઈ પણ પદાર્થ કોઈ પણ તત્વનું વિસ્થાપન કરી શકે. અધાતુનો ઉપયોગ ક્યાં થાય છે? ખાતારમાં પાણીને શુદ્ધ કરવામાં ફટાકડામાં આપેલ તમામ મરક્યુરી નો ઉપયોગ ક્યાં થાય છે? ખાદ્યપદાર્થોના સંગ્રહમાં વિદ્યુત તાર બનાવવા બળતણ તરીકે થરમોમિટર માં મેગ્નેશિયમશિયમ ના ઓક્સાઈડ___ હોય છે બેજીક ખારા ઓક્સાઈડ કોઈ પણ નહિ ___ એ એસિડ સાથે પ્રતિક્રિયા આપતા નથી. અ ધાતુ ઓક્સાઈડ કોપર હાયડ્રોકસાઇડ સોડિયમ કયો વાયુ સળગાવતા પોપટ જેવો અવાજ આવે છે હાઈડ્રોજન કોપર હાઇડ્રોકસાઇડ ઓક્સાઈડ પારો તાંબા ના વાસણ અને હવામાં રાખતા શેનો ક્ષાર લાગે છે કોપર હાઇડ્રોકસાઇડ ઓક્સાઈડ સોડિયમ પારો તાંબુ કોની સાથે પ્રક્રિયા આપે છે સલ્ફ્યુરિક એસિડ સલ્ફર ડાયોક્સાઇડ સોડિયમ સલ્ફ્યુરસ એસિડ ધાતુ ને ટીપીને પાતરા પતરા બનાવી શકાય તેને__ કહે છે. ટીપાઉ પણું સારાપણું મજબૂત પણું સખત પણું ____ ના ગુણધર્મને લીધે ધાતુ ને ખેંચીને લાંબા તાર બનાવી શકાય છે. તણાવ પણું મજબૂત પણું ટીપાઉ પણું સખત પણું __ ફટાકડામાં વપરાય છે અ ધાતુ પ્લાસ્ટિક રસાયણ ધાતુ કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ માં કયું ધાતુ હોય છે કેલ્શિયમ પ્લાસ્ટિક સલ્ફર એલ્યુમિનિયમ તનવપણું નું બીજું નામ શું છે તનયતા તાવપણું મજબૂત પણું સખત પણું નીચેનામાંથી કોણ ચમકદાર હોય છે એલ્યુમિનિયમ લાકડું કોલસો સલ્ફર અ ધાતુ પાણીને ___કરે છે શુદ્ધ અશુદ્ધ બેજીક એસીડીક કોપર સલ્ફેટ માંથી કોનું વિસ્થાપન થાય છે કોપર કોપર ઓક્સાઈડ ઓક્સાઈડ હાઈડ્રોજન ફોસ્ફરસને સેમાં રાખવામાં આવે છે પાણીમાં રેતીમાં હવામા બધા જ કોને કેરોસીનમાં સાચવવામાં આવે છે સોડિયમ ઓક્સાઈડ કોપર હાયડ્રોકસાઇડ પારો નીચેનામાંથી કોને ટીપવાથી તૂટી જાય છે પેન્સિલની અણી લોખંડની ખીલી એલ્યુમિનિયમ વાયર તાંબાનો તાર ધાતુઓ સોડિયમ હાઇડ્રોક્સન સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કરે છે હાઈડ્રોજન ઓક્સાઈડ કોપર હાયડ્રોકસાઇડ પારો ___ ના હેન્ડલ ના લીધે ગરમ વસ્તુ થી બચી શકાય છે પ્લાસ્ટિક લાકડુ સલ્ફર એલ્યુમિનિયમ નીચેનામાંથી કોણ ઉષ્માનું અવાહક છે સલ્ફર લોખંડની ખીલી તાંબાનો તાર એલ્યુમિનિયમ વાયર ખાતરમાં શેનો ઉપયોગ થાય છે અ ધાતુ પ્લાસ્ટિક રસાયણ ધાતુ સલ્ફ્યુરસ એસિડ ભૂરા લિટ્મસ પેપર ને__ બનાવે છે ભુરુ કાળુ સફેદ એક પણ નહીં કોપર સલ્ફેટ નું વિસ્થાપન થતાં કયો રંગ દૂર થાય છે ભુરુ ભુરુ સફેદ એક પણ નહીં ___પાણી સાથે પ્રતિક્રિયા આપતા નથી અધાતુ ઓક્સાઈડ કોપર હાઈડ્રોકસાઇડ સોડિયમ નીચેનામાંથી શેમાં ધાતુનો ઉપયોગ થતો નથી એક પણ નહીં હવાઈ જહાજ ટ્રેનમાં વાહનો બનવા નીચેનામાંથી કોણ વધુ સખત હોય છે લોખંડ કોલસો મમરા સલ્ફર કોણ પાણી તથા હવા સાથે જલદ પ્રક્રિયા આપે છે સોડિયમ સોડિયમ કોપર હાઈડ્રોકસાઇડ પારો સલ્ફ્યુરસ એસિડ કેવા હોય છે એસિડિક ખારા બેજીક કોઈ પણ નહીં પ્રાણી શ્વાસ લેવામાં કોનો ઉપયોગ કરે છે અધાતુ પ્લાસ્ટિક રસાયણ ધાતુ સલ્ફર અને ઓક્સિજન થી બનતા નીપજ શું છે સલ્ફર ડાયોક્સાઇડ કોપર હાઈડ્રોકસાઇડ સોડીયમ સલ્ફ્યુરસ એસિડ અધાતુ ની બેઇજ સાથે ની પ્રક્રિયા____ છે જટિલ ખરાબ સારી એક પણ નહીં લોખંડ પાણી સાથે કેવી પ્રતિક્રિયા આપે છે ધીમી જલ્દી ખરાબ એક પણ નહીં __ એ ખૂબ જ સક્રિય અ ધાતુ છે ફોસ્ફરસ કેલ્શિયમ પ્લાસ્ટિક સલ્ફર સલ્ફર ડાયોક્સાઈડ અને પાણીમાં ઉમેરતા શું બને છે સલ્ફ્યુરસ એસિડ સલ્ફર ડાયોક્સાઇડ કોપર હાઈડ્રોકસાઇડ સોડીયમ નીચેનામાંથી કોણ ઉષ્માનો સુવાહક છે લોખંડની ખીલી લાકડું કોલસો એક પણ નહીં મેગ્નેશિયમ ને હવા માં સળગાવતા ___બને છે ઓક્સાઈડ એલ્યુમિનિયમ સોડિયમ પારો સલ્ફ્યુરિક એસિડ માં કયું અધાતુ હોય છે સલ્ફર લાકડું પ્લાસ્ટીક એલ્યુમિનિયમ કેવી ધાતુ ઓછા સક્રિય ધાતુ નું વિસ્થાપન કરે છે વધુ સક્રિય જટિલ રસાયણિક એક પણ નહીં કોને હવા મા ખુલ્લો રાખતા આગ લાગે છે ફોસ્ફરસ કેલ્શિયમ પ્લાસ્ટિક સલ્ફર કોને ઓરડાના તાપમાને પ્રવાહી હોય છે પારો લોખંડ એલ્યુમિનિયમ સોડિયમ ધાતુ માંથી રણકાર ઉત્પન્ન થતો હોવાથી તેને શું કહે છે રણકાર યુક્ત તાવ પણું તનયતા સખત પણું જે પદાર્થ રણકાર ઉત્પન્ન કરે, ઉષ્મા ની શુંવાહક હોય તેને શું કહે છે ધાતુ પ્લાસ્ટિક પાણી રસાયણ __ધાતુ ને ચપ્પા વડે કાપી શકાય છે. સોડિયમ લોખંડ એલ્યુમિનિયમ પ્લાસ્ટિક જે પદાર્થ રણકાર ઉત્પન્ન ન કરે, ઉષ્મા ની અવાહક હોય તેને શું કહે છે અધાતુ પ્લાસ્ટિક રસાયણ ધાતુ Time's up