ધોરણ – 8 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કુદરતી સંસાધન કયું છે? જમીન વિમાન રેલવે મકાન નીચેનામાંથી માનવસર્જિત સંસાધન ક્યું છે? હવા પાણી પહાડ મોબાઈલ જે સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં છે તેને શું કહેવાય? પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો. પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનો. બંને એક પણ નહીં. નીચેનામાંથી પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન કયું છે? જંગલો સૂર્યપ્રકાશ ખનીજો કુદરતી વાયુ નીચેનામાંથી કયા સંસાધનો લાંબાગાળે ખૂટી જવાના છે? વન્યજીવો કોલસો પેટ્રોલિયમ આપેલ તમામ કોલસાનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? રસોઈ માટે વપરાતા બળતણમાં તાપ વિદ્યુતમથકમાં ઉદ્યોગોમાં આપેલ તમામ મૃત વનસ્પતિનાં કોલસામાં રૂપાંતરણની પ્રક્રિયાને.......... કહે છે. નેપોતીઝેશન કેલવિલસન કાર્બોનાઇઝેશન ગેલવેનાઇઝેશન પૃથ્વીના પેટાળમાં નીચે જતા તાપમાનમાં શું ફેરફાર થાય? તાપમાનમાં ઘટાડો. તાપમાનમાં વધારો. તાપમાન સરખું રહે. તાપમાન દૂર થાય. કોલસાને ગરમ કરતા કયો વાયુ મુકત થાય છે? મિથેન ઈથેન કાર્બન ડાયોક્સાઈડ ફોસ્ફરસ નીચેનામાંથી કયો પદાર્થ કોલસાનો જ પ્રકાર છે? કોક કોલટાર કોલગેસ આપેલ તમામ કયો પદાર્થ કોલસાનો સંપૂર્ણ શુદ્ધ પ્રકાર ગણવામાં આવે છે? કોલટાર કોક કોલગેસ એક પણ નહીં. સ્ટીલના ઉત્પાદનમાં કયો પદાર્થ વપરાય છે? કોલગેસ કોલટાર કોક ડામર કયો પદાર્થ ખૂબ જ ખરાબ વાસ ધરાવે છે? કોલગેસ કોલટાર કોક પેટ્રોલ પરફ્યુમ્સ બનાવવા કોલસાનો કયો ઘટક વપરાય છે? કોલટાર કોક કોલગેસ સોડિયમ કોલટારનો ઉપયોગ નીચેનામાંથી કયો નથી? ધાતુઓના નિષ્કર્ષણમાં ફોટોગ્રાફીક પદાર્થમાં ડામરની ગોળી બનાવવા પ્લાસ્ટિક પેઇન્ટ્સમાં કારખાનામાં બળતણ તરીકે કયો પદાર્થ વપરાય છે? કોલગેસ કોલટાર કોક ઝીંક ઘરમાં વપરાતો ગેસ કેવા પ્રકારનો હોય છે? CNG PNG LPG LKG મલમ અને વેસેલિન બનાવવા કયો પદાર્થ વપરાય છે? પેટ્રોલ ઉંજણ તેલ બીટુમીન પેરાફિન મીણ બીટુમીન એ......... રંગો બનાવવા વપરાય છે. રોડ સમતલ કરવા વપરાય છે. કોલટારને બદલે વપરાય છે. આપેલ તમામ CNG નું પૂરું નામ શું છે? કનેક્ટ નેચરલ ગેસ કેનસુમ નેચરલ ગેસ કંબાઇન નેચરલ ગેસ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ભારતમાં કઇ નદીના પ્રદેશમાં કુદરતી વાયુ મળી આવે છે? કૃષ્ણા અને ગોદાવરી ગંગા અને કાવેરી સતલુજ અને બ્રહ્મપુત્રા નર્મદા અને મહી ભારતમાં કયા રાજ્યોમાં કુદરતી વાયુનો મોટા પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવે છે? ત્રિપુરા મહારાષ્ટ્ર રાજસ્થાન આપેલ તમામ પુનઃઅપ્રાપ્ય સંસાધનનો કાળજી પૂર્વક ઉપયોગ કરવાથી શું ફાયદા થશે? પર્યાવરણ સારું રહેશે. ગ્લોબલ વોર્મિંગ ઓછું થશે. લાંબા સમય સુધી તે પ્રાપ્ત રહેશે. આપેલ તમામ પેટ્રોલ અને ડિઝલની બચત કરવા ભારત સરકારની કઇ સંસ્થા કાર્યરત છે? PBCR PCRA PRCA PACR પેટ્રોલ અને ડીઝલની બચત માટે વાહન કઇ રીતે ચલાવવું જોઈએ? ખૂબ ઝડપથી. ખૂબ ધીમે. એકધારી મધ્યમ ગતિથી. એકધારી ઝડપી ગતિથી. મીણ બનાવવા શાનો ઉપયોગ થાય છે ? પેરફિંણ મીણ બિટુમીન કેરોસીન ઉંજણ તેલ કોલસાને ગરમ કરતા કયો વાયુ ઉત્પન્ન કરે છે ? કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રેશન ઓક્સિજન કોઈ પણ નહીં કોલસા ને શું કહે છે ? - અશ્મિબળતણ કૃત્રિમ હવાઈ ઓક્સિજન નાઇટ્રેશન શેમાંથી મળતી વસ્તુ ને ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુ માં થાય છે ? કોક કોલટાર કોલગેસ એક પણ નહીં મોટરનું બળતણ શું છે ? પેટ્રોલ LPG બિટુમીન એક પણ નહીં નીચેનામાંથી કોણ પુનઃ અપ્રાપ્ય નથી ? પેટ્રોલ સૂર્યપ્રકાશ કોલસો જંગલ સૌપ્રથમ તેલ નો કુવો કયા દેશે ખોડ્યો ? અમેરિકા ભારત ચીન જાપાન ખાતરના ઉત્પાદન માં શેનો ઉપયોગ થાય છે ? પેટ્રોકેમિકલ્સ બિટુમીન કોક કુદરતી વાયુ કોણ ઓછું પ્રદૂષણ કરે છે ? LPG CNG APL APG કોણ ઓછું પ્રદૂષણ કરે છે ? LPG CNG APL APG મૃત વનસ્પતિ ના અવશેષ માથી શુ બને છે ? હવા કોલસો સૂર્યપ્રકાશ ઓક્સિજન પેટ્રોલ, ડીઝલ કયા કુદરતી સંસાધન માંથી મળે છે ? બિટુમીન પેટ્રોલિયમ સૂર્યપ્રકાશ હવા ___ એ ઘેરું તૈલી પ્રવાહી છે ? બિટુમીન પેટ્રોલિયમ કોલટાર કોક ભારતમાં કયા સ્થળેથી કુદરતી વાયુ મળતો નથી ? રાજસ્થાન ગુજરાત ત્રિપુરા મહારાષ્ટ્ર કોક નો ઉપયોગ શું બનાવવામાં થાય છે ? સ્ટીલ પેન્સિલ તાંબા લોખંડ CNG નો ઉપયોગ શેના ઉત્પાદન માટે થાય છે ? વિદ્યુત બિટુમીન કુદરતી વાયુ પેટ્રોકેમિકલ્સ કોલસાની તેમની રૂપાંતરણ પ્રક્રિયા ને શું કહે છે ? હવાઈ એશન નાઈટ્રેશન કાર્બનાઇજેશન અશ્મિબળતણ પેટ્રોકેમિકલ્સ નો ઉપયોગ શેમા થતો નથી ? પેન્સિલ નાયલોન પોલોથીન ડીટર્જન સૌપ્રથમ તેલ નો કુવો અમેરિકાએ ક્યારે ખોદયો ? 1859 1869 1759 1659 જે સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં છે તેને કેવા સંશોધન કહે છે ? પુનઃ અપ્રાપ્ય પુનઃપ્રાપ્ય કુત્રિમ એક પણ નહીં સૌપ્રથમ ન્યૂયોર્કના રસ્તા પર લાઈટ માટે શેનો ઉપયોગ થયો હતો ? કોલગેસ કોલટાર બિટુમીન કોક આજકાલ કોલટાર ના બદલે શેનો ઉપયોગ થાય છે ? કોલગેસ કોલટાર બિટુમીન કોક કોક કોલટાર શેમાંથી મળે છે ? કોલસો હવા સૂર્યપ્રકાશ ઓક્સિજન ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુ ને શેના તરીકે સંગ્રહ કરવામાં આવે છે ? APG LPG APL CNG ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુ ને શેના તરીકે સંગ્રહ કરવામાં આવે છે ? બિટુમીન કેરોશીન ડીઝલ ઉંજણ તેલ અસમમાં કયા તેલનો કૂવો ખોદવા માં આવ્યો ? મિઝોરમ અરવલ્લી હકુમ માકુમ કોલટાર એ લગભગ કેટલા પદાર્થોનું મિશ્રણ છે ? 200 100 2000 20 નીચેનામાંથી કોણ પુનઃ પ્રાપ્ય છે ? હવા સૂર્યપ્રકાશ ઓક્સિજન બધા જ ધાતુ ના નિશકરાણ માં શેનો ઉપયોગ થાય છે ? કોક પેન્સિલ કોલટાર કોલગેસ રંગ બનાવવા શાનો ઉપયોગ થાય છે ? બીટુમીન કેરોશીન બીટુમીન ઉંજણ તેલ પેટ્રોલિયમ ના ઘણા બધા ઉપયોગી પદાર્થ મેળવવામાં આવે છે તેને શું કહે છે ? નાઈટ્રેશન શુદ્ધિકરણ પેટ્રોકેમિકલ્સ અશુદ્ધિકરણ __ એ સંપૂર્ણ શુદ્ધ કોલસો છે. કોક પેન્સિલ કોલટાર કોલગેસ કોલસા માંથી કેક બનાવવાની પ્રક્રિયા દરમિયાન ____મળે છે. કોક પેન્સિલ કોલટાર કોલગેસ સ્ટવ , દીવા માટેનું બળતણ શું છે ? પેરાફિણ મિણ બિટુમીન ઊંજણ તેલ કેરોસીન જે સંસાધનો કુદરતમાં મર્યાદિત જથ્થામાં છે તેને કેવા સંસાધન કહે છે ? કુદરતી પુનઃ અપ્રાપ્ય અશ્મિબળતણ પુનઃપ્રાપ્ય કોલસા માંથી કેક બનાવવાની પ્રક્રિયા દરમિયાન ____મળે છે. કોલગેસ કોલગેસ બિટુમીન કોક સ્કૂટર , કાર માં બળતણ તરીકે શું વપરાય છે ? પેટ્રોલ બિટુમીન ઊંજણ તેલ કેરોસીન ___ એ ખૂબ જ અગત્યનું અશ્મિબળતણ છે. કુદરતી વાયુ બિટુમીન કોક તેલ અને વાયુ કોના કરતા ભારે છે ? પાણી બિટુમીન પેટ્રોલિયમ કોક રોડ બનાવવા કોનો ઉપયોગ થાય છે ? સ્ટીલ બિટુમીન કોલટાર કોલગેશ લંડન ના રસ્તા પર લાઈટ માટે કોલગેસ નો ઉપયોગ ક્યારે થયો ? 1810 1812 1813 1884 નીચેનામાંથી શેનો ઉપયોગ કોલટાર થી થતો નથી ? દવામાં રંગમાં વિસ્ફાટકો એક પણ નહીં ___ એ કાળુ, અણગમતી વાસ વાળું પ્રવાહી છે. કોલટાર પેન્સિલ કોક કોલગેસ કોલસા પર કામ કરતા કારખાનામાં બળતણ તરીકે શાનો ઉપયોગ થાય છે ? કોલટાર પેન્સિલ કોક કોલગેસ ફોટોગ્રાફિક પદાર્થમાં કોનો ઉપયોગ થાય છે ? કોલટાર પેન્સિલ કોક કોલગેસ તાપ વિદ્યુત મથક માં વીજળી ઉત્પન્ન કરવા શુ વપરાય છે ? હવા સુર્યપ્રકાશ કોલસો ઓક્સિજન પેટ્રોલિયમ નું શુદ્ધિકરણ ક્યાં કરવામાં આવે છે ? હવા ઘરે રિફાઇનરી કોઈ પણ નહીં સમુદ્રમાંથી સજીવના ઊંચા દબાણને લીધે શેમાં માં ફેરવાય છે ? બિટુમીન કુદરતી વાયુ પેટ્રોલિયમ સૂર્યપ્રકાશ સમુદ્ર માં રહેતા સજીવો થી શું બને છે ? બિટુમીન કુદરતી વાયુ પેટ્રોલિયમ સૂર્યપ્રકાશ સમુદ્ર માંથી સજીવ ના મૃતદેહ માંથી પેટ્રોલિયમ કેટલા સમય માં મળે છે ? લાખો વર્ષ બે વર્ષ ટુંક સમયે એક પણ નહીં પેટ્રોલિયમ ના ભાગો ને અલગ કરવાની ક્રિયાને શું કહે છે ? નાઈટ્રેશન શુદ્ધિકરણ અશુદ્ધિકરણ કોને પાઇપલાઇનમાં વહન કરવો સરળ છે ? પેટ્રોકેમિકલ્સ બિટુમીન કોક કુદરતી વાયુ કાળુ સોનુ કોને કહે છે ? પેટ્રોકેમિકલ્સ બિટુમીન કોક કુદરતી વાયુ ___ સખત , કાળા રંગનો પદાર્થ છે. અશ્મિબળતણ કોલસો કોક શરૂઆતમાં રેલવે એન્જિન ચલાવવા માટે શું વપરાતું હતું ? સૂર્યપ્રકાશ હવા ઓક્સિજન કોલસો Time's up