ધોરણ – 8 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર કયો પદાર્થ જ્યોત સાથે સળગતો નથી? ટાયર મીણબત્તી અગરબત્તી દીવો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે તેને શું કહેવાય? બર્નર જ્યોત બળતણ દહન નીચેનામાંથી કયો દહનશીલ પદાર્થ નથી? લોખંડની ખીલી લાકડું કાગળ કોલસો નીચેનામાંથી કયો દહનશીલ પદાર્થ છે? કાચ દીવાસળી પથ્થરનો ટુકડો સોય શીલા એક મીણબત્તી સળગાવે છે, પણ ગ્લાસ ઢાંકતા તે ઓલવાઈ જાય છે તો કયા વાયુની ગેરહાજરીને લીધી મીણબત્તી ઓલવાઈ ગઈ? હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન કોઈ પણ વ્યક્તિને આગ લાગતા તેને ધાબળો શા માટે ઓઢાડવામાં આવે છે? ધાબળો ન સળગે માટે. ઠંડી ન લાગે માટે. ગરમી ન લાગે માટે. ઓક્સિજનનો સંપર્ક ઘટાડવા માટે. દાવાનળ શું છે? જમીનમાંથી આગ નિકળવી. કોલસાનું સળગવું જંગલની આગ જાતે લગાડેલી આગ. જ્વલનબિંદુ એટલે........ જે ઊંચામાં ઊંચા તાપમાને પદાર્થ સળગી ઉઠે તે. જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગી ઉઠે તે. પદાર્થમાંથી વરાળ નીકળે તે. પદાર્થ ઠંડો પડતા ટીપાં જામે તે. નીચેનામાંથી ક્યા પદાર્થનું જ્વલનબિંદુ સૌથી નીચું છે? લાકડું તેલ કેરોસીન દીવાસળી નીચેનામાંથી કયો પદાર્થ ઝડપથી સળગશે નહીં? મીણબત્તી કાગળ દીવાસળી પાણીથી ભરેલો કાગળનો કપ નીચેનામાંથી કયો પદાર્થ જ્વલનશીલ પદાર્થ છે? પેટ્રોલ આલ્કોહોલ પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ આપેલ તમામ ઘણા પદાર્થ પર પાણી નાખતા તે શા માટે ઓલવાઈ જાય છે? જ્વલનબિંદુ સમાન થવાથી. જ્વલનબિંદુ ઊંચું જવાથી. જ્વલનબિંદુ નીચું જવાથી. એક પણ નહીં. આગ ઉત્પન્ન કરવાની ત્રણ જરૂરિયાત કઈ છે? બળતણ, હવા, પાણી બળતણ, હવા, ગરમી ગરમી, હવા,પાણી આપેલ તમામ આગ ઓલવવા વપરાતા યંત્રને શું કહે છે? અગ્નિશામક યંત્ર અગ્નિપોષક યંત્ર અગ્નિદાહક યંત્ર અગ્નિજવાલક યંત્ર કયો વાયુ અગ્નિશામક છે? કાર્બન ડાયોક્સાઈડ કાર્બન મોનોકસાઈડ ઓક્સિજન નાઇટ્રોજન નીચેનામાંથી કયો પદાર્થ ઓરડાના તાપમાને પણ સળગી ઉઠે છે? ફોસ્ફરસ પોટેશિયમ કાર્બન કોલસો સળગતી મીણબત્તી પર કાચ રાખતા તેના પર કાળા ડાઘા જોવા મળે છે તે ક્યા પદાર્થને લીધે હોય છે? નાઇટ્રોજન હિલિયમ કાર્બન ઓક્સિજન જ્યોતનો સૌથી બહારનો ભાગ કયા રંગનો દેખાય છે? રાતો કાળા પીળા ભૂરા મીણબત્તીની જ્યોતનો ભૂરો રંગ શું સૂચવે છે? પદાર્થનું સંપૂર્ણ દહન. પદાર્થ દહન થયેલ નથી. પદાર્થનું અપૂર્ણ દહન એક પણ નહીં. સોની ઘરેણાં પીગાળવા જ્યોતના કયા ભાગનો ઉપયોગ કરે છે? મધ્યમ ભાગનો ગમે તે ભાગનો સૌથી અંદરના સૌથી બહારના બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવાનો એકમ કયો છે? J/kg kJ/g kJ/kg Kg/g બંધ ઓરડામાં કોલસો સળગાવતા કયો વાયુ ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઈડ કાર્બન મોનોકસાઈડ સલ્ફર ડાયોક્સાઈડ હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ નું વધતું પ્રમાણ એટલે...... ગ્લોબલ વોર્મિંગ નાઇટ્રેશન એસિડ વર્ષા કાર્બોનાઇઝેશન એસિડ વર્ષા થવાનું કારણ શું? સલ્ફર અને કાર્બન ડાયોક્સાઈડનું વરસાદમાં ભળવું સલ્ફર અને નાઈટ્રોજનના ઓક્સાઇડનું વરસાદમાં ભળવું સલ્ફર અને કાર્બનનું વરસાદમાં ભળવું સલ્ફર અને હાઇડ્રોજનનું વરસાદમાં ભળવું એસિડ વર્ષાથી ........ ને નુકસાન થાય છે. ખેતીના પાક ઇમારતો જમીન આપેલ તમામ જ્યોત ના પ્રકાશિત ભાગ ને શેના કણો હોય છે ? પેટ્રોલ મેગ્નેશિયમ ઑક્સીજન કાર્બન પેટ્રોલ થી લાગેલી આગ બુજાવવા શું યોગ્ય છે? પેટ્રોલ કાર્બન ડાયોક્સાઈડ ઑક્સીજન કાર્બન સુરક્ષિત દિવાસળી માં શેનો ઉપયોગ થાય છે ? સફેદ ફૉસ્ફરસ સલ્ફર ઑક્સીજન કાર્બન કોણ એન્ટ્રીની ટ્રાય સલ્ફાઇડ ને સળગાવવા માટે જરૂરી ગરમી ઉત્પન્ન કરે છે? સફેદ ફૉસ્ફરસ સલ્ફર પોટેશિયમ કલોરેડ સફેદ સલ્ફર ઉષ્મા ઉર્જા ના સ્ત્રોત કોને કહે છે? દહનશીલ બળતણ પોટેશિયમ કલોરેડ ન્યુક્લિયર ___એ જ્યોતથી સળગે નહીં. કોલસો મીણબત્તી દીવાસળી એક પણ નહીં ઉષ્મા ઉર્જા ના સ્ત્રોત તરીકે કોનો સમાવેશ થાય છે ? કોલસો લાકડું પેટ્રોલ બધા જ નીચેનામાંથી શું બળતણ નથી? કોલસો પ્લાસ્ટિક પેટ્રોલ બધા જ દહન માટે _ જરૂરી છે ? કોલસો કાગળ મેગ્નેશિયમ હવા વાહન ચલાવવા માટે આપડે વિવિધ પ્રકાર ના ___વાપરીએ છીએ ? બળતણ પ્લાસ્ટિક લાકડા ઉષ્મા ઉર્જા ના સ્ત્રોત તરીકે કોનો સમાવેશ થાય છે? કોલસો પેટ્રોલ લાકડા બધા જ ____જ્યોત થી સળગે નહીં ? કોલસો મીણબત્તી દીવાસળી બધા જ કોણ એન્ટીમની ટ્રાય સલ્ફાઈને સળગાવવા માટે જરૂરી ગરમી ઉત્પન્ન કરે છે? પોટેશિયમ કલોરેટ સલ્ફર સફેદ ફોસ્ફરસ સફેદ સલ્ફર કાગળના કપને ઉષ્મા દ્વારા __મળે છે ? પાણી સલ્ફર સફેદ ફોસ્ફરસ સફેદ સલ્ફર સુરક્ષિત દીવાસળી માં શેનો ઉપયોગ થતો ? પાણી સલ્ફર સફેદ ફોસ્ફરસ સફેદ સલ્ફર ____ એ જ્વલનશીલ પદાર્થ ને ઠંડો કરે છે ? પાણી સલ્ફર સફેદ ફોસ્ફરસ સફેદ સલ્ફર લોખંડની ખીલી એક એવો પદાર્થ છે? અદહનશીલ સારો પદાર્થ દહનશીલ જ્યોત શીલ જંગલમાં લાગેલી આગ ને શું કહે છે? અદહનશીલ ન્યુક્લિયર યુસ્તીન દાવાનળ પ્રાચીન સમયમાં પાઈના વુડ ના ટુકડા ને સેમા ડાબોડી દીવાસળી બનાવવામાં આવી ? સલ્ફર સલ્ફર મેગ્નેશિયમ પેટ્રોલ સેના દહનથી મેગ્નેશિયમ ઓકસાઇડ બને છે? સલ્ફર મેગ્નેશિયમ પેટ્રોલ ઓક્સિજન કરતા___ ભારે હોય છે? કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર આલ્કોહોલ પેટ્રોલ જુદા જુદા પદાર્થ કેવા સમયે સળગે છે? સારા જુદા જુદા સરખા એક પણ નહીં સૂર્ય પોતાની શું ઉત્પન્ન કરે છે? ઓક્સિજન ઉર્જા હવા ઉર્જા જ્યોતના પ્રકાશિત ભાગ ને શેના કણો કહે છે ? ઓક્સિજન કાર્બન મેગ્નેશિયમ દહન દરમિયાન જ્યોત કેવી પેદા થાય છે? પ્રકાશ કાળી અંધારી સળગાટ દીવાસળી માં લાલ ફોસ્ફરસનું શેમાં રૂપાંતર થાય છે? સફેદ ફોસ્ફરસ સલ્ફર સફેદ સલ્ફર એક પણ નહીં જે પદાર્થ નું દહન ના થાય તે પદાર્થને___ કહે છે? અદહનશીલ સારો પદાર્થ દહનશીલ જ્યોત શીલ નીચેનામાંથી કોણ જવલનશીલ પદાર્થ છે? આલ્કોહોલ કેરોસીન પેટ્રોલ બધા જ વરસાદ પાણી સાથે પડી વરસાદમાં પડે છે તેને શું કહે છે? એસિડ વરસાદ એસિડ ખોરાક એસિડ હવા બધા જ પેટ્રોલ એન્જિન કોના ઓક્સાઈડ ઉત્પન્ન કરે છે? કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રોજન મેગ્નેશિયમ સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ નું વધતું પ્રમાણ___કહે છે? ગ્લોબલ વોર્મિંગ ધુમાડો ન્યુક્લિયર કોઈ પણ નહીં ___એ આપણું શરીર નું બળતણ છે? એક પણ નહીં સૂવાનું વાતો કરવાનું ખોરાક જે પદાર્થનું દહન દરમિયાન બાષ્પીભવન આપે તે શું કહે છે? પાણી જ્યોત ગરમી પેટ્રોલ પાણી હવા માંથી મળતા કયા વાયુને દૂર રાખે છે? કાર્બન ડાયોક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સિજન પેટ્રોલ એક કિગ્રા બળતણ નું દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જા ને શું કહે છે? કેલરી મૂલ્ય બળતણ યુસ્તિર ન્યૂક્લિયર ઝડપથી સળગે તેને કેવું દહન કહે છે? વિસ્ફોટ સ્વયસ્કુરિત દહન ઝડપી દહન ધડાકો આપણા શરીરમાં ખોરાક સેના સાથે પ્રક્રિયા કરી ઉર્જા બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ કાન પેટ ઓક્સિજન સૂર્ય પોતાની ઉર્જા પ્રક્રિયાથી ઉત્પન્ન કરે છે? દહનશીલ ન્યુક્લિયર અદહનશીલ યુસ્તીર મીણબત્તીને હવા ન મળતાં તેને શું થાય? વધુ આગ લાગે બુજાય જાય બધા જ આગ બુજાવવા શેનો ઉપયોગ થાય? પાણી આલ્કોહોલ પેટ્રોલ બધા જ પેટ્રોલ થી લાગેલી આગ બુજાવવા શુ ઉપયોગ નથી? પાણી આલ્કોહોલ પેટ્રોલ બધા જ ___એ સૌથી સામાન્ય અગ્નિ શામક છે? પાણી બળતણ પેટ્રોલ ગરમી જવલનશીલ પદાર્થ ત્યાં સુધી દહન ના થાય જ્યાં સુધી તેનું તાપમાન__ના થાય . અદહન બિંદુ દહનબિંદુ જ્વલનબિંદુ જ્વલનબિંદુ આગ ઉત્પન્ન કરવા શેની જરૂર પડે છે? ગરમી હવા બળતણ બધા જ કોલસાના દહનથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? મેગ્નેશિયમ કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ ઓક્સિજન દહન માટે _ જરૂરી છે ? મેગ્નેશિયમ કાગળ હવા કોલસો કોલસો હવામાન સળગીને કયો વાયુ ઉત્પન્ન કરે છે ? મેગ્નેશિયમ કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ પેટ્રોલ __એ ઓછા પ્રમાણમાં હાનિકારક પદાર્થ ઉત્પન્ન કરે છે? CNG LPG APG MNG જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે તેને શું કહે છે? કાનન મોહન સળગાટ દહન પાણી એ _ કરતા ભારે હોય છે ? આલ્કોહોલ સલ્ફર તેલ પેટ્રોલ જ્યારે હવા ચીમની માં દાખલ ના થાય ત્યારે તે શું ઉત્પન્ન કરે છે ? ઓક્સિજન ધુમાડો મેગ્નેશિયમ કાર્બન ડાયોક્સાઇડ સળગાવતા પદાર્થ કોઈ કારણ સર સળગી ઊઠે છે તેને શું કહે છે? ધડાકો અદહનશીલ સ્વયસ્કુરિત દહન કોઈ પણ નહી વાહન ચલાવવા માટે આપડે વિવિધ પ્રકાર ના ___વાપરીએ છીએ ? પ્લાસ્ટિક બળતણ લાકડા ખનીજ જ્વલન બિંદુ નીચું હોવાથી જ્યોત વડે સરળતાથી સળગે છે તેને કેવો પદાર્થ કહે છે? જ્વલન શીલ અદહનશીલ દહનશિલ સુરક્ષિત દીવાસળી માં શેનો ઉપયોગ થતો ? સફેદ ફોસ્ફરસ સફેદ સલ્ફર સલ્ફર બધા જ હાઇડ્રોજનનું કેલરી મૂલ્ય કેટલું હોય છે? 5000 15000 150000 1000 બળતણનું કેલરી મુલ્ય સેમા મપાય છે? ન્યુક્લિયર કિલોજુલ પ્રતિગ્રામ કીગ્રા પ્રતિ સમય બધાજ ___ એ વિધુત ના સાધન ને નુકસાન પહોંચાડતા નથી ? કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર પેટ્રોલ આલ્કોહોલ કોઈ વ્યક્તિ ના કપડા માં આગ લાગતાં શું કાઢવામાં આવે છે? પાણી લાકડું ધાબળો એક પણ નહીં જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે તેને શું કહે છે? જ્વલનબિંદુ અદહનબિંદુ ઉજ્જવળ બિંદુ દહન બિંદુ નીચેનામાંથી કોણ દહન નો પ્રકાર છે? ધડાકો સ્વયસ્કુરિત દહન ઝડપી દહન વિસ્ફોટ કાગળના કપને ઉષ્મા દ્વારા __મળે છે ? સફેદ સલ્ફર પાણી સલ્ફર સફેદ ફોસ્ફરસ ઉષ્મા ઉર્જા ના સ્ત્રોત તરીકે કોનો સમાવેશ થાય છે? પેટ્રોલ લાકડું કોલસો બધા જ ____જ્યોત થી સળગે નહીં ? દીવાસળી મીણબત્તી કોલસો એક પણ નહીં કોણ એન્ટીમની ટ્રાય સલ્ફાઈને સળગાવવા માટે જરૂરી ગરમી ઉત્પન્ન કરે છે? સફેદ ફોસ્ફરસ સફેદ સલ્ફર પોટેશિયમ કલોરેટ સલ્ફર Time's up