ધોરણ – 8 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર કોષની શોધ ક્યા વૈજ્ઞાનિકે કરી? રોબર્ટ હૂક જે. જે. થોમસન રોબર્ટ ચાઈલ્ડ જગદીશચંદ્ર બોઝ રોબર્ટ હૂક દ્વારા બનાવેલ બુચનો કોષનો આકાર કેવો હતો? હાથીના પગ જેવો મરઘીના ઈંડા જેવો ઈંટોની ઇમારત જેવો મધમાખીના મધપૂડા જેવો શરીરનો પાયાનો એકમ કયો છે? કોષ પેશી તંત્ર હાડકા મનુષ્યના શરીરને કેવા પ્રકારના કોષમાં વિભાજીત કરી શકાય? એકકોષીય બહુકોષીય સકોષીય દ્વિતકોષીય નીચેનામાંથી કયો એકકોષીય સજીવ છે? અમીબા પેરામીશિયમ બંને એક પણ નહીં નીચેનામાંથી કયું સજીવ ખોટા પગ ધરાવે છે? ક્લેમીડોમોનાસ સ્પયરોગાયરા પેરામીશિયમ અમીબા કોષો કેવા પ્રકારના હોઈ શકે છે? ગોળાકાર ત્રાકાકાર લાંબા શાખીત આપેલ તમામ મને ઓળખો :હું વનસ્પતિના કોષને આકાર અને દ્રઢતા પ્રદાન કરું છું. કોષરસપટલ કોષદીવાલ જીવરસ ચેતાકોષ કયા પ્રાણીના કોષ સૌથી મોટા હોય છે? હાથી ઉંદર સસલું કહી શકાય નહીં સૌથી નાના કોષનું કદ કેટલું છે? 0.1 થી 0.6 મીટર 0.1 થી 0.5 સેમી 0.1 થી 0.5 નેનોમીટર 0.1 થી 0.5 માઇક્રોમીટર સૌથી મોટો કોષનું કદ કેટલું છે? 110 mm × 100 mm 150 mm × 120 mm 170 mm × 130 mm 140 mm × 125 mm નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને .......... કહે છે. જીવરસ તંત્ર પેશી કોષરસપટલ કોષના કેન્દ્રમાં ઘટ્ટ ગોળાકાર સંરચનાને શું કહે છે? કોષરસપટલ કોષકેન્દ્ર કોષરસ જીવરસ કોષદીવાલનું કાર્ય શું છે? કોષના રક્ષણ માટે કોષ બનાવવા કોષ જુદાં કરવા કોષની જોડી બનાવવા મને ઓળખો: હું કોષરસપટલ અને કોષકેન્દ્રની વચ્ચે આવેલ જેલી જેવો પદાર્થ છું. કોષરસ જીવરસ કણાભસૂત્ર ગોલગીકાય નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? પ્રાણીકોષ - હરિતકણ કોષકેન્દ્રમાં દોરી જેવી સંરચના - રંગસૂત્રો કોષોનું રક્ષણ - કોષદીવાલ સજીવાનો પાયાનો એકમ - કોષ નીચેનામાંથી કયો ભાગ જે વનસ્પતિકોષમાં છે ,પણ પ્રાણીકોષમાં નથી? કોષકેન્દ્ર કોષરસ કોષદીવાલ રસધાની વનસ્પતિકોષમાં આવેલ લીલા રંગનું રંજકકણ ......... છે. કોષદીવાલ કોષરસ શ્વેતકણ હરિતકણ હરિતદ્રવ્ય ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જીવરસ કોષનો બુચ પ્લાસ્ટડી ક્લોરોફિલ નીચેનામાંથી કયા વનસ્પતિકોષની સ્લાઈડ બનાવી શકાય? ટ્રેડેસ્કેનસિયા ઇલોડિયા રોઇયોના આપેલ તમામ અમીબા નો આકાર કેવો હોય છે ? અનિયમિત નિયમિત જટિલ સરળ આત્રાકકાર આકારવાળા કોષ કયા છે ? સ્નાયુ અમીબા ચેતાતંત્ર રુધિર __ પાણી અને ખનીજ ના શોષણમાં મદદ કરે છે. ફળ મૂળ પાન ડાળી શાખાવાળા કોષ કયા છે ? અમીબા રુધિર ચેતાતંત્ર સ્નાયુ ___ એ લક્ષણોને પિતૃ પેટીમાંથી સંતાનમાં લાવે છે. જનીન રીબોજોમ્સ કોષ કેન્દ્રીકા રંગસૂત્ર અમીબા ને ગતિ અને ખોરાક ગ્રહણ કરવામાં કોણ મદદ કરશે ? હાથ માથું ખોટા હાથ ખોટા પગ જે કોષમાં કોષ કેન્દ્ર પટલ યુક્ત હોય તેને શું કહે છે ? આદિકોષકેન્દ્રીય રંગસૂત્ર સુકોશ કેન્દ્રીય કોષ કેન્દ્રીકા કોષ રસ પટલ ને બીજું શું કહે છે ? પેશીઓ સ્નાયુ કોષ દિવાલ જીવરસપટલ નાના સજીવમાં કોષોની સંખ્યા કેવી હોય છે ? - ઓછી જટિલ સરળ એક કોષીય કોષકેન્દ્ર એક પટલ દ્વારા અલગ કરેલું હોય છે તેને શું કહે છે ? કોષરસપટલ કોષ દિવાલ સ્નાયુ પેશીઓ કોષ રસ અને કોષ કેન્દ્ર સેના દ્વારા ઘેરાયેલા હોય છે ? કોષરસપટલ કોષ દિવાલ સ્નાયુ પેશીઓ સજીવ કોષ માં સમગ્ર સંઘટન ને શું કહે છે ? રંગસૂત્ર જીવરસ જનીન કોષ કેન્દ્રીકા કોષનો કદ તેના પર આધાર રાખે છે ? કાર્ય રંગ આકાર બધાજ ____ માં કોષદિવાલ હોય છે. બેક્ટેરિયા વાઇરસ ફૂગ બધાજ વનસ્પતિમાં એક વિશેષ આવરણ હોય છે તેને શું કહે છે ? કોષ કેન્દ્ર સ્નાયુ ચેતાતંત્ર કોષ દિવાલ __ સંદેશો પ્રાપ્ત કરી તેનું વહન કરે છે. કોષ કેન્દ્ર સ્નાયુ ચેતાતંત્ર કોષ દિવાલ કોષ નું કદ એક મીટર ના કેટલા ભાગજેટલો હોય છે ? 10 લાખ 1 લાખ 20 લાખ એક પણ નહી અમીબા ના શરીરમાંથી નીકળતા પ્રવધકો ને શું કહે છે ? ખોટા પગ ખોટા હાથ માથું હાથ સજીવ માં કેટલા કોષો હોય છે ? અગણિત 1 555555 100 વનસ્પતિને આકાર પ્રદાન કોણ કરે છે ? કોષ કેન્દ્ર પટલ સ્નાયુ કોષરસ કોના સમૂહ અનેક પ્રકારના કાર્ય કરે છે ? મોક્ષ પેશી કોષ એક પણ નહીં હાલ વૈજ્ઞાનિકો કોષોનું અવલોકન કરવા તેનો ઉપયોગ કરે છે ? માઈક્રોસ્કોપ મોબાઈલ ટેલિસ્કોપ સુક્ષ્મદર્શક યંત્ર બધા સજીવ આકાર અને કદ માં કેવા છે ? સહેલા સરખા જુદા જુદા એક પણ નહીં કયા કોષમાં રશધાની મોટી હોય છે ? ડુંગળી નો ગાલ નો બેક્ટેરિયલ શાહમૃગ નુ ઈંડુ અંગોનો રચનાત્મક જેને જેને____ કહે છે. મોક્ષ કોષ પેશી એક પણ નહીં વિભિન્ન પદાર્થોનું કોષમાં અવરજવર નું નિયમન કોણ કરે છે ? જીવનરસપટલ કોષ દિવાલ સ્નાયુ પેશીઓ સૌથી મોટો કોષ કયો છે ? શાહમૃગ નું ઇંડુ ગાલ નો ડુંગળીનો બેક્ટેરિયલ કોણ પાનને લીલા રંગ આપે છે ?? રંગસૂત્ર રીબોજોમ્સ જનીન હરિતકણ ___ એ સંપૂર્ણ વિકસીત સજીવ છે. અમીબા લીલ ફુગ બધા જ કોષની રચના નો અવલોકન કરવા શુ વપરાય છે ? પાણી અભિરંજક આલ્કોહોલ બધા જ બધા સજીવ શેના બનેલા હોય છે ? ચામડી કોષ લોહી હુક દ્વારા જોવામાં આવેલ ખાનમય સંરચના શું હતું ? ફળ મૃતકોષ કુચા જીવલેણ કોષની રચના કોના જેવી હોય છે ? મધપૂડા કરોળિયાનું જાળ વૃક્ષ જેવી ફુલ કોષ રસ માં રહેલી ખાલી જગ્યા ને શુ કહે છે ? રસધાની જનીંન રીબોજોમ્સ રંગસૂત્ર __ ઊર્મિવેગના વહન નું કાર્ય કરે છે. રસધાની ચેતાકોષ સ્નાયુ જે કોષમાં કોષકેન્દ્ર પટલ વગર હોય તેને શું કહે છે ? આદિકોષ કેન્દ્રીય સુકોષ કેન્દ્રીય કોષ કેન્દ્રીય રંગસૂત્ર કોષોની રચના ની સરખામણી કોની રચના સાથે કરી શકાય છે ? ઈટો ની ઈમારત કરોળિયા નું જાળ ફુલ બધા જ કયા કોષમાં રશધાની નાની હોય છે ? ડુંગડીનો ગાલનો બેક્ટેરિયલ શાહમૃગ નો ઇંડુ ડુંગળીના કોષ નું સીમાસ્તર શું છે ? કોષરસપટલ કોષ દિવાલ સ્નાયુ પેશીઓ જે સજીવમાં એકથી વધુ કોષ હોય તેને શું કહે છે ? બહુકોષીય જટિલ સરળ એકકોષીય સજીવ કોષ નો મહત્વનો સંઘટક શું છે ? કોષ કેન્દ્ર કોષરસ કોષ દિવાલ પટલ સૌથી નાનો કોષ કયો છે ? બેક્ટેરિયલ ગાળનો ડૂંગળી નો પટલ નીચેનામાંથી કોણ કોષ રસ માં નથી હોતું ? બેક્ટેરિયલ કણાભસુત્ર ડૂંગળી નો પટલ કોષનું નિર્માણ કરે છે ? ચામડી પેશી લોહી ફલીતાંડ ગોળ આકાર વાળા કોષ કયા છે ? અમીબા રુધિર સ્નાયુ ચેતાતંત્ર લીલા રંગના રંજક કણ ને શું કહે છે ? હરિતકણ જનીન રીબોજોમ્સ રંગસૂત્ર દરેક અંગ કોનો બનેલો હોય છે ? પેશીઓ કોષરસ કોષકેન્દ્ર સ્નાયુ __ વિભાજન પામીને કોષોની સંખ્યામાં વધારે કરે છે. હળીકાંડ ફલીતાંડ ફલવ અલિકાંડ કોષ ની શોધ કોણે કરી ? રોબર્ટ દૌની રોબર્ટ હુક રોબર્ટ ડોર્ક અમીબા, પેરામિશિયમ શું છે ? એક કોષીય બહુકોષીય જટિલ સરળ કોણે એક કોષને બીજા કોષ દ્વારા ઘેરાયેલા દ્રવ્યથી અલગ કરે છે ? કોષરસપટલ કોષ દિવાલ સ્નાયુ પેશીઓ કોષના કેન્દ્રમાં ઘટ્ટ ગોળાકાર સંરચના ને શું કહે છે ? કોષ કેન્દ્ર કોષરષ સ્નાયુ પેશીઓ કોષ કેન્દ્ર માં દોરી જેવી સંરચના હોય છે તેને શું કહે છે ? રંગસૂત્ર કોષ કન્દ્રિકા રિબોજોમ્સ ગોલ્ગીકાય રુધિરમાં રહેલા શ્વેતકણ__ છે ? એક કોષીય બહુકોષીય સરળ જટિલ કોષ શેના મદદથી જોઈ શકાય છે ? સુક્ષ્મદર્શક યંત્ર ટેલિસ્કોપ દૂરબીન મોબાઈલ કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ ના વચ્ચેના જેલી જેવા પદાર્થો ને શું કહે છે ? કોષ રષ કોષ કેન્દ્ર સ્નાયુ પટલ અબજો કોષ વાળા સજીવ ની શરૂઆત કેટલાક કોષ થી થાય છે ? એક બે ચાર લાખ કોષ ની શોધ ક્યારે થઈ ? 1695 1665 1666 1995 કોષ કેન્દ્ર માં નાની ગોળાકાર સંરચના હોય છે તેને શું કહે છે ? રીબોજોમ્સ ગોલ્ગીકાય સ્નાયુ કોષ કન્દ્રીકા કણાભ સૂત્ર શેમાં હોય છે ? પટલ કોષ દિવાલ કોષકેન્દ્ર કોષ રષ વનસ્પતિ કોષ નું રક્ષણ કરે છે ? પટલ કોષ દિવાલ કોષકેન્દ્ર કોષ રષ નિર્જીવ ની સાપેક્ષ માં સજીવની કોષ સંરચના કેવી હોય છે ? સરળ જટિલ કાળી સફેદ નીચેનામાંથી કોણ મનુષ્ય કોષ માં નથી ? સ્નાયુ રુધિર ચેતાતંત્ર અમીબા પણ માં આવેલી સંરચના ને કોષરષમાં વેરવિખેર હોય છે તેને શું કહે છે ? રંજન કણ રંગસૂત્ર કોષ કેન્દ્રિકા સુકોષ કેન્દ્રીય કોના દ્વારા સંકલન અને સહનિયમન નું કાર્ય થાય છે ? સ્નાયુ રુધિર ચેતાતંત્ર અમીબા એક કોષ વાળા સજીવ ને શું કહે છે ? બહુકોષીય એક કોષીય સરળ જટિલ ગાલ નો કોષ કેવો છે ? સુકોશકેન્દ્રીય કોષ કૅન્દ્રિકા રંગસૂત્ર આદિકોષ કેન્દ્રીય મરઘીનું ઈંડું __છે ? બહુકોષીય એક કોષીય સરળ જટિલ રોબર્ટ હુક એ શેના કોષની મદદથી કોષ ની શોધ કરી ? બૂચ ફળ ફૂલ કુચા કોષો ના ભાગ શેના દ્વારા ઘેરાયેલા હોય છે ? પટલ સ્નાયુ કોષકેન્દ્ર કોસરસ Time's up