ધોરણ – 8 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 13 તમારું નામ તમારો મોબાઇલ નંબર ફટાકડા અને વિસ્ફોટ ક્યા પ્રકારનુ પ્રદુષણ પેદા કરે છે? વાયુ પ્રદુષણ જમીન પ્રદુષણ ધ્વનિ પ્રદુષણ જળ પ્રદુષણ ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ શુ છે? Hz cm kg dB એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને શુ કહે છે? કંપવિસ્તાર આવૃતિ તરંગલંબાઇ આપેલા તમામ ક્યા માધ્યમમા ધ્વનિની ઝડપ સૌથી વધુ હશે? હવા ધાતુ પાણી એકપણ નહી તીણા અવાજની આવૃત્તિ કેવી હોય છે? વધારે ઓછી ઝડપી ધીમી ક્યા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી? વાયુ ઘન પ્રવાહી શુન્યાવકાશ મનુષ્યની શ્રવણમર્યાદા કેટલી છે? 20Hz થી 20000Hz 10Hz થી 20000Hz 10Hz થી 10000Hz 20Hz થી 2000Hz કંપનના વિસ્તારને શુ કહે છે? કંપવિસ્તાર આવૃતિ તરંગલંબાઇ આપેલા તમામ કુતરાઓ કેટલી આવૃતિનો અવાજ સાંભળી શકે છે? ૧૦૦૦Hz થી વધુ ૨૦૦૦Hz થી વધુ ૧૦૦૦૦Hz થી વધુ ૨૦૦૦૦Hz થી વધુ હોર્ન ક્યા પ્રકારનુ પ્રદુષણ પેદા કરે છે? વાયુ પ્રદુષણ જમીન પ્રદુષણ ધ્વનિ પ્રદુષણ જળ પ્રદુષણ ક્યા સાધનો ધ્વનિ પ્રદુષણ કરે છે? વાહનો મશીનો લાઉડ્સ્પીકર તમામ ક્યા પ્રદુષણથી સાંભળવાની ક્ષમતા ઓછી થઇ જાય છે? ધ્વનિ પ્રદુષણ જળ પ્રદુષણ વાયુ પ્રદુષણ જમીન પ્રદુષણ ધ્વનિ ક્યા માધ્યમમાં પ્રસરી શકશે નહી? હવા પાણી શૂન્યાવકાશ ધાતુ એક પદાર્થ એક સેકન્ડમાં 50 દોલન કરે તો તેની આવૃત્તિ કેટલી થાય? ૨૦ Hz ૨૫ Hz ૫૦ Hz ૧૦૦ Hz ક્યા માધ્યમમા ધ્વનિની ઝડપ સૌથી વધુ હશે? હવા ધાતુ પાણી એકપણ નહી ધ્વનિના તરંગો કાનના ક્યા ભાગ પર કંપન અનુભવે છે? કર્ણનાળ કર્ણપટલ આંતરિક કાન બાહ્ય કાન કાન માટે અરુચિકર ધ્વનિને શુ કહે છે? સંગીત ઘોંઘાટ દેકારો મ્યુઝીક સૌથી વધુ ધ્વનિ ઉત્પન્ન કરતુ સાધન ક્યુ છે? સ્કુટર ખટારો વિમાન ટ્રેન વાતચીત દરમિયાન કેટલા અવાજ થાય છે? ૧૦ dB ૬૦ dB ૩૦ dB ૪૦ dB જેનો કંપવિસ્તાર વધુ હોય તે ધ્વનિ કેવો હોય છે? મોટો નબળો પાતળો જાડો ટેલિવિઝન,રેડીયો વગેરે કેવુ પ્રદુષણ ફેલાવે છે? વાયુ પ્રદુષણ જમીન પ્રદુષણ ધ્વનિ પ્રદુષણ જળ પ્રદુષણ ધ્વનિની પ્રબળતા શેના પર આધાર રાખે છે? કંપવિસ્તાર આવૃતિ તરંગલંબાઇ આપેલા તમામ કાનમા આવેલી પાતળી સપાટીને શુ કહે છે? કર્ણનાળ કર્ણસ્તર કર્ણસપાટી કાનનો પડદો કારખાનામાં થતો અવાજ કેટલા હોય છે? ૨૦ dB ૪૦ dB ૬૦ dB ૮૦ dB અલ્ટ્રાસાઉંડ સાધનો કઇ આવૃત્તિ પર કામ કરે છે? ૨૦૦૦ Hz ૨૦૦૦૦ Hz ૨૦૦ Hz ૨૦ Hz ધ્વનિનુ તીણાપણુ કોના પરથી નક્કી થાય છે? કંપવિસ્તાર આવૃત્તિ તરંગલંબાઇ તીવ્રતા ક્યા ધ્વનિ કાનને ખુશી આપે છે? સિતાર હર્મોનિયમ તબલા તમામ ટ્રાફીક દરમિયાન કેટલા અવાજ થાય છે? ૧૦ dB ૬૦ dB ૭૦ dB ૪૦ dB લાઉડ્સ્પીકર્સ ક્યા પ્રકારનુ પ્રદુષણ પેદા કરે છે? વાયુ પ્રદુષણ જમીન પ્રદુષણ ધ્વનિ પ્રદુષણ જળ પ્રદુષણ કાનમા આવેલી લાંબી નળી જેવા ભાગને શુ કહે છે? કર્ણનાળ કર્ણપટલ કર્ણસપાટી કાનનો પડદો 20 કંપન પ્રતિ સેકન્ડના ધ્વનિની આવૃતિ કેટલી થાય? ૧૦ Hz ૨૦ Hz ૩૦ Hz ૪૦ Hz ધ્વનિનુ તીણાપણુ શેના પર આધાર રાખે છે? કંપવિસ્તાર આવૃતિ તરંગલંબાઇ આપેલા તમામ મનુષ્ય ક્યા ધ્વનિ સાંભળી શકતો નથી? ૩૦ Hz થી ઓછી ૪૦ Hz થી ઓછી ૨૦ Hz થી ઓછી ૫૦ Hz થી ઓછી માણસો નહી, પરંતુ કૂતરા સાંભળી શકે તેવી આવૃત્તિ કઇ છે? ૨૦૦૦ Hz થી વધુ ૨૦૦૦૦ Hz થી વધુ ૨૦૦ Hz થી વધુ ૨૦ Hz થી વધુ Hz એ કોનો એકમ છે? કંપવિસ્તાર આવૃતિ તરંગલંબાઇ આપેલા તમામ ધ્વનિનુ પ્રબળતા કોના પરથી નક્કી થાય છે? કંપવિસ્તાર આવૃતિ તરંગલંબાઇ તીવ્રતા જો કંપવિસ્તાર બમણો કરવામાં આવે તો પ્રબળતા કેટ્લા ગણી થાય છે? બે ગણી ત્રણ ગણી ચાર ગણી આઠ ગણી ક્યુ કાનનુ અંગ છે? કર્ણનાળ કર્ણપટલ આંતરિક કાન તમામ પક્ષીના અવાજની પીચ સિંહ કરતા .............હોય છે. વધુ ઓછી સમાન એકપણ નહી ક્યો અવાજ કર્ણપ્રિય હોય છે? વાંસળી સિતાર હર્મોનિયમ તમામ જે અવાજની પીચ ઓછી હોય તેની આવૃત્તિ કેવી હોય છે? વધારે ઓછી ઝડપી ધીમી આદોલનના કંપનના વિસ્તારને શુ કહે છે? કંપવિસ્તાર આવૃતિ તરંગલંબાઇ આપેલા તમામ ફેક્ટરીમાં કેટલા અવાજ થાય છે? ૧૦ dB ૬૦ dB ૭૦ dB ૮૦ dB ધ્વનિ પ્રદુષણથી કઇ કઇ બીમારી થાય છે? અનિંદ્રા હાઇપર ટેન્શન ચિંતા તમામ જે અવાજની પીચ વધારે હોય તેની આવૃત્તિ કેવી હોય છે? વધારે ઓછી ઝડપી ધીમી આવૃતિનો એકમ શુ છે? Hz cm kg Litre મનુષ્ય ક્યા ધ્વનિ સાંભળી શકતો નથી? ૧૦૦૦Hz થી વધુ ૨૦૦૦Hz થી વધુ ૨૦૦૦૦Hz થી વધુ ૧૦૦૦૦Hz થી વધુ ધ્વનિની પ્રબળતા શેના પર આધાર રાખે છે? કંપવિસ્તાર આવૃતિ તરંગલંબાઇ આપેલા તમામ એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને શુ કહે છે? કંપવિસ્તાર આવૃતિ તરંગલંબાઇ આપેલા તમામ જાડા અવાજની આવૃત્તિ કેવી હોય છે? વધારે ઓછી ઝડપી ધીમી Time's up