ધોરણ – 8 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 12 તમારું નામ તમારો મોબાઇલ નંબર કેવી સપાટી પર વસ્તુ ઝડપથી ગતિ કરે છે? ખરબચડી લીસી જાડી પાતળી વાહનોના ટાયરો ક્યા કારણથી ઘસાઇ જાય છે? દબાણ ઘર્ષણ બળ પ્રવેગ લીસી સપાટી પર ચાલવુ શા માટે અઘરુ પડે છે? પ્રવેગ દબાણ ઘર્ષણ બળ જમીન પર ગતિ કરતો દડો ક્યા કારણથી સ્થિર થઇ જાય છે? પ્રવેગ દબાણ ઘર્ષણ બળ કઇ સપાટી પર ખાંચાઓની સંખ્યા વધુ હોય છે? જાડી પાતળી લીસી ખરબચડી ક્યા પરીબળને અવરોધવા કેરમમાં પાઉડર છાંટવામાં આવે છે? દબાણ ઘર્ષણ બળ પ્રવેગ બે સપાટીને બળપૂર્વક દબાવવાથી ઘર્ષણ્માં શુ ફેરફાર થાય? વધે ઘટે સમાન રહે એકપણ નહી ડાબી બાજુ બળ લગાવતા ઘર્ષણ કઇ બાજુ લાગે છે? ઉપર નીચે ડાબી જમણી નીચે તરફ ગતિ કરતી વસ્તુને કઇ તરફ ઘર્ષણબળ લાગે છે? ઉપર નીચે ડાબી જમણી કઇ ક્રિયા ઘર્ષણ વિના થઇ શકે નહી? ચાલવુ લખવુ બ્રેક મારવી તમામ સરકતુ ઘર્ષણ સ્થિત ઘર્ષણ કરતા કેવુ હોય છે? ઓછુ વધારે સમાન રહે એકપણ નહી બે સપાટીને બળપૂર્વક દબાવવાથી ઘર્ષણ્માં શુ ફેરફાર થાય? વધે ઘટે સમાન રહે એકપણ નહી ક્યા કારણોસર લીસા રોડ પર વાહન લપસી જાય છે? દબાણ ઘર્ષણ બળ પ્રવેગ કાગળ પર ક્યા પરીબળની મદદ્થી લખી શકાય છે? ઘર્ષણ બળ પ્રવેગ દબાણ કઇ સપાટી પર ખાંચાઓની સંખ્યા ઓછી હોય છે? જાડી પાતળી લીસી ખરબચડી એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય તો ક્યુ ઘર્ષણ ઉદભવે છે? સ્થિત સરકતુ બંને એકપણ નહી યંત્રોમાં ઓઇલીંગ શા માટે કરવુ પડે છે? બળ પ્રવેગ દબાણ ઘર્ષણ કેવી સપાટી પર વસ્તુ ધીમેથી ગતિ કરે છે? ખરબચડી લીસી જાડી પાતળી સ્થિર પદાર્થને ગતિમાં લાવવા શુ આપવુ પડે? બળ પ્રવેગ દબાણ ઘર્ષણ વિમાનનો આકાર કોને મળતો આવે છે? પ્રાણી મનુષ્ય જીવજંતુ પક્ષી વાહનોની બ્રેકમાં ક્યા સિધ્ધાંતનો ઉપયોગ થાય છે? દબાણ ઘર્ષણ બળ પ્રવેગ બ્રેક મારવાથી સાયકલ શા માટે ઉભી રહી જાય છે? દબાણ ઘર્ષણ બળ પ્રવેગ ક્યા પરીબળથી ગરમી પેદા થાય છે? દબાણ ઘર્ષણ બળ પ્રવેગ સાયકલના ટાયરમાં ઘર્ષણ નિવારવા શુ વપરાય છે? બોલ બેરિંગ બોલબેરીંગ રીંગ કેવા આકારમાં ઘર્ષણ ઓછુ લાગે છે? ગોળ ચોરસ લંબચોરસ ત્રિકોણ કઇ સપાટી પર ખાંચાઓની સંખ્યા ઓછી હોય છે? જાડી પાતળી લીસી ખરબચડી ઘર્ષણ ઓછુ કરતા પદાર્થને શુ કહે છે? ઊંજણ પીંજણ નીંદણ વીંજણ ઘર્ષણ અવરોધક પદાર્થના નામ આપો. તેલ ગ્રીસ ગ્રેફાઇટ તમામ કેવા આકારમાં ઘર્ષણ ઓછુ લાગે છે? ગોળ ચોરસ લંબચોરસ ત્રિકોણ સ્થિત ઘર્ષણ સરકતુ ઘર્ષણ કરતા કેવુ હોય છે? ઓછુ વધારે સમાન રહે એકપણ નહી ઘર્ષણથી શુપેદા થાય છે? ઉષ્મા ઉષ્મા વાયુ દબાણ .......કારણથી ઊર્જાનો વ્યય થાય છે? ઘર્ષણ બળ પ્રવેગ દબાણ ઉડતા વિમાનમાં કોની સાથે ઘર્ષણ પેદા થાય છે? જમીન હવા પાણી તમામ સ્પ્રિંગકાંટો શુ માપવા માટે વપરાય છે? વેગ ઝડપ દબાણ વજન કઇ વસ્તુ તરલ નથી? ઓઈલ તેલ પાણી ખાંડ પંખામાં ઘર્ષણ નિવારવા શુ વપરાય છે? બોલબેરીંગ રીંગ બોલ બેરિંગ બે સપાટીઓના ખરબચડા ભાગના જોડણથી શુ પેદા થાય છે? પ્રવેગ દબાણ ઘર્ષણ બળ કેવી સપાટી પર ઘર્ષણ વધુ લાગે છે? ખરબચડી લીસી ઝાડી પાતળી ક્યો પદાર્થ ઘર્ષણ અવરોધવા ઉપયોગી નથી? તેલ ગ્રીસ ગ્રેફાઇટ પાણી જમણી બાજુ બળ લગાવતા ઘર્ષણ કઇ બાજુ લાગે છે? ઉપર નીચે ડાબી જમણી ક્યા માધ્યમમાં ઘર્ષણ લાગતુ નથી? હવા અવકાશ પાણી જમીન વાહનોના ટાયરો ક્યા કારણથી ઘસાઇ જાય છે? દબાણ ઘર્ષણ બળ પ્રવેગ ઉપર તરફ ગતિ કરતી વસ્તુને કઇ તરફ ઘર્ષણબળ લાગે છે? ઉપર નીચે ડાબી જમણી શા માટે સાયકલના બ્રેકપેડ ઘસાઇ જાય છે? પ્રવેગ દબાણ ઘર્ષણ બળ વાદળોમાં કઇ ઘટનાથી આકાશમાં વીજળી થાય છે? પ્રવેગ દબાણ ઘર્ષણ બળ બુટના તળીયા ક્યા કારણથી ઘસાઇ જાય છે? પ્રવેગ દબાણ ઘર્ષણ બળ કઇ વસ્તુનો તરલમાં સમાવેશ થાય છે? વાયુ પ્રવાહી ઘન A અને B બંને ઘર્ષણ ઓછુ કરવા શુ ઉમેરવુ જોઇએ? પાણી ઓઈલ પેટ્રોલ કેરોસીન કેવી સપાટી પર ઘર્ષણ ઓછુ લાગે છે? ખરબચડી લીસી જાડી પાતળી Time's up