ધોરણ – 8 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 11 તમારું નામ તમારો મોબાઇલ નંબર ઘર્ષણ હંમેશા પદાર્થની ગતિની............દિશામાં લાગે છે. વિરુધ્ધ સમાન ઉપર નીચે એક જ દિશામાં લાગેલા બળનુ શુ થાય છે? સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર ઝાડ પરથી ફળ નીચે પડે છે તેના પર ક્યુ બળ લાગે છે? ઘર્ષણબળ સ્નાયુબળ ગુરૂત્વાકર્ષણબળ ચુંબકીયબળ દબાણ એ કેવી રાશિ છે? અદિશ સદિશ બંને એકપણ નહી ઘોડા દ્રારા ખેંચાતી ગાડી પર ક્યુ બળ લાગે છે? ગુરૂત્વાકર્ષણબળ ચુંબકીયબળ ઘર્ષણબળ સ્નાયુબળ ક્યુ સંપર્ક બળનું ઉદાહરણ છે? સ્નાયુબળ ચુંબકીય બળ સ્થિત વિધ્યુતબળ ગુરૂત્વાકર્ષણબળ ટેબલને ખસેડવા માટે ક્યુ બળ વપરાય છે? ઘર્ષણબળ ચુંબકીય બળ ગુરૂત્વાકર્ષણ સ્નાયુબળ 15m x 15m ક્ષેત્રફળના વાતાવરણમાં હવાનું દળ કેટલુ થાય? ૨૦૦ KG ૨૨૫ KG ૨૫૦ KG ૨૭૫ KG ક્યુ સંપર્કબળનુ ઉદાહરણ છે? ગુરૂત્વાકર્ષણબળ ચુંબકીયબળ ઘર્ષણબળ સ્થિત વિધ્યુતબળ ક્યા બળના લીધે વસ્તુઓ ઉપરથી નીચે પડે છે? ઘર્ષણબળ ચુંબકીય બળ ગુરૂત્વાકર્ષણ સ્નાયુબળ દબાણનું સૂત્ર જણાવો. ક્ષેત્રફળ/બળ બળ/ક્ષેત્રફળ ઘર્ષણ/બળ ઘનફળ ઉપર ફેંકેલો દડો નીચે પડે છે તેના પર ક્યુ બળ લાગે છે? ઘર્ષણબળ સ્નાયુબળ ગુરૂત્વાકર્ષણબળ ચુંબકીયબળ કૂવામાંથી પાણી ખેંચવા દોરડા પર શુ લગાડવુ પડે? ઘર્ષણ બળ/ક્ષેત્રફળ દબાણ ગુરૂત્વાકર્ષણ ચુંબકના બે સમાન ધ્રુવો વચ્ચે શુ થાય છે? આકર્ષણ અપાકર્ષણ બંને એકપણ નહી પ્રાણીઓ દ્વ્રારા લગાડવામાં આવતુ બળ એ ક્યા બળનુ ઉદાહરણ છે? ગુરૂત્વાકર્ષણબળ ચુંબકીયબળ ઘર્ષણબળ સ્નાયુબળ ચુંબકના બે વિરૂધ્ધ ધ્રુવો વચ્ચે શુ થાય છે? આકર્ષણ અપાકર્ષણ બંને એકપણ નહી એક વિધ્યુતભારીત પદાર્થ વડે બીજા વિધ્યુતભારીત પદાર્થ પર લાગતુ બળ એટલે... ઘર્ષણબળ સ્થિત વિધ્યુતબળ ગુરૂત્વાકર્ષણબળ ચુંબકીયબળ એકમ ક્ષેત્રફળદીઠ લાગતા બળને શું કહે છે? ઘર્ષણ ગુરૂત્વાકર્ષણ દબાણ ઘનફળ ઉપરથી નીચે પડતી વસ્તુઓ પર ક્યુ બળ લાગે છે? ઘર્ષણબળ સ્નાયુબળ ગુરૂત્વાકર્ષણબળ ચુંબકીયબળ ક્યુ બિનસંપર્ક બળનું ઉદાહરણ છે? સ્નાયુબળ ઘર્ષણબળ ચુંબકીય બળ આપેલા તમામ પાણીની ડોલ ઊંચકવા માટે ક્યા બળ જરૂરી છે? ગુરૂત્વાકર્ષણબળ ચુંબકીયબળ ઘર્ષણબળ સ્નાયુબળ ક્યુ બળ હંમેશા પદાર્થની ગતિની વિરૂધ્ધ દિશામા લાગે છે? ઘર્ષણબળ ચુંબકીય બળ સ્થિત વિધ્યુતબળ ગુરૂત્વાકર્ષણબળ જ્યારે એક જ દિશામાં બે બળ લાગે ત્યારે શુ થાય છે? બાદબાકી સરવાળો ભાગાકાર ગુણાકાર દબાણ કઇ કઇ બાબતો પર આધાર રાખે છે? બળ ક્ષેત્રફળ બંને એકપણ નહી વેગ એ કેવી રાશિ છે? અદિશ સદિશ બંને એકપણ નહી જેમ ક્ષેત્રફળ ઘટે તેમ દબાણ...... વધે ઘટે સમાન રહે એકપણ નહી ચુંબકના બે ઉત્તર ધ્રુવો વચ્ચે શુ થાય છે? આકર્ષણ અપાકર્ષણ બંને એકપણ નહી જેમ બળ ઘટે તેમ દબાણ...... વધે ઘટે સમાન રહે એકપણ નહી ક્યુ બિનસંપર્ક બળનું ઉદાહરણ છે? સ્નાયુબળ ઘર્ષણબળ સ્થિત વિધ્યુતબળ આપેલા તમામ સ્નાયુબળ ક્યાંથી ઉદભવે છે? ઘર્ષણ ગુરૂત્વાકર્ષણ સ્નાયુ દબાણ બે ચુંબક વચ્ચે લાગતુ બળ ક્યા પ્રકારનું છે? ઘર્ષણબળ ચુંબકીય બળ ગુરૂત્વાકર્ષણ સ્નાયુબળ ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે શુ થાય છે? આકર્ષણ અપાકર્ષણ બંને એકપણ નહી ક્યુ બિન સંપર્કબળનુ ઉદાહરણ છે? સ્થિત વિધ્યુતબળ ગુરૂત્વાકર્ષણબળ ચુંબકીયબળ તમામ શુ રોકવા માટે યંત્રોમાં ઓઇલીંગ કરવુ પડે છે? દબાણ બળ ઘર્ષણ ઝડપ બળ વડે પદાર્થના ........માં ફેરફાર થાય છે. આકાર ઝડપ દિશા તમામ જેમ બળ વધે તેમ દબાણ...... વધે ઘટે સમાન રહે એકપણ નહી ક્યા બળમાં બે પદાર્થો વચ્ચે સંપર્ક હોવો જરૂરી છે? ચુંબકીય બળ સ્થિત વિધ્યુતબળ ગુરૂત્વાકર્ષણબળ ઘર્ષણબળ ક્યુ બિન સંપર્કબળનુ ઉદાહરણ છે? સ્નાયુબળ ઘર્ષણબળ ચુંબકીયબળ તમામ વિરુધ્ધ દિશામાં લાગેલા બળનુ શુ થાય છે? સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર પદાર્થને ગતિમાં લાવવા શુ આપવુ પડે? બળ દબાણ ઘર્ષણ એકપણ નહી સાયકલ થોડ સમય બાદ શા માટે ઉભી રહી જાય છે? ઘર્ષણબળ ચુંબકીય બળ ગુરૂત્વાકર્ષણ સ્નાયુબળ હવા વડે લાગતા દબાણને શું કહે છે? ઘર્ષણ ગુરૂત્વાકર્ષણ સ્થિત વિધ્યુતબળ વાતાવરણનું દબાણ આપણી ચારેબાજુ આવેલા હવાના આવરણને શુ કહે છે? મૃદાવરણ જીવાવરણ ભૂઆવરણ વાતાવરણ ક્યુ સંપર્ક બળનું ઉદાહરણ છે? ઘર્ષણબળ ચુંબકીય બળ સ્થિત વિધ્યુતબળ ગુરૂત્વાકર્ષણબળ પ્રાણીઓ વડે લાગતુ બળ ક્યા પ્રકારનું છે? ઘર્ષણબળ ચુંબકીય બળ સ્નાયુબળ ગુરૂત્વાકર્ષણબળ ચુંબકના બે અસમાન ધ્રુવો વચ્ચે શુ થાય છે? આકર્ષણ અપાકર્ષણ બંને એકપણ નહી જેમ ક્ષેત્રફળ વધે તેમ દબાણ...... વધે ઘટે સમાન રહે એકપણ નહી કાગળ પર લખવા ક્યુ બળ જરૂરી છે? ઘર્ષણબળ ચુંબકીય બળ ગુરૂત્વાકર્ષણ સ્નાયુબળ વાહનમાં બ્રેક મારતા ક્યુ બળ ઉદભવે છે? ઘર્ષણબળ ચુંબકીય બળ ગુરૂત્વાકર્ષણ સ્નાયુબળ ક્યુ બિનસંપર્ક બળનું ઉદાહરણ છે? સ્નાયુબળ ઘર્ષણબળ ગુરૂત્વાકર્ષણ આપેલા તમામ Previous Next Time's up