ધોરણ – 8 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 10 તમારું નામ તમારો મોબાઇલ નંબર મનુષ્યમાં કેટલા લિંગી રંગસૂત્ર આવેલ હોય છે? 4 2 6 8 પુરુષોમાં ક્યા રંગસૂત્રો જોવા મળે છે? X Y X અને Y એકપણ નહી ઊંચાઇમાં અચાનક વધારો કઇ અવસ્થામાં જોવા મળે છે? શિશુઅવસ્થા કિશોરાવસ્થા તરૂણાવસ્થા યુવાવસ્થા તરુણાવસ્થાની શરુઆત ક્યારે થાય છે? ૧૫ વર્ષ ૧૮ વર્ષ ૫ વર્ષ ૧૧ વર્ષ જાતીય રોગો ક્યા ક્યા છે? IS HIV સીફીલસ આપેલ તમામ તૈલગ્રંથિઓ કઇ અવસ્થામાં સક્રીય થાય છે? શિશુઅવસ્થા કિશોરાવસ્થા તરૂણાવસ્થા યુવાવસ્થા ક્યુ તત્વ લોહીનું નિર્માણ કરે છે? કાર્બોદિત પ્રોટીન ચરબી લોહતત્વ ક્યુ લક્ષણ વારસાગત હોય છે? અવાજ ઊંચાઇ શરીરનો આકાર આપેલ તમામ કઇ અવસ્થામાં શરીરમાં સૌથી વધુ ફેરફાર થાય છે? શિશુઅવસ્થા કિશોરાવસ્થા તરૂણાવસ્થા યુવાવસ્થા સ્વરપેટીમાં વૃધ્ધિથી અવાજમાં શો ફેરફાર થાય છે? પાતળો જાડો તીણો ઘોઘરો તરુણાવસ્થાની પુરી ક્યારે થાય છે? ૧૫ વર્ષ ૧૮ વર્ષ ૨૫ વર્ષ ૨૧ વર્ષ સ્વાદુપિંડ ગ્રંથિ ક્યા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ કરે છે? એડ્રીનાલીન ઇંસ્યુલીન થાઇરોક્સીન એનીસીલિન અંત:સ્ત્રાવી ગ્રંથિઓ અંત:સ્ત્રાવને શેમાં ઠાલવે છે? ધમની શીરા નલિકા રુધિર પિટ્યુટરી ગ્રંથિ ક્યા આવેલી હોય છે? ગળામાં મગજમાં પેટમાં જનનાંગમાં કઇ અવસ્થામાં અવાજમાં સૌથી વધુ ફેરફાર થાય છે? શિશુઅવસ્થા કિશોરાવસ્થા તરૂણાવસ્થા યુવાવસ્થા ગળામાં ઉપસી આવેલા ભાગને શું કહે છે? સ્વરપેટી કંઠસ્થાન કંઠમણી આપેલ તમામ વારસાગત લક્ષણો માટે શું જવાબદાર છે? રંગસુત્રો શુક્રકોષ અંડકોષ રક્તકોષ તરૂણાવસ્થામાં શરીરમાં ક્યા ક્યા ફેરફાર જોવા મળે છે? ઊંચાઇ અવાજ શરીરનો આકાર આપેલ તમામ સ્વાદુપિંડ ગ્રંથિ ક્યા આવેલી હોય છે? ગળામાં મગજમાં પેટમાં જનનાંગમાં ગોઇટર રોગ માટે કઇ ગ્રંથિ જવાબદાર છે? થાઇરોઇડ એડ્રીનલ પિટ્યુટરી સ્વાદુપિંડ છોકરીના જન્મ માટે રંગસુત્રની કઇ જોડ જવાબદાર છે? XX XY YY એકપણ નહિ. ૧૧ થી ૧૮ વર્ષની અવસ્થાને કઇ અવસ્થા કહે છે? શિશુઅવસ્થા કિશોરાવસ્થા તરૂણાવસ્થા યુવાવસ્થા ઇંસ્યુલીનની ઉણપથી કયો રોગ થાય છે? ડાયાબીટીસ ગોઇટર સીફીલીસ HIV ડાયાબીટીસ ગોઇટર સીફીલીસ HIV થાઇરોઇડ ગ્રંથિ ક્યા આવેલી હોય છે? ગળામાં મગજમાં પેટમાં જનનાંગમાં મનુષ્યમાં કેટલી જોડ રંગસૂત્ર આવેલ હોય છે? 20 23 30 32 સ્ત્ર્રીઓ કેટલા વર્ષો સુધી પ્રજનન ક્ષમતા ધરાવે છે? ૬૫ વર્ષ ૫૦ વર્ષ ૩૫ વર્ષ ૭૫ વર્ષ ક્યો જાતીય રોગ નથી? IS HIV સીફીલસ ડાયાબીટીસ સ્ત્ર્રીઓમાં ક્યા જાતીય કોષો બને છે? શુક્રકોષ અંડકોષ નરકોષ રક્તકોષ ક્યો સ્ત્રાવ ગુસ્સો અને ચિંતા નિયંત્રિત કરે છે? એડ્રીનાલીન ઇંસ્યુલીન થાઇરોક્સીન એનીસીલિન ક્યુ તત્વ લોહીનું નિર્માણ કરે છે? કાર્બોદિત પ્રોટીન ચરબી લોહતત્વ છોકરાના જન્મ માટે રંગસુત્રની કઇ જોડ જવાબદાર છે? XX XY YY એકપણ નહિ. નર અંત:સ્ત્રાવનું નામ જણાવો. ટેસ્ટોસ્ટેરોન પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજન વેસ્ટેરોન પુરુષોમાં ક્યા જાતીય કોષો બને છે? શુક્રકોષ અંડકોષ માદાકોષ રક્તકોષ સ્ત્રીઓમાં ક્યા રંગસૂત્રો જોવા મળે છે? X Y X અને Y એકપણ નહી માદા પ્રજનન ગ્રંથિ કઇ છે? અંડપિંડ શુક્રપિંડ સ્વાદુપિંડ એડ્રીનલ ડાયાબીટીસ રોગ માટે કઇ ગ્રંથિ જવાબદાર છે? અંડપિંડ શુક્રપિંડ સ્વાદુપિંડ એડ્રીનલ સ્ત્રીઓમાં દર કેટલા દિવસે માસિકસ્ત્રાવ થાય છે? ૨૮ થી ૩૦ ૧૫ થી ૨૦ ૩૦ થી ૩૫ ૮ થી ૧૦ સ્ત્રીઓમાં રજોદર્શનની ઉંમર કઇ છે? ૬૫ વર્ષ ૫૦ વર્ષ ૩૫ વર્ષ ૭૫ વર્ષ થાઇરોઇડ ગ્રંથિ ક્યા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ કરે છે? એડ્રીનાલીન ઇંસ્યુલીન થાઇરોક્સીન એનીસીલિન માદા અંત:સ્ત્રાવનું નામ જણાવો. ટેસ્ટોસ્ટેરોન એડ્રીનોક્સિન ઇસ્ટ્રોજન વેસ્ટેરોન ઋતુસ્ત્રાવ ચક્ર કેટલા દિવસનું હોય છે? ૨૮ થી ૩૦ ૧૫ થી ૨૦ ૩૦ થી ૩૫ ૮ થી ૧૦ શરીરની મુખ્ય ગ્રંથિ કઇ છે? એડ્રીનાલીન ઇંસ્યુલીન થાઇરોક્સીન પિટ્યુટરી મનુષ્યમાં કેટલા રંગસૂત્ર આવેલ હોય છે? 46 50 23 38 તમામ ગ્રંથિઓનું નિયંત્રણ કોણ કરે છે? થાઇરોઇડ સ્વાદુપિંડ થાઇરોક્સીન પિટ્યુટરી શુક્રપિંડ ગ્રંથિ ક્યા આવેલી હોય છે? ગળામાં મગજમાં પેટમાં મુત્રાશયમાં તરૂણાવસ્થાનો સમયગાળો જણાવો. ૧૦ થી ૧૫ વર્ષ ૧૧ થી ૧૮ વર્ષ ૧૫ થી ૨૦ વર્ષ ૧૮ થી ૨૫ વર્ષ વારસાગત લક્ષણો માટે શું જવાબદાર છે? રંગસુત્રો શુક્રકોષ અંડકોષ રક્તકોષ અંત:સ્ત્રાવી ગ્રંથિઓ અંત:સ્ત્રાવને શેમાં ઠાલવે છે? ધમની શીરા નલિકા રુધિર પુરુષ પ્રજનન ગ્રંથિ કઇ છે? અંડપિંડ શુક્રપિંડ સ્વાદુપિંડ એડ્રીનલ Time's up