ધોરણ – 8 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 9 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કયો પ્રાણીઓમાં પ્રજનનો પ્રકાર છે? લિંગી પ્રજનન અલિંગી પ્રજનન ઉપરના બંને એક પણ નહીં. નીચેનામાંથી ક્યાં પ્રજનનમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થાય છે? દ્વિભાજન કલિકાસર્જન અલિંગી પ્રજનન લિંગી પ્રજનન નીચેનામાંથી કયું અંગ નર પ્રજનન અંગ નથી? ગર્ભાશય શુક્રપિંડ શુક્રવાહીનીઓ શિશ્ન નીચેનામાંથી કયું અંગ માદા પ્રજનન અંગ નથી? અંડપિંડ શુક્રપિંડ અંડવાહીનીઓ ગર્ભાશય કયા ભાગમાં શિશુનો વિકાસ થાય છે? અંડપિંડ અંડવાહિનીઓ ગર્ભાશય એક પણ નહીં નીચેનામાંથી કયું પ્રજનન પ્રક્રિયાનું પ્રથમ ચરણ છે? અંતઃફલન અંડકોષનું અંડવાહિનીઓમાં મુક્ત થવું. ગર્ભાશયનો વિકાસ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ મનુષ્યમાં કેવા પ્રકારનું ફલન થાય છે? દ્વિભાજન કલિકાસર્જન બાહ્યફલન અંતઃફલન નીચેનામાંથી ક્યાં પ્રાણીઓમાં બાહ્યફલન થાય છે? ગાય સ્ટારફીશ કૂતરો મરઘી નીચેનામાંથી ક્યાં પ્રાણીઓમાં અંતઃફલન થાય છે? સિંહ મનુષ્ય મરઘી આપેલ તમામ ટેસ્ટયુબ બેબીમાં કઇ પદ્ધતિથી બાળકનો જન્મ થાય છે? FMV IFV VFM IVF નીચેનામાંથી કઇ જોડ સાચી નથી? અંતઃફલન ---> મનુષ્ય બાહ્યફલન ---> માછલી હાઈડ્રા ----> લિંગી પ્રજનન અલિંગી પ્રજનન ---->દ્વિભાજન મરઘીના ઇંડામાંથી બચ્ચું બનતા કેટલો સમય લાગે છે? 1 અઠવાડિયા 2 અઠવાડિયા 3 અઠવાડિયા 4 અઠવાડિયા નીચેનામાંથી ક્યું પ્રાણી અંડપ્રસવી પ્રાણી નથી? ચકલી બિલાડી કબૂતર હોલી નીચેનામાંથી કયું પ્રાણી અપત્યપ્રસવી પ્રાણી નથી? કાબર કૂતરો મનુષ્ય ઉંટ દેડકામાં ઇંડાથી પુખ્ત અવસ્થાનો તબક્કો જણાવો. ઈંડા ----> ટેડપોલ---->પુખ્ત ટેડપોલ----->પુખ્ત ------ ઈંડા પુખ્ત ----> ઈંડા ----->ટેડપોલ ટેડપોલ ----> ઈંડા ----->પુખ્ત હાઈડ્રામાં કઈ રીતે પ્રજનન થાય છે? કલિકાસર્જન દ્વિભાજન બીજાણુસર્જન આપેલ તમામ દ્વિભાજન પ્રજનન કયું પ્રાણી કરે છે? મનુષ્ય હાઇડ્રા અમીબા કૂતરો નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? અંગોનો વિકાસ પામતી સંરચના ----> ભ્રુણ બધા જ શારીરિક અંગોની ઓળખ ------> ગર્ભ નર પ્રજનન અંગ ------> શુક્રપિંડ અંડપ્રસવી પ્રાણી ----> ચકલી મને ઓળખો : હું માદા જન્યુઓ ઉત્પન્ન કરુ છું. શિશ્ન અંડપિંડ શુક્રપિંડ આપેલ તમામ અપત્યપ્રસવી પ્રાણી માટે કયું વિધાન સાચું નથી? ગરોળી અને દેડકો અપત્યપ્રસવી પ્રાણી નથી. મનુષ્ય અપત્યપ્રસવી પ્રાણી છે. તે બચ્ચાને જન્મ આપે છે. તે ઈંડા મૂકે છે. ___ એ અત્યંત સૂક્ષ્મ હોય છે. શુક્રકોષ લિંગ શુક્રવાહિની શિશ્ર __ એ માદા જન્યોનું ઉત્પન્ન કરે છે. અંડવહીંની લિંગ ગર્ભાશય અંડપિંડ મરઘીના ઈંડા માંથી બચ્ચુ બનવા કેટલો સમય લાગે છે - 3 અઠવાડિયુ 1 દિવસ 1 અઠવાડિયું 3 દિવસ કઈ પ્રક્રિયા દરમિયાન માતાનો અંડકોષ અને પિતાના શુક્રકોષ જોડાણ પામે છે ? યુગ્મજન ફલન શુક્રપિંડ શુક્રવાહિ જેલી જેવું પડ દેડકા ના ઈંડા માં હોય છે જે તેને ___કરે છે. રક્ષણ સાફ પીળુ ઉછેર ___ દરમ્યાન શુક્રકોષ અને અંડકોષ એક થઈ જાય છે. કળન ફલન માલણ મિલન કોનો અંડકોષ સૌથી મોટો હોય છે ? - મનુષ્ય ગાય શાહમૃગ મરઘી __ એ અંડા આવરણની અંદર વિકાસ પામ્યા કરે છે. યુગ્મજન ગર્ભ ભ્રુણ શુક્રવાહિની હાઈડ્રા મા ઉપસેલા ભાગ ને શું કહે છે ? ઈંડા કાલિકા ટેડપોલ ગર્ભાશય કોનો વિકાસ થતાં માતા નવજાત શિશુને જન્મ આપે છે ? ગર્ભ અંડપિંડ અંડવહિની ગર્ભાશય જે ફલન માતા ની અંદર થાય છે તેને શું કહે છે ? અંત ફલન અંડપિંડ અંડવહિની ગર્ભાશય ભ્રુણ ની એ અવસ્થા જેમાં અંગની ઓળખ થાય તેને શું કહે છે ? શુક્રવાહિની ગર્ભ અંડવહિની ગર્ભાશય બાહ્ય ફલન નીચેનામાંથી શેમા થાય છે ? દેડકા માછલી સ્ટાર ફિશ બધા જ ટેડપોલ નું પુખ્ત માં ફેરવવાની ક્રિયાને શું કહે છે ? કાયાંતરણ મયાંતરણ નાનતરામ બધા જ કાલિકા માંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે તેને શું કહે છે ? ઈંડા કાલિકા સર્જન ટેડપોલ ગર્ભાશય શુક્ર કોષ અને અંડકોષ ના જોડાણ ને શું કહે છે ? ફલન કળણ માલણ મિલન ___ માદા જન્યોને ઉત્પન્ન કરે છે. અંડપિંડ અંડકોષ અંડવાહિની ગર્ભાશય પ્રાણીમાં પ્રજનન ના કેટલા ભાગ હોય છે ? 2 3 4 1 નર પ્રજનન માં કોનો સમાવેશ થતો નથી ? લિંગ શુક્રપિંડ શુક્રવાહિની શિશ્ર શેના ઉપર કઠોર કવચ નો વિકાસ બાદ મરઘી ઈંડું મુકે છે ? અંડપિંડ ગર્ભ અંડવાહિની ગર્ભાશય પ્રાણીઓમાં__ નું કદ અલગ અલગ હોય છે? અંડકોષ ગર્ભ અંડવાહિની ગર્ભાશય યુગમજન ના વિકાસ થી શું બને છે ? સજીવ સરીસૃપ નિર્જીવ પ્રજનન યુગ્મજન નું સતત વિભાજન થઈ કેવી રચના કરે છે ? ચોરસ ગોળ વાંકી અનિયમિત સજીવ શેમાંથી બને છે ? યુગમજન અલિંગીજન લિંગીજન વિંગી પ્રજનન નીચેનામાંથી કોણ અપત્યપ્રસવી છે ? દેડકો ગાય મરઘી સાપ શુક્રકોષ માં કયો ભાગ હોતો નથી ? મધ્યભાગ શીર્ષ પુછડી શુક્રવાહિની શુક્રકોષો કોની મદદથી પાણી માં આમ તેમ તરે છે ? મધ્યભાગ શીર્ષ પુછડી શુક્રવાહિની ભ્રુણ ક્યાં ચોટી પોતાનો વિકાસ કરે છે ? અંડપિંડ ગર્ભાશય અંડકોષ અંડવાહિની શેના વિકાસ થઈ પેશી અને અંગ નું નિર્માણ થાય છે ? ભ્રુણ શુક્રપિંડ ફલન શુક્રવાહિની યુગ્મજન નું વિકાસ થઈ શું નિર્માણ પામે છે ? ભ્રુણ શુક્રપિંડ ફલન શુક્રવાહિની કોના કારણે સંતાનમાં થોડા લક્ષણ માતાના અને થોડા લક્ષણ પિતા હોય છે ? ભ્રુણ ફલન ફલન શુક્રવાહિની સીધો જન્મ આપે તેને કેવા પ્રાણી કહે છે ? ભ્રુણ અંડપ્રસવી અપત્યપ્રસવી કોઈ પણ નહીં શુક્રપિંડ નર જનન કોષો ઉત્પન્ન કરે છે તેને શું કહે છે ? શુક્રકોષ લિંગ શુક્રવાહિની ચિત્ર નીચેનામાંથી કયું પ્રજનન પ્રાણીમાં હોય છે ? લિંગી પ્રજનન વીંગી પ્રજનન કિંગ પ્રજનન માદા પ્રજનન માં નીચેનામાંથી કયો અંગ હોતો નથી ? લિંગ અંડપિંડ અંડવાહિની ગર્ભાશય પ્રજનન નું પહેલું ચરણ ____નું અંડકોષનું જોડાણ છે. લિંગ શુક્રકોષ શુક્રવાહિની વનસ્પતિ ની જેમ પ્રાણી પણ નર તેમજ ___જન્યો બનાવે છે. નારી માદા નૃત કઈ વનસ્પતિ માં નર અને માદા એમ બે ભાગમાં આવેલા હોય છે ? કિંગ પ્રજનન વિંગી પ્રજનન લિંગી પ્રજનન લિંગી પ્રજનન જેમાં સજીવ બે સંતતિ ઉત્પન્ન કરે તેને શું કહે છે ? દ્વિભાજન એક ભજન કાલિકા કોઈ પણ નહીં જે ફલન માં માદા અને નર નું ફલન માદાનાં શરીરની બહાર થાય તેને કેવું ફલન કહે છે ? બાહ્ય ફલન અલિંગી ફલન વિંગી ફલન શુક્રપિંડ કેટલા શુક્ર કોષ ઉત્પન્ન કરે છે ? એક લાખો બે દશ શિશુનો વિકાસ શેમાં થાય છે ? અંડકોષ અંડપિંડ અંડવાહિની ગર્ભાશય અંડપિંડ માદા જન્યો નું ઉત્પન્ન કરે છે તેને શું કહે છે ? અંડકોષ અંડપિંડ અંડવાહિની ગર્ભાશય નીચેનામાંથી કોણ અંડપ્રવસી છે ? દેડકો મનુષ્ય હાથી ફલન ના કારણે શેનું નિર્માણ થાય છે ? વિંગી પ્રજનન અલિંગી જન યુગ્મજન લિંગીજન નર પ્રજનન માં શુક્રવાહિની કેટલી હોય છે ? 2 3 1 4 નીચેનામાંથી કયા પ્રાણી માં અંતઃ ફલન થાય છે ? ગાય કૂતરા મનુષ્ય બધા જ દેડકા ની અવસ્થા નીચેનામાંથી કઈ નથી ? ઈંડા ગર્ભાશય ટેડપોલ પુખ્ત ઈંડા મુકે તેને કેવા પ્રાણી કહે છે ? અંડપ્રસવી અપત્યપ્રસવી ભ્રુણ કોઈ પણ નહીં Time's up