ધોરણ – 8 ગુજરાતી એકમ કસોટી – 9 તમારું નામ તમારો મોબાઇલ નંબર " દીકરાનો મારનાર " એકમના લેખક/કવિ કોણ છે ? રમણલાલ સોની ઝવેરચંદ મેઘાણી સ્વામી સચ્ચિદાનંદ મનોહર ત્રિવેદી " દીકરાનો મારનાર " એકમના સાહિત્યનો પ્રકાર કયો છે ? ગદ્ય ( જીવનપ્રસંગ ) પદ્ય ( લોકગીત ) ગદ્ય ( લોકકથા ) ગદ્ય (નાટક ) નીચેનામાંથી " કેર " શબ્દનો સાચો અર્થ કયો છે ? લોંઠકો જુલમ ચાનક ઝાવાં હાથીના માથા પર બે બાજુ ઊપસી આવેલો ભાગને શું કહેવાય ? કુંભાથળ દોરણું ગુલતાન રોળવું નીચેનામાંથી કોનો રૂઢિપ્રયોગમાં સમાવેશ થતો નથી ? મર્મમાં કહેવું - કટાક્ષમાં કહેવું. 'ડી ફરવો - કુબુદ્ધિ સુજવી. હામ ન હોવી - હિંમત ન હોવી. ચીંથરાં ફાડવાં - નકામી કે આડી વાત કરવી સંધિના કેટલા પ્રકાર હોય છે ? ચાર પાંચ બે એક નીચેનામાંથી " દયાનંદ " શબ્દની સંધિ કઈ સાચી છે ? દ + આનંદ દઆ + નંદ દયા + આનંદ દયા + અનંદ નીચેનામાંથી " સુવાસ " નો સમાનાર્થી શબ્દ કયો છે ? પડછંદ પ્રભાત ફૂલ સુગંધ નીચેનામાંથી " પાતાળ " નો વિરૃદ્ધાર્થી શબ્દ કયો છે ? આકાશ ઉલ્કા તારા નક્ષત્ર ઝવેરચંદ મેઘાણીનો જન્મ કયાં જિલ્લામાં થયો છે ? જામનગર સુરેન્દ્રનગર ભાવનગર પોરબંદર " ગઢવા, અહીં આવ. આ લે. " આ વાક્ય કોણ બોલે છે ? ઈશ્વર મંદોદરખાને મુસાફર મહેમાન હોળી ક્યા ગામમાં રમાઈ હતી ? દેવપરા દેવળિયા દરોદ દ્વારકા Time's up