ધોરણ – 8 ગુજરાતી એકમ કસોટી – 8/2 તમારું નામ તમારો મોબાઇલ નંબર સંસ્કારની શ્રીમંતાઈ વાર્તાના રચયિતા જણાવો. બકુલ ત્રિપાઠી કુન્દનિકા કાપડિયા મહાદેવભાઈ દેસાઈ નટવરલાલ પંડયા જગમોહનનો બંગલો ક્યાં નામે ઓળખાતો હતો? આનંદમહેલ રંગમહેલ જલમહેલ જગમહેલ જગમોહનદાસ બંગલો વેચી લાકડાના મકાનમાં રહેવા ગયા કારણ કે..... સતામાં પડતા નુકસાન ગયું હતું. બંગલામાં રહેવું ગમતું ના હતું. તેઓ સાદગીભર્યું જીવન જીવવા માંગતા હતા. શ્રીમંતાઈથી અકળાઈ ગયા હતા. પાર્વતી બહેન ગુણીયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે? પિતાજીના પતિના દીકરીના દાદાજીના ‘મોટર નથી એટલે ચાલવાની કસરત મળે છે તે ઉલટું સારું રહે છે’- આ વિધાનમાં કેવો અભિગમ પ્રગટ થાય છે? નકારાત્મક હકારાત્મક નિંદાત્મક હતાશાવાદી ભગવાને સંપતિ લઇ લીધી ત્યારે પાર્વતી બહેન શું માને છે? ભગવાનનો શાપ ભગવાનનો આશિષ કુદરતની થપાટ નસીબ ‘સંસ્કારની શ્રીમંતાઈ’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો. નવલકથા ચારિત્રકથા નિબંધ ટૂંકીવાર્તા જગમોહનદાસ એમના વર્તુળનારાજા નામથી ઓળખાતા કારણ કે..... તેઓ શ્રીમંત હતા તેઓ સોહામણા હતા તેઓ બુદ્ધિશાળી હતા. તેઓ પ્રતિભાશાળી હતા. જગમોહન દાસે દરિયાકિનારે બનાવેલો બંગલો કેટલા રૂપિયાના ખ્ર્ચેબ બંધાવ્યો હતો ? ૬૦ લાખ ૫૦ લાખ ૪૦ લાખ ૭૦ લાખ જગમોહન દાસના ઘરમાં કેટલા સભ્યો હતા ? ૮ ૯ ૭ ૧૦ જગમોહનદાસ શાનો વ્યાપાર કરતા હતા ? સટ્ટાનો લાકડાનો તેલનો ઘી નો જગમોહન દાસના પત્નીનું નામ શું હતું ? જયાબેન રમાબેન પાર્વતીબેન દિવાળીબેન સંસ્કારની શ્રીમંતાઈ પાઠ કઈ કૃતિમાંથી લેવામાં આવ્યો છે ? દ્વાર અને દીવાલ જન્મટીપ બારી અને દ્વાર કેકારવ જગમોહનદાસની પુત્રી પ્રીતિની બહેનપણીનું નામ શું છે? ઝંખના દીપ્તિ પદ્મિની દર્શના શ્રીમંતાઈ માણસના સ્વભાવને કેવો બનાવી દે છે? અક્કડ કોમળ કઠોર ઉદાર Time's up