ધોરણ – 8 ગુજરાતી એકમ કસોટી – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર " આજ આનંદ " એકમના લેખક/કવિ કોણ છે ? રમણલાલ સોની ઝવેરચંદ મેઘાણી સ્વામી સચ્ચિદાનંદ એક પણ નહીં " આજ આનંદ " એકમના સાહિત્યનો પ્રકાર કયો છે ? ગદ્ય ( જીવનપ્રસંગ ) પદ્ય ( લોકગીત ) ગદ્ય ( લોકકથા ) ગદ્ય (નાટક ) નીચેનામાંથી " લલાટ " શબ્દનો સાચો અર્થ કયો છે ? મોળીયાં કપાળ સેરું ગવરી ખેડુના માથે ..... મોળિયાં રે લોલ ! ધોરીડાની કોટે ઘૂઘરમાળ જો, આજ લીલાં પીળાં કાળાં ઉપરના તમામ નીચેનામાંથી કયો શબ્દ "આજ આનન્દ" એકમમાં આવતો નથી ? ગમાણ ઝબૂકે હિરલા ચાંદલો " આજ આનન્દ " ગીતમાં સરળ શૈલીમાં કઈ ઋતુનું ચિત્ર ઊભું કર્યું છે ? શિયાળાની ઋતુનું ઉનાળાની ઋતુનું વર્ષાઋતુનું એક પણ નહીં " આજ આનન્દ " એકમમાં ક્યાં વ્યવસાયની વાત કરવામાં આવી છે ? શિક્ષણ ડેરી કૃષિ ભારત ગૂંથન " આજ આનન્દ " ગીતમાં બળદ માટે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે ? મોળિયાં જારું સેરું ધોરીડા ગવરી કેવું ઘાસ ચરે છે ? લીલા સૂકાં ઉપરના બન્ને એક પણ નહીં "આજ આનન્દ" ગીતમાં ક્યા ક્યા પાકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ? ઘઉં અને મકાઈ જારું અને બાજરા મગફળી અને તલ કપાસ અને રાયડો Time's up