ધોરણ – 8 ગુજરાતી એકમ કસોટી – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર " દેશભક્ત જગડુશા " એકમના લેખક/કવિ કોણ છે ? રમણલાલ સોની ઝવેરચંદ મેઘાણી મકરન્દ દવે સ્વામી સચ્ચિદાનંદ " દેશભક્ત જગડુશા " એકમના સાહિત્યનો પ્રકાર કયો છે ? ગદ્ય ( જીવનપ્રસંગ ) પદ્ય ( લોકગીત ) ગદ્ય ( લોકકથા ) ગદ્ય (નાટક ) નીચેનામાંથી " રૈયત " શબ્દનો સાચો અર્થ કયો છે ? વેઢો ટીપણ પ્રજા તીડ નીચેનામાંથી કયો રૂઢિપ્રાયોગ નથી ? સુકાળ - સારો સમય જીભ કપાઈ જવી - બોલતા બંધ થઈ જવું. સાત ખોટનો દીકરો હોવો - ખૂબ લાડકો કળ વળવી - નિરાંત થવી. નીચેનામાંથી કોનો રૂઢિપ્રયોગમાં સમાવેશ થાય છે ? આંકડાં માંડવાં - ગણતરી કરવી. લાજ - આબરૂ ટીપણું - પંચાંગ રાંકડી - ગરીબડી નીચેનામાંથી " આ જ એ લેખ ? " આ વાક્ય કોણ બોલે છે ? કોટવાલ જગડુશા રાજા દરવાન નીચેનામાંથી " એ અનાજ મારું નથી. " આ વાક્ય કોણ બોલે છે ? રાજા જોષી જગડુશા કોટવાલ નીચેનામાંથી "વાહ ! જગડુશા વાહ ! " આ વાક્ય કોણ બોલે છે ? દરવાન કોટવાલ જોષી રાજા રમણલાલ સોનીનો જન્મ કયાં ગામમાં થયો હતો ? કંકાવતી કોકાપુર કરણગઢ કળશાર દાનવીર ભામાશાની જેમ એક જગડુશા પણ નગરશેઠ તરીકે કેવો અભિગમ ધરાવે છે ? શોર્યવાન માનવતાવાદી કરુણાવાન દયાવાન Time's up