ધોરણ – 8 ગુજરાતી એકમ કસોટી – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર " ધૂળિયે મારગ " એકમના લેખક/કવિ કોણ છે ? રમણલાલ સોની ઝવેરચંદ મેઘાણી મકરન્દ દવે સ્વામી સચ્ચિદાનંદ " ધૂળિયે મારગ " એકમના સાહિત્યનો પ્રકાર કયો છે ? પદ્ય ( ઊર્મિગીત ) પદ્ય ( લોકગીત ) ગદ્ય ( લોકકથા ) ગદ્ય (નાટક ) નીચેનામાંથી " ફોરવું " શબ્દનો સાચો અર્થ કયો છે ? ઉપમા બાથમાં મહે'કવું અમથું જેની સરખામણી કરવાની હોય તે શું કહેવાય ? ઉપમાન ઉપમેય ઉપમાદર્શક ઉપરના તમામ જેની સાથે સરખામણી કરવાની હોય તેને શું કહેવાય ? ઉપમાન ઉપમેય ઉપમાદર્શક ઉપરના તમામ અલંકાર કેટલા પ્રકારના હોય છે ? ચાર પ્રકારના ત્રણ પ્રકારના બે પ્રકારના એક પણ નહીં નીચેનામાંથી " હેત " શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? નફરત ધૃણા પ્રેમ તિરસ્કાર નીચેનામાંથી મકરન્દ દવેનું વતન કયું છે ? જૂનાગઢ વીરપુર જેતપુર ગોંડલ કોણે કીધું .......છીએ ? કોણે કીધું રાંક ? કાં ભૂલી જા મન રે ભોળા ! આપણાં જુદા આંક. અમીર ગરીબ તવંગર ધનિક નીચેનામાંથી પાઠમાંના સમાન પ્રાસવાળા શબ્દોની કઈ જોડ સાચી નથી ? રાંક - આંક થોડાજ - ખેતર નોટ - ખોટ સાથ - બાથ Time's up