ધોરણ – 8 ગુજરાતી એકમ કસોટી – 5/2 તમારું નામ તમારો મોબાઇલ નંબર આઝાદ ભારતની પ્રથમ સરકારમાં સરદાર વલ્લભભાઈએ કયો હોદો સંભાળયો હતો ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ નાયબ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ વલ્લભભાઈનો જીવનમંત્ર શો હતો ? સત્ય અહિંસા પ્રેમ સાદું જીવન અને ઉચ્ચ વિચાર. કયો પ્રસંગ વલ્લ્ભ્ભઈની ઉદારતા બતાવે છે ? દેશી રાજવાંડાઓનું વિલીનીકરણ . મોટાભાઈને વિધાભ્યાસ માટે લંડન મોકલવા કોર્ટની કાર્યવાહીમાં પત્નીના અવસાનનો તાર મળવો . આ કાખબલાઈ પર જાતે જ સળિયા વડે ડામ દેવો ॰ કયા પ્રસંગમાથી આપણને વલ્લભભાઈની કર્તવ્યનિષ્ઠાના દર્શન થયા છે ? જેલયાત્રાના પ્રસંગમાં ગાંધીજીની મુલાકાતના પ્રસંગમાં વિધાર્થી વયમાં ગાંઠને લોખંડના ડામ દેવાના પ્રસંગમાં કોર્ટની કાર્યવાહી વખતે મળેલા પત્નીના અવસાનના સમાચારના પ્રસંગમાં આપણાં દેશની ત્રીમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી ? લાલબહાદુર શાસ્ત્રી સરદાર વલ્લભભાઈ મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ । હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી.? લોખંડી પુરુષ ખેડૂતોના સરદાર હિન્દ કી નીડર જબાન વીર વલ્લભભાઈ અખંડ ભારતના શિલ્પી તરીકે કોનું શબ્દ ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે ? શ્રીમતી ઈન્દીરા ગાંધી મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ અખનંડ ભારતના શિલ્પી' પાઠ ના લેખક કોણ છે ? ડોં. રઘવાજી માઘડ ઈશ્વર પેટલીકર યશવંત શુકલ જોસફ મેકવાન કઈ લડતમાં ગાંધીજીએ વ્લ્લ્ભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ આપ્યું હતું ? દાંડીકૂચ ખેડા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ગાંધીજીએ ભાષણ કરવાની ના પાડી, કારણ કે તેમના મતે, બારડોલીના 'સરદાર' વલ્લભભાઈ હતા. બારડોલીના ખેડૂતોને વલ્લભભાઈ ખુબા ચાહતા હતા. પોતે પાછા જવાની ઉતાવળમાં સારું નહિ બોલી શકે એમ હતું. સરદારજ સારા વક્તા હતા. સરદાર વલ્લભભાઈની પુત્રીનું નામ શું હતું ? મીરાબહેન મણીબહેન સંતોક્બહેન તારબહેન વલ્લભભાઇ પટેલનો જન્મ કયા થયો હતો ? કરમસદ નડીયાદ પેટલાદ ખેડા Time's up