ધોરણ – 8 ગુજરાતી એકમ કસોટી – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર વિધાન સભા બીજા કયા નામે ઓળખાય છે? ધારાસભા સાંસદ સભા રાજ્યસભા લોકસભા અલ્પાહાર નો સમાનાર્થી શબ્દ આપો ઉપહાર A ane b ઉપાહાર એક પણ નહિ વ્યક્તિ પાસે કોઈ જીવલેણ વસ્તુ છે કે નહિ તેની તપાસ માટે વપરાતા સાધનને .....કહે છે સિસ્મોગ્રાફ ફોટો મીટર સ્ટેથોસ્કૉપ મેટલ ડીટેક્ટર સમાનાર્થી ન હોય તેવો વિકલ્પ પસંદ કરો ધારા સભ્ય- વિધાન સભા અચરજ- નવાઈ મકાન - ભુવન બંદો બસ્ત - ગોઠવણ ગુજરાત ની સ્થાપના વર્ષ માં ગુજરાત નું પાટનગર.....હતું ભાવનગર ગાંધીનગર વડોદરા અમદાવાદ સુર પુરાવાવો ..... રૂઢિપ્રયોગ નો અર્થ આપો હા માં હા કહેવી ટેકો આપવો તમામ મદદ રૂપે સાથે ગાવા લાગવું ગુજરાત રાજ્યના વિધાન સભા ગૃહ નું નામ......છે વિઠ્ઠલ ભાઈ પટેલ ભવન રાજ્ય ભવન સરદાર પટેલ ભવન કેશું ભાઈ પટેલ ભવન દરવાજા માં પ્રવેશવા માટે નું ઓળખ પત્ર - શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો ગેટ પાસ ઓળખ પત્ર કોઈ પણ નહિ ફોટો કોપી ગાંધીનગર શહેર કોની સ્મૃતિ માં વસાવેલું છે? સરદાર પટેલ કૃષ્ણ કુમાર સિંહ જી ગાંધીજી મોરારજી દેસાઈ ખોટી જોડણી વાળો વિકલ્પ પસંદ કરો નૈઋત્ય મિલ્કત અસ્તિત્વ હરિયાળું ગાંધીનગર ને કયા નામે ઓળખવામાં આવે છે? પિંક સિટી બ્લેક સિટી ગ્રીન સિટી રેડ સિટી ગાંધીનગર કુલ કેટલા સેક્ટર માં વેચાયેલું છે? 28 32 34 30 વિરૂદદ્ધર્થ્થી શબ્દ ન હોય તેવો વિકલ્પ પસંદ કરો ગૌરવ=લાઘવ ગ્રામ્ય=નાગરિક ઉપર=નીચે કડક=કર્કશ ગાંધીનગર માં કુલ કેટલા આડાં ને ઉભા કેટલા માર્ગો છે? 10 18 15 12 Time's up