ધોરણ – 8 ગુજરાતી એકમ કસોટી – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર ઘર ને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસુ- કાવ્ય પંકતિનો અર્થ કયો થાય ? ઉપર માંથી એક પણ નહિ ઘર ના ખૂણા માં બેસી ને માં રડે છે ઘર ના ખૂણા માં પાણી ભરાયુ ઘરના ખૂણા માં વરસાદ પડે છે સમાનાર્થી શબ્દ ન હોય તેવો વિકલ્પ પસંદ કરો સ્મરણ...સ્મૃતિ સદા.... માદા શશી...મયંક રાત્રી.... રજની તને ઓળખું છું માં, કાવ્ય ના કવિ નું વતન ભાવનગર જીલ્લા નું .........ગામ છે. પાલડી વાવડી સુર નિવાસ સમઢિયાળા નીચેના માંથી કઈ કૃતિ મનોહર ત્રિવેદી ની નથી ? છુટ્ટી મૂકી વીજ નથી પપ્પા હવે ફોન મૂકું સરસ્વતીચંદ્ર "એક ઘડી " એટલે કેટલી મિનિટ થાય ? 12 60 24 36 કવિ કોની મમતા ના ટેકે ઉભા થાય છે ? પિતાની માતાના સમાજ ની પડોશની ઈશાન ખૂણો કઈ બે દિશા વચ્ચે આવેલો છે ? ઉત્તર અને દક્ષિણ પશ્વિમ અને ઉત્તર દક્ષિણ અને પશ્ચિમ પૂર્વ અને ઉત્તર કવિ ની પીડા કેવી રીતે દુર થાય છે ? માતા ની આંગળી ના ટેરવા નો સ્પર્શ થવાથી માતા હાલડું ગાય ત્યારે સૂઈ જવાથી ઘરે જાય ત્યારે કવિ ઘરથી દૂર જાય ત્યારે આંખની સામે કોણ હોઈ છે ? માતા સ્વપ્ન લોકો પિતા તને ઓળખું છું માં, કાવ્ય નો સાહિત્ય પ્રકાર કયો છે? ગઝલ સોનેટ ઊર્મિ ગીત પ્રાથના ગીત સાગર માં ભરતી આવી છે - વિશેષણ ઓળખાવો સાગર માં ભવ્ય આવી ભરતી નીચેના માંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો તમામ યોગ્ય છે હતો હું સૂતો..... દલપતરામ બાનો ફોટોગ્રાફ.....મણીલાલ દેસાઈ જનની.... બોટાદ કર અરણ્ય, ઓડકાર, ઋષિ, ઊન- આ શબ્દો ને શબ્દ કોષ નાં ક્રમમાં ગોઠવતા સૌથી છેલ્લે ક્યો શબ્દ આવશે? ઉન અરણ્ય ઋષિ ઓડકાર ઉનાળા ની ગરમ હવા - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ગરમી લૂ પ્રકાશ વાયરો Time's up