ધોરણ – 8 ગુજરાતી એકમ કસોટી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર સૂર્ય નો સમાનાર્થી ન હોય તેવો વિકલ્પ પસંદ કરો રવિ સુધાકર ભાસ્કર આદિત્ય વિશ્વાનલ શબ્દ માં કેટલા ધ્વનિઓ છે ? 11 9 8 10 વિપત શબ્દ નો સમાનાર્થી ન હોય તેવો વિકલ્પ પસંદ કરો આપત્તિ સંપત્તિ મુશ્કેલી આફત "હૈ કરૂણા કરનારા" -પ્રાથના કાવ્ય ના કવિ નું નામ જણાવો ન્હાનાલાલ પ્રીતમ દલતરામ જયંત પાઠક સમાનાર્થી ન હોય તેવો વિકલ્પ પસંદ કરો મહેનત, પરિશ્રમ બંદગી, પ્રાથના ફરિયાદ, આક્ષેપ જિંદગી,જીવન ગુજરાતી ભાષામાં પોતાના સ્થાન ઉપરાંત નાકમાંથી બોલાતા નીરુનાસિક,5 અલ્પ પ્રાણ,11 અનુનાસિક,5 ધ્વનિ..........કહે છે .જેની સંખ્યા .........છે. મહાપ્રાણ,34 "ધીરજ ખૂટવી'' રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો ઈચ્છા રાખવી અપેક્ષા રાખવી ઝડપ રાખવી ઉતાવળું થવું "મંગળ મંદિર ખોલો દયામય" પ્રાથના કાવ્ય ના કવિ નું નામ જણાવો કલાપી નર્મદ પન્નાલાલ પટેલ નરસિહ રાવ દિવેટિયા ધીરજ શબ્દ નો વિરુધ્ધાર્થી જણાવો મર્યાદા સ્થિર ઉતાવળ ગતિ "એકજ દે ચિનગારી" કાવ્ય ના કવિ નું નામ જણાવો પ્રાણ શંકર દુગેશ્વર ભટ્ટ દયા રામ મંછા રામ રા. વી પાઠક હરિહર પ્રાણ શંકર ભટ્ટ સમાનાર્થી શબ્દ ન હોય તેવો વિકલ્પ પસંદ કરો તન, શરીર સૂરજ, સૂર્ય અનલ, અગ્નિ લોહ,મોહ ખોટી જોડણી વાળો શબ્દ પસંદ કરો જીલ્લો ચિનગારી રેલવે જિંદગી Time's up