ધોરણ – 8 ગુજરાતી એકમ કસોટી – 12/2 તમારું નામ તમારો મોબાઇલ નંબર બાપુજીના સેક્રેટરી કોણ હતા ? મોરારજી દેસાઇ મહાદેવભાઇ દેસાઇ નારાયણ દેસાઇ મગનભાઇ દેસાઇ પાડાનું અંગ્રેજી કરવા અંગે કોને મુંઝવણ હતી ? તારમસ્તરને લેખકને છોટુભાઈને ગોવિંદને જકાતનકા માટે આ પાઠ મા કયો શબ્દ વપરાયો છે ? ટોલનાકા ટોલઘર જકાતખાનું ટોલછાપરી વાંસલેવા નીકળેલા ગામડિયા માટે લેખક "બાપડો" શબ્દ વાપરે છે. કારણકે... તેઊંઘીગયોહતો તેનાબળદોઊંઘીગયાહતા તેનીપાસેટેક્સભરવાનાપૈસાનહતા. તેલુચ્ચોહતો. ટુ કપ ટી શબ્દ સાંભડતા જ કોણ ગુસ્સે થયુ ? તારમસ્તર પહાડી દુકાનદાર ગાડાવાડો કિસ્સા ટુચકા પાઠના લેખક કોણ છે? જ્યોતીન્દ્રદવે જગનીશત્રિવેદીએ સ્વામીઆનંદ બકુલત્રિપાઠી ટુ કપ ટી શબ્દ સાંભડતા દુકાનદાર ગુસ્સે થયો . કારણ કે .... તે સમજ્યો કે અંગ્રેજ મને ગાળ દે છે . તેની પાસે દૂધ ના હતું અંગ્રેજે સાચે જ ગાળ દીધી હતી . અંગ્રેજ છા ના પૈસા નહોતો આપતો . મમ્મી એ મનુંને કેટલા કેળાં આપ્યા ? એક બે ત્રણ ચાર કિસ્સા ટુચકા પાઠના લેખક કોણ છે ? જ્યોતીન્દ્ર દવે જગદીશ ત્રિવેદી સ્વામી આંનંદ બકુલ ત્રિપાઠી છોટુભાઈ દેસાઈ ક્યાંના સ્ટેશન માસ્તર હતા ? માંગરોળ જુનાગઢ સાલોલી પારડી પાડો કોની સાથે અથડાઈને કચડાઈ ગયો હતો ? બસ રેલગાડી નું એન્જીન ખટારો મોટર સાઈકલ પહાડી જાત્રા કરવા ક્યાં ગયો હતો ? કાશી અમરનાથ દ્વારકા જગન્નાથ પૂરી પહાડી વાણીયાની દુકાને શું લેવા ગયો હતો ? ચા ફાફડા જલેબી શાકભાજી દાળ ચોખા લાલા વાણીયાની દુકાન કાય હતી ? બસ સ્ટેશન પાસે રેલ્વે સ્ટેશન પાસે શાક માર્કેટ પાસે ધરમ શાળા પાસે લાલા વાણીયાની મુન્જાણ શું હતી ? પહાડ પર ચાર પાઈ કેવી રીતે લગાવતા હશે ? પહાડ પર સુતા કઈ રીતે હશે ? પહાડ પર ચાલતા કઈ રીતે હશે ? પહાડ પર ઘર કઈ રીતે બનાવતા હશે ? આલ્મોરા માં બનેલી બેન્કનો મનેજર કોણ હતો ? વાણીયો પહાડી સૈનિક આદિવાસી ત્રણ કેળાની વહેંચણી કોને કરી ? મનુએ સોનુએ જગુએ રાજુએ મનુએ કેળા કોને આપ્યા ? બાબુને મીનુને પૂજાને બિલાડીને છત્રી લેવાનું કોણ ભૂલી ગયું હતું ? ગોવિંદ માનવ સખારામ રાજુભાઈ ગોવિંદની પત્નીનું નામ શું હતું ? રીના ટીના રમા રીતા બે દોસ્તારો ક્યાં જતા હતા ? બસમાં રસ્તામાં રેલમાં વિમાનમાં દીસ્તોની પાછળ કોણ આવ્યું ? ભેંસ બસ મોટર કુતરો કુતરાની કહેવત કઈ ? ભસતા કુતરા કરડે નહી ! દોડતા કુતરા ભસે નહિ ? સુતા કુતરા કરડે નહિ ! દોડતા કુતરા જમે નહિ ? મોટી બહેને કોને સવાલ કર્યો ? રમેશને ભાવેશને રીનાને સોનલને મોટી બહેને સોનલને શું સવાલ કર્યો ? ભેંસ દોહી લીધી ? પાણી ભરી લીધું ? વાસણ મનજી નાખ્યા ? સૂર્ય ઉગે જ નહિ તો શું થાય ? સૂર્ય ન ઉગે તો ...? સોનલ શું જવાબ આપે છે ? વીજળીનું બીલ બહુ આવે ? ફ્રીજ નાં ચાલે ? કપડા ક્યાં સુકવવા ? અંધારૂ બહુ થઇ જાય ? Time's up