ધોરણ – 8 ગુજરાતી એકમ કસોટી – 11/2 તમારું નામ તમારો મોબાઇલ નંબર લાભ , શુભ અને શ્રીસવા કવિએ ક્યાં ચિત્ર્યા છે ? કમાડ ઉપર પુસ્તક ઉપર પાણિયારે બારણાં ઉપર કયા પ્રસંગે ઘરના તોરણ હેતથી હસીને સ્વાગત કરવા તૈયાર છે? લગ્નપ્રસંગે મંગળપ્રસંગે વિદાયપ્રસંગે યુદ્ધનાપ્રસંગે સંબંધાવું' એટ્લે શું ? નામનામેળવવી સંબંધોથીજોડાવવું સુંગંધપ્રસરાવવી સંબંધોઅટકાવવા તરભાણું કઈ ધાતુમાથી બનાવેલું છે ? ચાંદી સોનું તાંબું કાંસું સ્નેહના સાથીયા ક્યાં અંજાયા છે ? આભમાં પ્રિયતમાના પ્રેમમાં આંખોમાં ભીંત ઉપર માણસ હંમેશા શાની શોધમાં રહે છે? સુખની ઉત્સવોની આનંદની ધનની કામડે ચીતર્યા મેં... કાવયના કવિ કોણ છે ? તુષાર શુક્લ ચિનુ મોદી રમેશ પારેખ વિનોદીની નીલકંઠ ઘરનો ઉંબરો શાનું પ્રતિક છે ? લાગણીનું કંકાશનું કપટતાનું મર્યાદા (આબરૂ) નું કાવ્યમાં શેના પ્રતીકોનો ઉપયોગ થયો છે ? ગામડાના ઘરના શહેરના ઘરના કુદરતના માનવીના ઉંબરો કેવો છે ? મર્યાદા વાળો રંગવાળો દોરેલો લીસો સાથીયા શેના છે ? તાંતણા ના સ્નેહના સોનાના ચાંદીના તોરણીયા કોના પ્રતિક છે ? અવસરના આનંદના તકના સુખના આચમનનું પાણી શેનાથી ઢોળાય છે ? જમણા ડાબા જમણા હાથની આંગળીએ ડાબા હાથની આંગળીએથી તરભાણું એટલે શું ? ધાર્વિમિક વિધિમાં વપરાતી તાંબાની તાસક તાંબાની થાળી ચાંદીની થાળી સોનાની તાસક અવસર એટલે શું ? પ્રસંગ તક બનાવ ઘટના આયખું એટલે શું ? આવરદા વર્ષ સમય ઉમર આચમની એટલે શું ? ચમચી વાટકો થાળી પ્યાલો કવીએ તરભાણામાં શું લીધું છે ? કંકુ લસણ ગોળ મધ Time's up