ધોરણ – 8 ગુજરાતી એકમ કસોટી – 10/2 તમારું નામ તમારો મોબાઇલ નંબર અરવે કયા માધ્યમમા ભણવાનું પસંદ કર્યું હતું ? ગુજરાતી અંગ્રેજી હિન્દી મરાઠી ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર ગણાય એવું પુસ્તક કયું છે ? વસંતનો વૈભવ લીલુડી ધરતી ભૂસતાં ગ્રામ - ચિત્રો વિશ્વકોષ કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે ? ફૂલોને ડાળીઓને બાગને કડીઓને બહેનનો પત્ર પાથમાં નીચેનામથી કયા પાત્રનો સમાવેશ થતો નથી ? જયદેવ કાકા અનન્યા કરશન અરવ માતૃભાષા તો માતાનું ધાવણ છે . - એમ કયા કવિએ કહ્યું છે ? ઉશનસ હર્ષ ભ્રમભટ્ટ રવિન્દ્રનાથ ટાગોર રાઘવજી માધડ બહેનનો પત્ર પાઠના લેખકનું નામ જણાવો . મણિલાલ દેસાઇ મણિલાલ પટેલ મણિલાલ ધ્વિવેદી મણિલાલ શાહ નીચેનામાથી કયું ઘર આંગણનું પક્ષી નથી ? કબૂતર કાગડો ચકલી દૈયડ ધરતીની શોભા કોનાથી વધે છે ? તળાવોથી વૃક્ષોથી ધનધાન્યથી વત્સલ રાજાથી અરવ ના પ્પાનું નામ શું છે ? રમેશભાઈ વાલજીભાઈ રવજીભાઈ વિસ્મય કુમાર અનન્યા ક્યા રહે છે ? મધવાસ અમદાવાદ જામનગર ગાંધીનગર વસંતમાં કયો તહેવાર આવે છે ? હોળી ધૂળેટી દિવાળી પર્યુષણ ઉતરાયણ લગ્ન ગાળો ક્યારે આવે છે ? વસંત આવતા ગ્રીષ્મ આવતા ચોમાસું આવતા શરદ આવતા વૃક્ષોના પાંદડા કેવો અવાજ કરે છે ? મર્મર મર્મર ખરરર સરરર ચરરર કેસુડો કેવા રંગનો હોય છે ? લાલ લીલો કેસરી વાદળી શીમળાના ફૂલ કેવા રંગના હોય છે ? લાલ લીલા કેસરી પીળા અનન્યાના કાકાનું નામ શું છે ? જયદેવભાઈ રાહુલભાઈ કિશોરભાઈ નરેશભાઈ રજાઓમાં અનન્યા ક્યા જવાની છે ? વડોદરા અને ચાંપાનેર અમદાવાદ કચ્છ દ્વારકા રજાઓમાં અનન્યા કઈ યુનીવર્સીટીની મુલાકાતે જવાની છે ? અમદાવાદ ગાંધીનગર તેજગઢ વડોદરા તેજગઢ યુનીવર્સીટીમાં અનન્ય શું જાણવાની છે ? લોક્જીબ્ન વિજ્ઞાન ટેકનોલોજી ખેતી બહેનનો પત્ર ના લેખક કોણ છે ? મણીલાલ હ. પટેલ રવીન્દ્રનાથ ટાગોર બકુલ ત્રિપાઠી તુષાર શકલ Time's up